ગિરિ તળેટી ને કુંડ દામોદર. ત્યાં મેહતાજી ન્હાવા જાયઃ ઢેઢ વરણમાં દ્રઢ હરીભક્તિ, તે પ્રેમ ભરીને લાગ્યા પાય... ગિરિ કર જોડીને પ્રાર્થના કીધી, વિનતિતણા બહુ વદ્યા રે વચનઃ મહાપુરુષ અમ અરજ એટલી, અમારે આંગણે કરો રે કીર્તન... ગિરિ પ્રેમ પદારથ અમો પામિયે, વામીયે જનમ મરણ જંજાળઃ કર જોડતા કરુણા ઉપજી, મહેતાજી વૈષ્ણવ પરમ દયાળ... ગિરિ પક્ષાપક્ષી ત્યાં નહિં પરમેશ્વર, સમદ્રષ્ટિ ને સર્વ સમાનઃ ગૌમુત્ર તુલસી વૃક્ષ કરી લીપજો, એવું વૈષ્ણવને આપ્યું વરદાન... ગિરિ મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ; ભોર થયા લગી ભજન કીધુ, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ... ગિરિ ધેર પધાર્યા હરિજશ ગાતાં, વાજતાં તાલ ને શંખ-મૃદંગ હસી હસી નાગરો તાળીયો લે છે, આ શા રે બ્રાહ્મણના ઢંગ?... ગિરિ મૌન ગ્રહીને મહેતાજી ચાલ્યા, અધવધરાને શું ઉત્તર દેઉ ? જાગ્યા લોક નરનારી પુછે, મહેતાજી તમે એવા શું ?... ગિરિ નાત ન જાણો ને જાત ન જાણો, ના જાણો કંઈ વિવેકવિચાર; કર જોડી કહે નરસૈયો, વૈષ્ણવ તણો મને છે આધાર ... ગિરિ 🏵️નરસિંહ મહેતા🏵️
https://www.lokdayro.com/
गिरि तळेटी ने कुंड दामोदर. त्यां मेहताजी न्हावा जायः ढेढ वरणमां द्रढ हरीभक्ति, ते प्रेम भरीने लाग्या पाय... गिरि कर जोडीने प्रार्थना कीधी, विनतितणा बहु वद्या रे वचनः महापुरुष अम अरज एटली, अमारे आंगणे करो रे कीर्तन... गिरि प्रेम पदारथ अमो पामिये, वामीये जनम मरण जंजाळः कर जोडता करुणा उपजी, महेताजी वैष्णव परम दयाळ... गिरि पक्षापक्षी त्यां नहिं परमेश्वर, समद्रष्टि ने सर्व समानः गौमुत्र तुलसी वृक्ष करी लीपजो, एवुं वैष्णवने आप्युं वरदान... गिरि महेताजी निशाळे आव्या, लाव्या प्रसाद ने कर्यो ओच्छव; भोर थया लगी भजन कीधु, संतोष पाम्या सौ वैष्णव... गिरि धेर पधार्या हरिजश गातां, वाजतां ताल ने शंख-मृदंग हसी हसी नागरो ताळीयो ले छे, आ शा रे ब्राह्मणना ढंग?... गिरि मौन ग्रहीने महेताजी चाल्या, अधवधराने शुं उत्तर देउ ? जाग्या लोक नरनारी पुछे, महेताजी तमे एवा शुं ?... गिरि नात न जाणो ने जात न जाणो, ना जाणो कंई विवेकविचार; कर जोडी कहे नरसैयो, वैष्णव तणो मने छे आधार ... गिरि 🏵️नरसिंह महेता🏵️
https://www.lokdayro.com/
giri taleti ne kunda damodara. tyam mehataji nhava jayah dhedha varanamam dradha haribhakti، te prema bharine lagya paya ... giri kara jodine prarthana kidhi ، vinatitana bahu vadya re vacanah mahapurusa ama araja etali، amare angane karo re kirtana ... giri prema padaratha amo pamiye ، vamiye janama marana janjalah kara jodata karuna upaji، mahetaji vaisnava parama dayala ... giri paksapaksi tyam nahim paramesvara ، samadrasti ne sarva samanah gaumutra tulasi vrksa kari lipajo، evum vaisnavane apyum varadana ... giri mahetaji nisale avya ، lavya prasada ne karyo occhava ؛ bhora thaya lagi bhajana kidhu، santosa pamya sau vaisnava ... giri dhera padharya harijasa gatam ، vajatam tala ne sankha-mrdanga hasi hasi nagaro taliyo le che، a sa re brahmanana dhanga؟ ... giri mauna grahine mahetaji calya ، adhavadharane sum uttara de'u؟ jagya loka naranari puche، mahetaji tame eva sum؟ ... giri nata na jano ne jata na jano ، na jano kami vivekavicara ؛ kara jodi kahe narasaiyo، vaisnava tano mane che adhara ... giri 🏵️narasinha maheta🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy