મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયા નરસિંહ રૂપ, પ્રહલાદને ઉગારીયો રે… હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી ગજને વા’લે ઉગારીયો, વળી સુદામાની ભાંગી ભુખ, સાચી વેળાના મારા વાલમા રે… તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યા ચીર, નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે… તમે સુભદ્રા બાઇના વિર રે, શામળા ગિરધારી રેહવાને નથી ઝુંપડું, વળી જમવા નથી જુવાર, બેટા-બેટી વળાવીયા રે… મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી ગરથ મારું ગોપીચંદન વળી તુલસી હેમ નો હાર, સાચું નાણું મારે શામળો રે… મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી તિરથવાસી સૌ ચાલીયા વળી આવ્યા નગરની બહાર, વેશ લીધો વણીકનો રે… મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી હૂંડી લાવો હાથમાં વળી આપું પૂરા દામ, રૂપીયા આપું રોકડા રે… મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી હૂંડી સ્વીકારી વા’લે શામળે વળી અરજે કિધાં કામ, મેહતાજી ફરી લખજો રે… મુજ વાણોત્તર સરખાં કામ રે, શામળા ગિરધારી મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી 🏵️નરસિંહ મહેતા🏵️
https://www.lokdayro.com/
मारी हूंडी स्वीकारो महाराज रे, शामळा गिरधारी मारी हूंडी शामळीयाने हाथ रे, शामळा गिरधारी स्थंभ थकी प्रभु प्रगटीया, वळी धरीया नरसिंह रूप, प्रहलादने उगारीयो रे… हे वा’ले मार्यो हरणाकंस भूप रे, शामळा गिरधारी गजने वा’ले उगारीयो, वळी सुदामानी भांगी भुख, साची वेळाना मारा वालमा रे… तमे भक्तो ने आप्या घणा सुख रे, शामळा गिरधारी पांडवनी प्रतिज्ञा पाळी, वळी द्रौपदीना पूर्या चीर, नरसिंह मेहतानी हूंडी स्वीकारजो रे… तमे सुभद्रा बाइना विर रे, शामळा गिरधारी रेहवाने नथी झुंपडुं, वळी जमवा नथी जुवार, बेटा-बेटी वळावीया रे… में तो वळावी घर केरी नार रे, शामळा गिरधारी गरथ मारुं गोपीचंदन वळी तुलसी हेम नो हार, साचुं नाणुं मारे शामळो रे… मारे मूडीमां झांझ-पखाज रे, शामळा गिरधारी तिरथवासी सौ चालीया वळी आव्या नगरनी बहार, वेश लीधो वणीकनो रे… मारुं शामळशा शेठ एवुं नाम रे, शामळा गिरधारी हूंडी लावो हाथमां वळी आपुं पूरा दाम, रूपीया आपुं रोकडा रे… मारुं शामळशा शेठ एवुं नाम रे, शामळा गीरधारी हूंडी स्वीकारी वा’ले शामळे वळी अरजे किधां काम, मेहताजी फरी लखजो रे… मुज वाणोत्तर सरखां काम रे, शामळा गिरधारी मारी हूंडी स्वीकारो महाराज रे, शामळा गिरधारी मारी हूंडी शामळीयाने हाथ रे, शामळा गिरधारी 🏵️नरसिंह महेता🏵️
https://www.lokdayro.com/
mari hundi svikaro maharaja re ، samala giradhari mari hundi samaliyane hatha re ، samala giradhari sthambha thaki prabhu pragatiya، vali dhariya narasinha rupa، prahaladane ugariyo re ... he va'le maryo haranakansa bhupa re، samala giradhari gajane va'le ugariyo، vali sudamani bhangi bhukha، saci velana mara valama re... tame bhakto ne apya ghana sukha re ، samala giradhari pandavani pratijna pali، vali draupadina purya cira، narasinha mehatani hundi svikarajo re... tame subhadra ba'ina vira re ، samala giradhari rehavane nathi jhumpadum، vali jamava nathi juvara، beta-beti valaviya re ... mem to valavi ghara keri nara re ، samala giradhari garatha marum gopicandana vali tulasi hema no hara ، sacum nanum mare samalo re... mare mudimam jhanjha-pakhaja re ، samala giradhari tirathavasi sau caliya vali avya nagarani bahara ، vesa lidho vanikano re ... marum samalasa setha evum nama re ، samala giradhari hundi lavo hathamam vali apum pura dama ، rupiya apum rokada re ... marum samalasa setha evum nama re ، samala giradhari hundi svikari va'le samale vali araje kidham kama، mehataji phari lakhajo re ... muja vanottara sarakham kama re ، samala giradhari mari hundi svikaro maharaja re ، samala giradhari mari hundi samaliyane hatha re ، samala giradhari 🏵️narasinha maheta🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy