************તાલ :- ચલતી*********** જીરે..... કાનો વગાડે વાસળી, ને તેની રેલે સુર સુવાસ... અને જોને નરસૈયો જળહળ જળહળે, એ તેના અંતર માં એ ઉજાસ જીરે... એ નયનો સામે શ્રી હરિ, આજે નીરખ્યા નંદ કુમાર... પરમ પદારથ પામિયા, થયો ધન ધન ધન અવતાર... *****તાલ :- દાદરા તાલ મધ્યમ લય માં***** કાને કુંડળ ને માથે મોરપીંછ વાળો...(૨) કાનુડો મતવાલો કાળો... કાળો... કાળો...(૨) વૈકુંઠે રાસ રમે રમે મારો વાલો...(૨) કાનુડો મતવાલો કાળો... કાળો... કાળો...(૨) ગગન ની ગોખે વાલો રાસડે રમે વાલો...(૨) દલડાં ચોરે ને તોયે ગોપિયો ને ગમે વાલો...(૨) મનુમન લીલા રચે નાથ નખરાળો..(૨) કાનુડો મતવાલો કાળો... કાળો... કાળો...(૨) કાને કુંડળ ને માથે મોરપીંછ વાળો...(૨) કાનુડો મતવાલો કાળો... કાળો... કાળો...(૨) ધરતી અંબર ડોલે, દિશાઓ જય જય બોલે...(૨) વાલા ની મોરાલડીયે જોને જાકળ બ્રહ્માંડ હિલોળે... (૨) ત્રિભુવન તાળી પાડે ઘૂમે લટકાળો..(૨) કાનુડો મતવાલો કાળો... કાળો... કાળો...(૨) કાને કુંડળ ને માથે મોરપીંછ વાળો... કાનુડો મતવાલો કાળો... કાળો... કાળો...(૨) ************તાલ :- ચલતી*********** દુહા :- જીરે..... હે ઘનશ્યામ હે નટવર નાગર હે વ્રજ કુંજબિહારી દર્શન કીધા નાથ અનુપમ મોહન મુકુટ મુરારી તિબેટીયો થૈ ચાલે નરસૈંયો જગત જ્યોત જગદીશ હે ગિરિધર હે શામળિયા તને વિનમુ હે નંદ ધિર...
https://www.lokdayro.com/
************ताल :- चलती*********** जीरे..... कानो वगाडे वासळी, ने तेनी रेले सुर सुवास... अने जोने नरसैयो जळहळ जळहळे, ए तेना अंतर मां ए उजास जीरे... ए नयनो सामे श्री हरि, आजे नीरख्या नंद कुमार... परम पदारथ पामिया, थयो धन धन धन अवतार... *****ताल :- दादरा ताल मध्यम लय मां***** काने कुंडळ ने माथे मोरपींछ वाळो...(२) कानुडो मतवालो काळो... काळो... काळो...(२) वैकुंठे रास रमे रमे मारो वालो...(२) कानुडो मतवालो काळो... काळो... काळो...(२) गगन नी गोखे वालो रासडे रमे वालो...(२) दलडां चोरे ने तोये गोपियो ने गमे वालो...(२) मनुमन लीला रचे नाथ नखराळो..(२) कानुडो मतवालो काळो... काळो... काळो...(२) काने कुंडळ ने माथे मोरपींछ वाळो...(२) कानुडो मतवालो काळो... काळो... काळो...(२) धरती अंबर डोले, दिशाओ जय जय बोले...(२) वाला नी मोरालडीये जोने जाकळ ब्रह्मांड हिलोळे... (२) त्रिभुवन ताळी पाडे घूमे लटकाळो..(२) कानुडो मतवालो काळो... काळो... काळो...(२) काने कुंडळ ने माथे मोरपींछ वाळो... कानुडो मतवालो काळो... काळो... काळो...(२) ************ताल :- चलती*********** दुहा :- जीरे..... हे घनश्याम हे नटवर नागर हे व्रज कुंजबिहारी दर्शन कीधा नाथ अनुपम मोहन मुकुट मुरारी तिबेटीयो थै चाले नरसैंयो जगत ज्योत जगदीश हे गिरिधर हे शामळिया तने विनमु हे नंद धिर...
https://www.lokdayro.com/
************ taal: - chalati *********** jire ..... vagade vasali، ne teni rele sura suvasa ... ane jone narasaiyo jalahala jalahale ، e tena antara mam e ujasa jire ... nayano same sri hari، aje nirakhya nanda kumara ... padaratha pamiya، thayo dhana dhana dhana avatara ... ***** taal: - dadra taal madhyam lay ma ***** kane kundala ne mathe morapincha valo ... (2) kanudo matavalo kalo ... kalo ... kalo ... (2) vaikunthe rasa rame rame maro valo ... (2) kanudo matavalo kalo ... kalo ... kalo ... (2) gagana ni gokhe valo rasade rame valo ... (2) daladam core ne toye gopiyo ne game valo ... (2) manumana lila race natha nakharalo .. (2) kanudo matavalo kalo ... kalo ... kalo ... (2) kane kundala ne mathe morapincha valo ... (2) kanudo matavalo kalo ... kalo ... kalo ... (2) dharati ambara dole، disa'o jaya jaya bole ... (2) vala ni moraladiye jone jakala brahmanda hilole ... (2) tribhuvana tali pade ghume latakalo .. (2) kanudo matavalo kalo ... kalo ... kalo ... (2) kundala ne mathe morapincha valo ... kanudo matavalo kalo ... kalo ... kalo ... (2) ************ taal: - chalati *********** duha: - jire ..... ghanasyama he natavara nagara he vraja kunjabihari darsana kidha natha anupama mohana mukuta murari tibetiyo thai cale narasainyo jagata jyota jagadisa giridhara he samaliya tane vinamu he nanda dhira ...
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy