અપને હાર સુત નંદ વસુદેવના..(૨) આદિ અનાદી તુને લાજ તોડી..(૨) કંસ ના ભાઈ થકી નાસી કો કુળ ગયો...(૨) રહ્યો આ હિર શું પ્રીત જોડી.. .....અપને હાર સુત નંદ વસુદેવના..અપને હાર તારી ગરજ માટે માબાપ તે બે કર્યા... (૨) સૂર્ય ને અસુર મુની સર્વ જોતા... કંસ દૂર્બલ કર્યો અર્થ તારો સર્યો.... ગોપી જન મૂક્યા ભલે રોતા... .....અપને હાર સુત નંદ વસુદેવના....અપને હાર ભક્તિ કરતાં તું આ હિર નો નવ થયો..(૨) તે મુને હાર આ કેમ આપી... ભણે નરસૈંયો રજનીરે થોડી રહી..(૨) અલ્યા તસ્કર મુને શું સંતાપે... અપને હાર સુત નંદ વસુદેવના.. આદિ અનાદી તુને લાજ તોડી..(૨) કંસ ના ભાઈ થકી નાસી કો કુળ ગયો...(૨) રહ્યો આ હિર શું પ્રીત જોડી.. .....અપને હાર સુત નંદ વસુદેવના....અપને હાર અપને હાર....... અપને હાર..... અપને હાર..... અપને હાર.... અપને હાર.....
https://www.lokdayro.com/
अपने हार सुत नंद वसुदेवना..(२) आदि अनादी तुने लाज तोडी..(२) कंस ना भाई थकी नासी को कुळ गयो...(२) रह्यो आ हिर शुं प्रीत जोडी.. .....अपने हार सुत नंद वसुदेवना..अपने हार तारी गरज माटे माबाप ते बे कर्या... (२) सूर्य ने असुर मुनी सर्व जोता... कंस दूर्बल कर्यो अर्थ तारो सर्यो.... गोपी जन मूक्या भले रोता... .....अपने हार सुत नंद वसुदेवना....अपने हार भक्ति करतां तुं आ हिर नो नव थयो..(२) ते मुने हार आ केम आपी... भणे नरसैंयो रजनीरे थोडी रही..(२) अल्या तस्कर मुने शुं संतापे... अपने हार सुत नंद वसुदेवना.. आदि अनादी तुने लाज तोडी..(२) कंस ना भाई थकी नासी को कुळ गयो...(२) रह्यो आ हिर शुं प्रीत जोडी.. .....अपने हार सुत नंद वसुदेवना....अपने हार अपने हार....... अपने हार..... अपने हार..... अपने हार.... अपने हार.....
https://www.lokdayro.com/
apane hara suta nanda vasudevana .. (2) adi anadi tune laja todi .. (2) kansa na bha'i thaki nasi ko kula gayo ... (2) a hira sum prita jodi .. ..... apane hara suta nanda vasudevana..apane hara tari garaja mate mabapa te be karya ... (2) ne asura muni sarva jota ... durbala karyo artha taro saryo .... mukya bhale rota ... ..... apane hara suta nanda vasudevana .... apane hara bhakti karatam tum a hira no nava thayo .. (2) mune hara a kema api ... bhane narasainyo rajanire thodi rahi .. (2) mune sum santape ... hara suta nanda vasudevana .. adi anadi tune laja todi .. (2) kansa na bha'i thaki nasi ko kula gayo ... (2) a hira sum prita jodi .. ..... apane hara suta nanda vasudevana .... apane hara apane hara ......... apane hara ..... apane hara ..... apane hara .... apane hara .....
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy