રાગ- પ્રભાતિયું કમાડે કરતાલ વગાડે(૨) કોણ છે માઝમ રાત રે? કમાડે કરતાલ વગાડે…. અસુરી વેળા ના આંગણે ઊભો… કોણ બજાવન હાર રે …(૨) કમાડે કરતાલ વગાડે (૨) હું કાનુડો મોરલી વાળો… હે ખોલો ને રાધા કમાડ રે..(૨) મોરલી વાળા અમે વાદી ને કહીએ(૨) નાગ ડોલાવનાર રે… કમાડે કરતાલ વગાડે . હું કાનુડો ગાયો વાળો.. હે ખોલો ને રાધા કમાડ રે..(૨) ગાયો વાળા અમે ગોવાળ ને કહીએ(૨) ગાયો ચરાવનાર રે કમાડે કરતાલ વગાડે….. હું કાનુડો ધનુષ ધારી … હે ખોલો ને રાધા કમાડ રે …(૨) ધનુષ ધારી શ્રી રામ ને કહીએ(૨) સીતા નાં ભરથાર રે … કમાડે કરતાલ વગાડે…. હું કાનુડો ચક્ર ધારી ખોલો ને રાધા કમાડ રે(૨) ચક્ર ધારી અમે વિષ્ણુ ને કહીએ(૨) લક્ષ્મી જી ના ભરથાર રે ….. કમાડે કરતાલ વગાડે.. બોલ્યા બોલ્યા મે’તા નરસિંહ ના સ્વામી … ખોલ્યા રાધા એ કમાડ રે (૨) ત્રણ ભુવન નાં નાથ ને જોઈ(૨) આનંદ ઓચ્છવ વ્યાપ્યો રે … કમાડે કરતાલ વગાડે.
https://www.lokdayro.com/
राग- प्रभातियुं कमाडे करताल वगाडे(२) कोण छे माझम रात रे? कमाडे करताल वगाडे…. असुरी वेळा ना आंगणे ऊभो… कोण बजावन हार रे …(२) कमाडे करताल वगाडे (२) हुं कानुडो मोरली वाळो… हे खोलो ने राधा कमाड रे..(२) मोरली वाळा अमे वादी ने कहीए(२) नाग डोलावनार रे… कमाडे करताल वगाडे . हुं कानुडो गायो वाळो.. हे खोलो ने राधा कमाड रे..(२) गायो वाळा अमे गोवाळ ने कहीए(२) गायो चरावनार रे कमाडे करताल वगाडे….. हुं कानुडो धनुष धारी … हे खोलो ने राधा कमाड रे …(२) धनुष धारी श्री राम ने कहीए(२) सीता नां भरथार रे … कमाडे करताल वगाडे…. हुं कानुडो चक्र धारी खोलो ने राधा कमाड रे(२) चक्र धारी अमे विष्णु ने कहीए(२) लक्ष्मी जी ना भरथार रे ….. कमाडे करताल वगाडे.. बोल्या बोल्या मे’ता नरसिंह ना स्वामी … खोल्या राधा ए कमाड रे (२) त्रण भुवन नां नाथ ने जोई(२) आनंद ओच्छव व्याप्यो रे … कमाडे करताल वगाडे.
https://www.lokdayro.com/
raga- prabhatiyu kamade karatala vagade (2) kona che majhama rata re؟ kamade karatala vagade.... asuri vela na angane ubho... kona bajavana hara re... (2) kamade karatala vagade (2) hum kanudo morali valo... he kholo ne radha kamada re .. (2) morali vala ame vadi ne kahi'e (2) naga dolavanara re ... kamade karatala vagade. kanudo gayo valo .. he kholo ne radha kamada re .. (2) gayo vala ame govala ne kahi'e (2) gayo caravanara re kamade karatala vagade... .. hum kanudo dhanusa dhari ... he kholo ne radha kamada re... (2) dhanusa dhari sri rama ne kahi'e (2) sita nam bharathara re ... kamade karatala vagade.... hum kanudo cakra dhari kholo ne radha kamada re (2) cakra dhari ame visnu ne kahi'e (2) laksmi ji na bharathara re... .. karatala vagade .. bolya bolya me'ta narasinha na svami... kholya radha e kamada re (2) trana bhuvana nam natha ne jo'i (2) ananda occhava vyapyo re ... kamade karatala vagade.
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy