સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથનાં જડિયા. -સુખ દુ:ખ મનમાં ન આણીએ...) હરિશ્ચંદ્ર રાજા સતવાદિયો, તારા લોચની રાણી, તેને વિપત્તિ બહુ પડી , ભર્યા નીચ ઘેર પાણી.. –સુખ દુઃખ મનમાં ન આણીએ...) સીતાજી સરખી સતી નહીં, જેનાં રામજી સ્વામી, રાવણ તેને હરી ગયો, સતી મહા દુઃખ પામી.… -સુખ દુઃખ મનમાં ન આણીએ...૦ રાવણ સરીખો રાજીયો જેને મંદોદરી રાણી, દશ મસ્તક છેદાઈ ગયા,સોન કેરી લંકા લુંટાણી... –સુખ દુ:ખ મનમાં ન આણીએ…) નળ રાજા સરખો નર નહીં , જેની દમયંતી રાણી, અરધે વસ્ત્રે વનમાં ભમ્યા, ન મળ્યાં અન્ન ને પાણી... -સુખ દુ:ખ મનમાં ન આણીએ..) પાંચ પાંડવ સરખા બંધવા, જેને દ્રોપદી રાણી, બાર વરસ વનમાં ભોગવ્યાં નેણે નિંદ્રા ન આણી.... -સુખ દુ:ખ મનમાં ન આણીએ…) સગાળશા શેઠ વહેવારીયો ,જેને ચંગાવતી રાણી , કુંવર ચેલૈયો વધેરિયો, નયણે નાવ્યાં પાણી... -સુખ દુઃખ મનમાં ન આણીએ...) શિવજી સરીખા જતિ નહિ, જેની પારવતી રાણી ભોળવાયા તે ભીલડી થકી , તપમાં હાંસી ગણાણી .. -સુખ દુ:ખ મનમાં ન આણીએ...) ભીડું રે પડી સરવે દેવને, સમર્યા અંતરયામી ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈનો સ્વામી... -સુખ દુ:ખ મનમાં ન આણીએ...)
https://www.lokdayro.com/
सुख दुःख मनमां न आणीए, घट साथे रे घडियां टाळ्या ते कोईना नव टळे, रघुनाथनां जडिया. -सुख दु:ख मनमां न आणीए...) हरिश्चंद्र राजा सतवादियो, तारा लोचनी राणी, तेने विपत्ति बहु पडी , भर्या नीच घेर पाणी.. –सुख दुःख मनमां न आणीए...) सीताजी सरखी सती नहीं, जेनां रामजी स्वामी, रावण तेने हरी गयो, सती महा दुःख पामी.… -सुख दुःख मनमां न आणीए...० रावण सरीखो राजीयो जेने मंदोदरी राणी, दश मस्तक छेदाई गया,सोन केरी लंका लुंटाणी... –सुख दु:ख मनमां न आणीए…) नळ राजा सरखो नर नहीं , जेनी दमयंती राणी, अरधे वस्त्रे वनमां भम्या, न मळ्यां अन्न ने पाणी... -सुख दु:ख मनमां न आणीए..) पांच पांडव सरखा बंधवा, जेने द्रोपदी राणी, बार वरस वनमां भोगव्यां नेणे निंद्रा न आणी.... -सुख दु:ख मनमां न आणीए…) सगाळशा शेठ वहेवारीयो ,जेने चंगावती राणी , कुंवर चेलैयो वधेरियो, नयणे नाव्यां पाणी... -सुख दुःख मनमां न आणीए...) शिवजी सरीखा जति नहि, जेनी पारवती राणी भोळवाया ते भीलडी थकी , तपमां हांसी गणाणी .. -सुख दु:ख मनमां न आणीए...) भीडुं रे पडी सरवे देवने, समर्या अंतरयामी भावट भांगी भूधरे, महेता नरसैनो स्वामी... -सुख दु:ख मनमां न आणीए...)
https://www.lokdayro.com/
sukha duhkha manamam na ani'e ، ghata sathe re ghadiyam talya te ko'ina nava tale ، raghunathanam jadiya. -sukha du: kha manamam na ani'e ...) hariscandra raja satavadiyo، tara locani rani، vipatti bahu padi، bharya nica ghera pani .. - sukha duhkha manamam na ani'e ...) sitaji sarakhi sati nahim، jenam ramaji svami، ravana tene hari gayo، sati maha duhkha pami ... -sukha duhkha manamam na ani'e ... 0 ravana sarikho rajiyo jene mandodari rani ، mastaka cheda'i gaya، sona keri lanka luntani ... - sukha du: kha manamam na ani'e...) nala raja sarakho nara nahim، jeni damayanti rani، vastre vanamam bhamya، na malyam anna ne pani ... -sukha du: kha manamam na ani'e ..) panca pandava sarakha bandhava، jene dropadi rani، varasa vanamam bhogavyam nene nindra na ani .... -sukha du: kha manamam na ani'e...) sagalasa setha vahevariyo، jene cangavati rani، celaiyo vadheriyo، nayane navyam pani ... -sukha duhkha manamam na ani'e ...) sivaji sarikha jati nahi ، jeni paravati rani bholavaya te bhiladi thaki، tapamam hansi ganani .. -sukha du: kha manamam na ani'e ...) bhidum re padi sarave devane ، samarya antarayami bhangi bhudhare، maheta narasaino svami ... -sukha du: kha manamam na ani'e ...)
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy