version :- 1 ધન્ય, આજની ઘડી તે રળિયામણી, હાં રે મારો વહાલોજી પધાર્યાની વધામણી હો જી રે, ધન્ય, આજની ઘડી તે રળિયામણી. હાં રે હું તો કદલીના થંભ રોપાવતી, હાં રે મારા વા’લાજીના મંડપ રચાવતી હો જી રે, ધન્ય, આજની ઘડી તે રળિયામણી. હાં રે પૂરે પૂરે સોહાગણ સાથિયો, હાં રે જેમ મલપંતો આવે હરિ હાથિયો હો જી રે, ધન્ય, આજની ઘડી તે રળિયામણી. હાં રે હું તો મોતીડાંના ચોક પુરાવતી, હાં રે મારા વા’લાજીની આરતી ઉતારતી હો જી રે, ધન્ય, આજની ઘડી તે રળિયામણી. હાં રે હું તો જાઉં શ્રી વલ્લભકુળ વારણે, હાં રે મે’તા નરસિંહનો સ્વામી ઊભો બારણે હો જી રે, ધન્ય, આજની ઘડી તે રળિયામણી. 🏵️નરસિંહ મહેતા🏵️ *********** version :- 2 હો…. મારે આજની ઘડી રે રળિયામણી, હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે. હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા, મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે. હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા, મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે. હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ, મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે. હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે. હા જી રે તન, મન, ધન, ઓવારિયે, મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે. જી રે રસ વધ્યો છે અતિ મીઠડો, મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે. 🏵️નરસિંહ મહેતા🏵️
https://www.lokdayro.com/
version :- 1 धन्य, आजनी घडी ते रळियामणी, हां रे मारो वहालोजी पधार्यानी वधामणी हो जी रे, धन्य, आजनी घडी ते रळियामणी. हां रे हुं तो कदलीना थंभ रोपावती, हां रे मारा वा’लाजीना मंडप रचावती हो जी रे, धन्य, आजनी घडी ते रळियामणी. हां रे पूरे पूरे सोहागण साथियो, हां रे जेम मलपंतो आवे हरि हाथियो हो जी रे, धन्य, आजनी घडी ते रळियामणी. हां रे हुं तो मोतीडांना चोक पुरावती, हां रे मारा वा’लाजीनी आरती उतारती हो जी रे, धन्य, आजनी घडी ते रळियामणी. हां रे हुं तो जाउं श्री वल्लभकुळ वारणे, हां रे मे’ता नरसिंहनो स्वामी ऊभो बारणे हो जी रे, धन्य, आजनी घडी ते रळियामणी. 🏵️नरसिंह महेता🏵️ *********** version :- 2 हो…. मारे आजनी घडी रे रळियामणी, हां रे ! मारो वालो आव्यानी वधामणी होजी रे…..मारे. हा जी रे तरिया तोरण ते बंधाविया, मारा वालाजीने मोतीडे वधाविया रे…. मारे. हा जी रे लीला, पीळा ते वांस वढाविया, मारा वालाजीनो मंडप रचावियो रे…. मारे. हा जी रे गंगा-जमनाना नीर मंगावीए, मारा वालाजीना चरण पखाळिये रे… मारे. हा जी रे सोनारूपानी थाळी मंगावीए मांहे चमकतो दीवडो मेलाविये रे… मारे. हा जी रे तन, मन, धन, ओवारिये, मारा वालाजीनी आरती उतारीए रे… मारे. जी रे रस वध्यो छे अति मीठडो, मे’ता नरसिंहनो स्वामी दीठडो रे….मारे. 🏵️नरसिंह महेता🏵️
https://www.lokdayro.com/
version :- 1 dhan'ya، ajani ghadi te raliyamani، ham re maro vahaloji padharyani vadhamani ho ji re ، dhan'ya ، ajani ghadi te raliyamani. ham re hum to kadalina thambha ropavati ، ham re mara va'lajina mandapa racavati ho ji re ، dhan'ya ، ajani ghadi te raliyamani. ham re pure pure sohagana sathiyo ، ham re jema malapanto ave hari hathiyo ho ji re ، dhan'ya ، ajani ghadi te raliyamani. ham re hum to motidanna coka puravati ، ham re mara va'lajini arati utarati ho ji re ، dhan'ya ، ajani ghadi te raliyamani. ham re hum to ja'um sri vallabhakula varane ، ham re me'ta narasinhano svami ubho barane ho ji re ، dhan'ya ، ajani ghadi te raliyamani. 🏵️narasinha maheta🏵️ *********** version :- 2 ho.... mare ajani ghadi re raliyamani ، ham re! maro valo avyani vadhamani hoji re... ..mare. ha ji re tariya torana te bandhaviya ، mara valajine motide vadhaviya re.... mare. ha ji re lila، pila te vansa vadhaviya، mara valajino mandapa racaviyo re.... mare. ha ji re ganga-jamanana nira mangavi'e ، mara valajina carana pakhaliye re... mare. ha ji re sonarupani thali mangavi'e manhe camakato divado melaviye re... mare. ha ji re tana ، mana ، dhana ، ovariye ، mara valajini arati utari'e re... mare. ji re rasa vadhyo che ati mithado ، me'ta narasinhano svami dithado re... .mare. 🏵️narasinha maheta🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy