સાખી :- આત્મા ઓર પરમાત્મા દૂર રહે બોહોત કાલ સુંદર મેલાં કરદિયા સદગુરુ મિલે દલાલ ***** જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી. શુ થયું સ્નાન, સેવા થકી ને થકી શું થયું ઘેર રહી દાન દીધે ? શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે, શું થયું વાળ લોચન કીધે ? શું થયું તપ ને તીરથ કીધા થકી, શું થયું માળ ગ્રહી નામ લીધે ? શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી, શું થયું ગંગાજલ પાન કીધે ? શું થયું વેદ વ્યાકરણ વાણી વદે, શું થયું રાગ ને રંગ જાણ્યે ? શું થયું ખટ દર્શન સેવ્યા થકી, શું થયું વરણના ભેદ આણ્યે ? એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા, આતમારામ પરબ્રહ્મ ન જોયો; ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના, રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.
https://www.lokdayro.com/
साखी :- आत्मा ओर परमात्मा दूर रहे बोहोत काल सुंदर मेलां करदिया सदगुरु मिले दलाल ***** ज्यां लगी आत्मा तत्व चीन्यो नहि, त्यां लगी साधना सर्व जूठी, मनुष्य-देह तारो एम एळे गयो मावठानी जेम वृष्टि जूठी. शु थयुं स्नान, सेवा थकी ने थकी शुं थयुं घेर रही दान दीधे ? शु थयुं धरी जटा भस्म लेपन कर्ये, शुं थयुं वाळ लोचन कीधे ? शुं थयुं तप ने तीरथ कीधा थकी, शुं थयुं माळ ग्रही नाम लीधे ? शुं थयुं तिलक ने तुलसी धार्या थकी, शुं थयुं गंगाजल पान कीधे ? शुं थयुं वेद व्याकरण वाणी वदे, शुं थयुं राग ने रंग जाण्ये ? शुं थयुं खट दर्शन सेव्या थकी, शुं थयुं वरणना भेद आण्ये ? ए छे प्रपंच सहु पेट भरवा तणा, आतमाराम परब्रह्म न जोयो; भणे नरसैंयो के तत्वदर्शन विना, रत्न-चिंतामणि जन्म खोयो.
https://www.lokdayro.com/
sakhi: - atma ora paramatma dura rahe bohota kala sundara melam karadiya sadaguru mile dalala ***** jyam lagi atma tatva cin'yo nahi ، tyam lagi sadhana sarva juthi ، manusya-deha taro ema ele gayo mavathani jema vrsti juthi. su thayum snana ، seva thaki ne thaki sum thayum ghera rahi dana didhe؟ su thayum dhari jata bhasma lepana karye ، sum thayum vala locana kidhe؟ sum thayum tapa ne tiratha kidha thaki ، sum thayum mala grahi nama lidhe؟ sum thayum tilaka ne tulasi dharya thaki ، sum thayum gangajala pana kidhe؟ sum thayum veda vyakarana vani vade ، sum thayum raga ne ranga janye؟ sum thayum khata darsana sevya thaki ، sum thayum varanana bheda anye؟ e che prapanca sahu peta bharava tana ، atamarama parabrahma na joyo ؛ bhane narasainyo ke tatvadarsana vina ، ratna-cintamani janma khoyo.
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy