નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો 'તે જ હું', 'તે જ હું', શબ્દ બોલે; શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ, અહીંયા કો નથી કૃષ્ણ તોલે. શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી; જડ ને ચૈતન્ય રસ કરી જાણવો પકડી પ્રેમે સંજીવન-મૂળી. ઝળહળ જ્યોત ઉદ્યોગ રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે; સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરે, સોનાના પારણા માંહી ઝૂલે. બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા વિમળ દીવો; નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો, વણ જિહ્વાએ રસ સરસ પીવો. અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો, અરધ-ઊરધની મધ્યે મહાલે; નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. 🏵️નરસિંહ મહેતા🏵️
https://www.lokdayro.com/
निरखने गगनमां कोण घूमी रह्यो 'ते ज हुं', 'ते ज हुं', शब्द बोले; श्यामना चरणमां ईच्छुं छुं मरण, अहींया को नथी कृष्ण तोले. श्याम-शोभा घणी, बुद्धि नव शके कळी, अनंत ओच्छवमां पंथ भूली; जड ने चैतन्य रस करी जाणवो पकडी प्रेमे संजीवन-मूळी. झळहळ ज्योत उद्योग रवि कोटमां, हेमनी कोर ज्यां नीसरे तोले; सच्चिदानंद आनंद-क्रीडा करे, सोनाना पारणा मांही झूले. बत्ती विण, तेल विण, सूत्र विण जो वळी, अचळ झळके सदा विमळ दीवो; नेत्र विण निरखवो, रूप विण परखवो, वण जिह्वाए रस सरस पीवो. अकळ अविनाशी ए, नव जाये कळ्यो, अरध-ऊरधनी मध्ये महाले; नरसैंयाचो स्वामी सकळ व्यापी रह्यो, प्रेमना तंतमां संत झाले. 🏵️नरसिंह महेता🏵️
https://www.lokdayro.com/
nirakh ne gaga ma kon ghumi rahyo 'te ja hum'، 'te ja hum'، sabda bole؛ syamana caranamam icchum chum marana ، ahinya ko nathi krsna tole. syama-sobha ghani ، bud'dhi nava sake kali ، ananta occhavamam pantha bhuli ؛ jada ne caitan'ya rasa kari janavo pakadi preme sanjivana-muli. jhalahala jyota udyoga ravi kotamam ، hemani kora jyam nisare tole ؛ saccidananda ananda-krida kare ، sonana parana manhi jhule. batti vina ، tela vina ، sutra vina jo vali ، acala jhalake sada vimala divo ؛ netra vina nirakhavo، rupa vina parakhavo، vana jihva'e rasa sarasa pivo. akala avinasi e، nava jaye kalyo، aradha-uradhani madhye mahale ؛ narasainyaco svami sakala vyapi rahyo ، premana tantamam santa jhale. 🏵️narasinha maheta🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy