ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ. ઘડપણ ટેક. ઊમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ, ગોળી તો ગંગા થઇ રે, અંગે ઊજળા થયા છે કેશ. ઘડપણ. નહોતું જોઇતું ને શીદ આવિયું રે, નહોતી જોઇ તારી વાટ, ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ. ઘડપણ. નાનપણે ભાવે લાડવા રે, ઘડપને ભાવે શેવ, રોજ ને રોજ જોઇએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ. ઘડપણ. પ્રાત:કાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય, ઘરના કહે મરતો નથી રે, તને બેસી રહેતાં શું થાય ? ઘડપણ. દીકરા તો જૂજવા થયા રે, વહુઓ દે છે ગાળ, દીકરીઓને જમાઇ લઇ ગયા રે, હવે ઘડપણના શા રે હાલ. ઘડપણ. નવ નાડો જૂજવી પડી ને આવી પહોંચ્યો છે કાળ, બૈરાંછોકરાં ફટફટ કરે રે, નાનાં બાળક દે છે ગાળ. ઘડપણ. અંતકાળે વળી આવિયા રે, દીકરા પધાર્યા દ્વાર, પાંસળીએથી વાંસળી રે, પછી છોડીને આપી બા’ર. ઘડપણ. એવું સાંભળી પ્રભુ ભજો રે, સાંભરજો જગનાથ, પરઉપકાર કીધે પામશે રે, ગુણ ગાય નરસૈંયો દાસ. ઘડપણ. 🏵️નરસિંહ મહેતા🏵️
https://www.lokdayro.com/
घडपण केणे मोकल्युं, जाण्युं जोबन रहे सौ काळ. घडपण टेक. ऊमरा तो डुंगरा थया रे, पादर थयां परदेश, गोळी तो गंगा थइ रे, अंगे ऊजळा थया छे केश. घडपण. नहोतुं जोइतुं ने शीद आवियुं रे, नहोती जोइ तारी वाट, घरमांथी हळवा थया रे, एनी खूणे ढळावोने खाट. घडपण. नानपणे भावे लाडवा रे, घडपने भावे शेव, रोज ने रोज जोइए राबडी रे, एवी बळी रे घडपणनी टेव. घडपण. प्रात:काळे प्राण माहरा रे, अन्न विना अकळाय, घरना कहे मरतो नथी रे, तने बेसी रहेतां शुं थाय ? घडपण. दीकरा तो जूजवा थया रे, वहुओ दे छे गाळ, दीकरीओने जमाइ लइ गया रे, हवे घडपणना शा रे हाल. घडपण. नव नाडो जूजवी पडी ने आवी पहोंच्यो छे काळ, बैरांछोकरां फटफट करे रे, नानां बाळक दे छे गाळ. घडपण. अंतकाळे वळी आविया रे, दीकरा पधार्या द्वार, पांसळीएथी वांसळी रे, पछी छोडीने आपी बा’र. घडपण. एवुं सांभळी प्रभु भजो रे, सांभरजो जगनाथ, परउपकार कीधे पामशे रे, गुण गाय नरसैंयो दास. घडपण. 🏵️नरसिंह महेता🏵️
https://www.lokdayro.com/
ghadapana kene mokalyum ، janyum jobana rahe sau kala. ghadapana teka. umara to dungara thaya re، padara thayam paradesa، goli to ganga tha'i re ، ange ujala thaya che kesa. ghadapana. nahotum jo'itum ne sida aviyum re، nahoti jo'i tari vata، gharamanthi halava thaya re ، eni khune dhalavone khata. ghadapana. nanapane bhave ladava re، ghadapane bhave seva، roja ne roja jo'i'e rabadi re ، evi bali re ghadapanani teva. ghadapana. prata: kale prana mahara re، anna vina akalaya، gharana kahe marato nathi re ، tane besi rahetam sum thaya؟ ghadapana. dikara to jujava thaya re، vahu'o de che gala، dikari'one jama'i la'i gaya re ، have ghadapanana sa re hala. ghadapana. nava nado jujavi padi ne avi pahoncyo che kala ، bairanchokaram phataphata kare re ، nanam balaka de che gala. ghadapana. antakale vali aviya re، dikara padharya dvara، pansali'ethi vansali re، pachi chodine api ba'ra. ghadapana. evum sambhali prabhu bhajo re، sambharajo jaganatha، para'upakara kidhe pamase re ، guna gaya narasainyo dasa. ghadapana. 🏵️narasinha maheta🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy