જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે ... જાગીને પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં, અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી; ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળગી ... જાગીને વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે કનક કુંડલ વિશે ભેદ ન્હોયે; ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે ... જાગીને જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા રચી પ્રપંચ ચૌદ લોક કીધા; ભણે નરસૈંયો એ 'તે જ તું', 'તે જ તું' એને સમર્યાંથી કૈં સંત સીધ્યા ... જાગીને 🏵️નરસિંહ મહેતા🏵️
https://www.lokdayro.com/
जागीने जोउं तो जगत दीसे नहि, ऊंघमां अटपटा भोग भासे; चित्त चैतन्य विलास तद्रुप छे, ब्रह्म लटकां करे ब्रह्म पासे ... जागीने पंच महाभूत परब्रह्म विशे उपज्यां, अणु अणुमांहीं रह्यां रे वळगी; फूल ने फळ ते तो वृक्षनां जाणवां, थड थकी डाळ नव होय अळगी ... जागीने वेद तो एम वदे, श्रुति-स्मृति शाख दे कनक कुंडल विशे भेद न्होये; घाट घडियां पछी नामरूप जूजवां अंते तो हेमनुं हेम होये ... जागीने जीव ने शिव तो आप इच्छाए थया रची प्रपंच चौद लोक कीधा; भणे नरसैंयो ए 'ते ज तुं', 'ते ज तुं' एने समर्यांथी कैं संत सीध्या ... जागीने 🏵️नरसिंह महेता🏵️
https://www.lokdayro.com/
jagine jou to jagat dise nahi ، unghamam atapata bhoga bhase ؛ citta caitan'ya vilasa tadrupa che ، latakam kare brahma pase ... jagine panca mahabhuta parabrahma vise upajyam ، anu anumanhim rahyam re valagi ؛ phula ne phala te to vrksanam janavam ، thaki dala nava hoya alagi ... jagine veda to ema vade ، sruti-smrti sakha de kanaka kundala vise bheda nhoye ؛ ghata ghadiyam pachi namarupa jujavam to hemanum hema hoye ... jagine jiva ne siva to apa iccha'e thaya raci prapanca cauda loka kidha ؛ bhane narasainyo e 'te ja tum'، 'te ja tum' samaryanthi kaim santa sidhya ... jagine 🏵️narasinha maheta🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy