જે ગમે જગત ગુરૂદેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો; આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એ જ ઉદ્વેગ ધરવો ... જે ગમે. હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કો'ક જાણે ... જે ગમે. નીપજે નરથી તો કોઈ નવ રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે; રાય ને રંક કોઇ દ્રષ્ટે આવે નહિ, ભવન પર ભવન પર છત્ર દાખે ... જે ગમે. ઋતુ-લતા પત્ર-ફળ-ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે; જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે ... જે ગમે. ગ્રંથે ગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે, મન કર્મ વચનથી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સૂઝે ... જે ગમે. સુખ સંસારી મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું; જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે, જન્મ- પ્રતિ જન્મ હરિને જ જાચું ... જે ગમે. 🏵️નરસિંહ મહેતા🏵️
https://www.lokdayro.com/
जे गमे जगत गुरूदेव जगदीशने, ते तणो खरखरो फोक करवो; आपणो चिंतव्यो अर्थ कंई नव सरे, ऊगरे ए ज उद्वेग धरवो ... जे गमे. हुं करुं, हुं करुं, ए ज अज्ञानता, शकटनो भार जेम श्वान ताणे; सृष्टि मंडाण छे सर्व एणी पेरे, जोगी जोगेश्वरा को'क जाणे ... जे गमे. नीपजे नरथी तो कोई नव रहे दुःखी, शत्रु मारीने सौ मित्र राखे; राय ने रंक कोइ द्रष्टे आवे नहि, भवन पर भवन पर छत्र दाखे ... जे गमे. ऋतु-लता पत्र-फळ-फूल आपे यथा, मानवी मूर्ख मन व्यर्थ शोचे; जेहना भाग्यमां जे समे जे लख्युं, तेहने ते समे ते ज पहोंचे ... जे गमे. ग्रंथे गरबड करी, वात न करी खरी, जेहने जे गमे तेने पूजे, मन कर्म वचनथी आप मानी लहे सत्य छे ए ज मन एम सूझे ... जे गमे. सुख संसारी मिथ्या करी मानजो, कृष्ण विना बीजुं सर्व काचुं; जुगल कर जोडी करी नरसैंयो एम कहे, जन्म- प्रति जन्म हरिने ज जाचुं ... जे गमे. 🏵️नरसिंह महेता🏵️
https://www.lokdayro.com/
je game jagata gurudeva jagadisane ، te tano kharakharo phoka karavo ؛ apano cintavyo artha kami nava sare ، e ja udvega dharavo ... je game. hum karum ، hum karum ، e ja ajnanata ، sakatano bhara jema svana tane ؛ srsti mandana che sarva eni pere ، jogi jogesvara ko'ka jane ... je game. nipaje narathi to ko'i nava rahe duhkhi ، satru marine sau mitra rakhe ؛ raya ne ranka ko'i draste ave nahi ، para bhavana para chatra dakhe ... je game. rtu-lata patra-phala-phula ape yatha ، manavi murkha mana vyartha soce ؛ jehana bhagyamam je same je lakhyum ، te same te ja pahonce ... je game. granthe garabada kari، vata na kari khari، jehane je game tene puje ، mana karma vacanathi apa mani lahe che e ja mana ema sujhe ... je game. sukha sansari mithya kari manajo ، krsna vina bijum sarva kacum ؛ jugala kara jodi kari narasainyo ema kahe ، janma- prati janma harine ja jacum ... je game. 🏵️narasinha maheta🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy