પ્રભુજી તારા બાના ની પત્ રાખ ..(૨) બાના ને માટે જો દુઃખ થશે તો .. (૨) કોણ જપે તારા જાપ … બાના ની પત્ રાખ .. પ્રભુજી તારા બાના ની પત્ રાખ .. રોહિદાસની તમે રાબડી પીધી નવ જોઈ નાત કે જાત .. હે … નવ જોઈ નાત કે જાત .. રોહિદાસની તમે રાબડી પીધી નવ જોઈ નાત કે જાત .. (૨) શાને માટે સન્મુખ રહી ને … શાને માટે … સન્મુખ રહી ને .. નાઈ કે’વાણા નાથ .. નાઈ કે’વાણા નાથ .. બાના ની પત્ રાખ પ્રભુ તારા, બાના ની પત્ રાખ … બાના ને માટે જો દુઃખ થશે તો કોણ જપે તારા જાપ .. બાના ની પત્ રાખ … પ્રહલાદ ની તમે …. પ્રતિ પાલણા પાળીને થંભ માં પૂર્યો વાસ .. પ્રભુજીએ થંભ માં પૂર્યો વાસ … સાચી કળા તમે શીતળ કીધી .. સાચી કળા તમે …. શીતળ કીધી સુધન વા ને કાજ .. (૨) બાના ની પત્ રાખ .. પ્રભુજી તારા, બાના ની પત્ રાખ … બાના ને માટે જો દુઃખ થશે તો કોણ જપે તારા જાપ .. બાના ની પત્ રાખ .. પ્રભુજી તારા, બાનાની પત્ રાખ … હે … પાંચાળી નાં તમે પત્ કુળ પૂર્યા પાંચાળી નાં તમે પત્ કુળ પૂર્યા ને રાખી સભામાં લાજ .. હે .. રાખી સભામાં લાજ .. શાયર માંથી બુડતો રાખ્યો … હે … જી … શાયર માંથી … શાયર માંથી, બુડતો રાખ્યો .. રામ કહેતા ગજરાજ … રામ કહેતા ગજરાજ … બાના ની પત્ રાખ .. પ્રભુજી તારા, બાના ની પત્ રાખ … બાના ને માટે દુઃખ થશે તો .. બાના ને માટે .. હે … દુઃખ થશે તો કોણ જપશે તારા જાપ .. બાના ની પત્ રાખ પ્રભુજી તારા, બાના ની પત્ રાખ … ઝેર હતા તેના અમૃત કીધાં ને .. આપ્યાં મીરાં ને હાથ .. ઝેર હતા તેને અમૃત કીધાં ને આપ્યાં મીરાં ને હાથ .. મહેતાને માંડળીક મારવાને આવ્યો .. મહેતાને માંડળીક … મારવાને આવ્યો ત્યારે .. કેદારો લાવ્યા મધરાત .. બાના ની પત્ રાખ .. પરભુજી તારા, બાનાની પત્ રાખ … ભક્તો નાં તમે સંકટ હર્યા ત્યારે .. દ્રઢ આવ્યો રે વિશ્વાસ .. પ્રભુજી, દ્રઢ આવ્યો વિશ્વાસ .. નરસિંહના સ્વામીને કહું કર જોડી એ … જી .. પૂરો અંતરની આશ .. બાના ની પત્ રાખ .. પ્રભુજી તારા, બાના ની પત્ રાખ … પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …
https://www.lokdayro.com/
प्रभुजी तारा बाना नी पत् राख ..(२) बाना ने माटे जो दुःख थशे तो .. (२) कोण जपे तारा जाप … बाना नी पत् राख .. प्रभुजी तारा बाना नी पत् राख .. रोहिदासनी तमे राबडी पीधी नव जोई नात के जात .. हे … नव जोई नात के जात .. रोहिदासनी तमे राबडी पीधी नव जोई नात के जात .. (२) शाने माटे सन्मुख रही ने … शाने माटे … सन्मुख रही ने .. नाई के’वाणा नाथ .. नाई के’वाणा नाथ .. बाना नी पत् राख प्रभु तारा, बाना नी पत् राख … बाना ने माटे जो दुःख थशे तो कोण जपे तारा जाप .. बाना नी पत् राख … प्रहलाद नी तमे …. प्रति पालणा पाळीने थंभ मां पूर्यो वास .. प्रभुजीए थंभ मां पूर्यो वास … साची कळा तमे शीतळ कीधी .. साची कळा तमे …. शीतळ कीधी सुधन वा ने काज .. (२) बाना नी पत् राख .. प्रभुजी तारा, बाना नी पत् राख … बाना ने माटे जो दुःख थशे तो कोण जपे तारा जाप .. बाना नी पत् राख .. प्रभुजी तारा, बानानी पत् राख … हे … पांचाळी नां तमे पत् कुळ पूर्या पांचाळी नां तमे पत् कुळ पूर्या ने राखी सभामां लाज .. हे .. राखी सभामां लाज .. शायर मांथी बुडतो राख्यो … हे … जी … शायर मांथी … शायर मांथी, बुडतो राख्यो .. राम कहेता गजराज … राम कहेता गजराज … बाना नी पत् राख .. प्रभुजी तारा, बाना नी पत् राख … बाना ने माटे दुःख थशे तो .. बाना ने माटे .. हे … दुःख थशे तो कोण जपशे तारा जाप .. बाना नी पत् राख प्रभुजी तारा, बाना नी पत् राख … झेर हता तेना अमृत कीधां ने .. आप्यां मीरां ने हाथ .. झेर हता तेने अमृत कीधां ने आप्यां मीरां ने हाथ .. महेताने मांडळीक मारवाने आव्यो .. महेताने मांडळीक … मारवाने आव्यो त्यारे .. केदारो लाव्या मधरात .. बाना नी पत् राख .. परभुजी तारा, बानानी पत् राख … भक्तो नां तमे संकट हर्या त्यारे .. द्रढ आव्यो रे विश्वास .. प्रभुजी, द्रढ आव्यो विश्वास .. नरसिंहना स्वामीने कहुं कर जोडी ए … जी .. पूरो अंतरनी आश .. बाना नी पत् राख .. प्रभुजी तारा, बाना नी पत् राख … प्रभुजी तारा, बाना नी पत् राख …
https://www.lokdayro.com/
prabhuji tara bana ni pat rakha .. (2) bana ne mate jo duhkha thase to .. (2) kona jape tara japa ... ni pat rakha .. tara bana ni pat rakha .. rohidasani tame rabadi pidhi jo'i nata ke jata .. he... nava jo'i nata ke jata .. rohidasani tame rabadi pidhi nava jo'i nata ke jata .. (2) sane mate sanmukha rahi ne... sane mate... sanmukha rahi ne .. na'i ke'vana natha .. na'i ke'vana natha .. bana ni pat rakha prabhu tara، bana ni pat rakha ... bana ne mate jo duhkha thase to jape tara japa .. bana ni pat rakha ... prahalada ni tame.... prati palana paline mam puryo vasa .. prabhuji'e thambha mam puryo vasa... kala tame sitala kidhi .. saci kala tame.... sitala kidhi sudhana va ne kaja .. (2) bana ni pat rakha .. prabhuji tara، bana ni pat rakha ... bana ne mate jo duhkha thase to jape tara japa .. bana ni pat rakha .. prabhuji tara، banani pat rakha... he... pancali nam tame pat kula purya pancali nam tame pat kula purya ne sabhamam laja .. he .. rakhi sabhamam laja .. sayara manthi budato rakhyo... he... ji... sayara manthi... manthi، budato rakhyo .. rama kaheta gajaraja ... rama kaheta gajaraja ... bana ni pat rakha .. prabhuji tara، bana ni pat rakha ... ne mate duhkha thase to .. ne mate .. he... duhkha thase to japase tara japa .. bana ni pat rakha prabhuji tara، bana ni pat rakha ... hata tena amrta kidham ne .. miram ne hatha .. jhera hata tene amrta kidham ne miram ne hatha .. mandalika maravane avyo .. mahetane mandalika... avyo tyare .. lavya madharata .. ni pat rakha .. parabhuji tara، banani pat rakha... nam tame sankata harya tyare .. avyo re visvasa .. ، dradha avyo visvasa .. narasinhana svamine kahum kara jodi e... ji .. puro antarani asa .. ni pat rakha .. prabhuji tara، bana ni pat rakha ... prabhuji tara، bana ni pat rakha ...
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy