આ શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને ! આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને. આ ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને; દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને… શેરી.. આ દાતણ દેશું દાડમી ઘરે આવો ને દેશું કણેરી કાંબ, મારે ઘરે આવો ને… શેરી.. આ નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને, દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને… શેરી.. આ ભોજન દેશું લાપશી ઘરે આવો ને ! દેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો ને… શેરી.. આ રમત-દેશું સોગઠી ઘરે આવોને, દેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવો ને… શેરી.. આ પોઢણ દેશું ઢાલિયા, ઘરે આવોને, દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને… શેરી.. આ મહેતા નરસૈયાના સ્વામી શામળિયા, હાં રે અમને તેડી રમાડ્યા રાસ, મારે ઘેર આવો ને… શેરી.. 🏵️નરસિંહ મહેતા🏵️
https://www.lokdayro.com/
आ शेरी वळावी सज्ज करुं, घरे आवो ने ! आंगणिये पथरावुं फूल, वालम घरे आवो ने. आ उतारा देशुं, ओरडा घरे आवो ने; देशुं देशुं मेडीना मोल, मारे घरे आवो ने… शेरी.. आ दातण देशुं दाडमी घरे आवो ने देशुं कणेरी कांब, मारे घरे आवो ने… शेरी.. आ नावण देशुं कुंडियुं घरे आवो ने, देशुं देशुं जमनाजीना नीर मारे घरे आवो ने… शेरी.. आ भोजन देशुं लापशी घरे आवो ने ! देशुं देशुं साकरियो कंसार, मारे घरे आवो ने… शेरी.. आ रमत-देशुं सोगठी घरे आवोने, देशुं देशुं पासानी जोड, मारे घरे आवो ने… शेरी.. आ पोढण देशुं ढालिया, घरे आवोने, देशुं देशुं हिंडोळा खाट, मारे घरे आवो ने… शेरी.. आ महेता नरसैयाना स्वामी शामळिया, हां रे अमने तेडी रमाड्या रास, मारे घेर आवो ने… शेरी.. 🏵️नरसिंह महेता🏵️
https://www.lokdayro.com/
aa sheri valavi sajja karu ، ghare aavo ne! anganiye patharavum phula ، valama ghare avo ne. a utara desum ، orada ghare avo ne ؛ desum desum medina mola، mare ghare avo ne... seri .. a datana desum dadami ghare avo ne desum kaneri kamba، mare ghare avo ne... seri .. a navana desum kundiyum ghare avo ne ، desum jamanajina nira mare ghare avo ne... seri .. a bhojana desum lapasi ghare avo ne! desum desum sakariyo kansara، mare ghare avo ne... seri .. a ramata-desum sogathi ghare avone ، desum desum pasani joda، mare ghare avo ne... seri .. a podhana desum dhaliya، ghare avone، desum desum hindola khata، mare ghare avo ne... seri .. a maheta narasaiyana svami samaliya ، ham re amane tedi ramadya rasa، mare ghera avo ne... seri .. 🏵️narasinha maheta🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy