વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી, એમાં શું કરે પંડિતને કાજી, વ્હાલો મારો,પ્રેમને વશ થયા રાગી… કરમાબાઈનો આરોગ્યા ખીચડો, વિદુરની ખાધી ભાજી, એઠાં બોર શબરીના ખાધાં, છપ્પન ભોગ મેલ્યાં ત્યાગી, વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી … વિદુરને ઘેર શ્રીકૃષ્ણ પધાર્યા, કેળાં લાવ્યાંતા માંગી, ગર્ભ કાઢીને છાલ ખવડાવી, વ્હાલે તોય ના જોયું જાગી, વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી … ગણિકા હતી તે, પોપટ પઢાવતી, તેમાંથી લેહ એને લાગી, શ્રી હરિ તેને તો સહેજમાં મળ્યાં, એની સંસારની ભ્રમણા ભાંગી, વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી … ભક્તની લોકો નિંદા કરે ને જગત થયું છે પાજી, ભલે મળ્યાં મહેતા નરસિંહના સ્વામી, માથે ગિરધર રહ્યાં છે દાગી .. વ્હાલો મારો, પ્રેમને વશ થયા રાગી … 🏵️નરસિંહ મહેતા🏵️
https://www.lokdayro.com/
व्हालो मारो प्रेमने वश थया रागी, एमां शुं करे पंडितने काजी, व्हालो मारो,प्रेमने वश थया रागी… करमाबाईनो आरोग्या खीचडो, विदुरनी खाधी भाजी, एठां बोर शबरीना खाधां, छप्पन भोग मेल्यां त्यागी, व्हालो मारो प्रेमने वश थया रागी … विदुरने घेर श्रीकृष्ण पधार्या, केळां लाव्यांता मांगी, गर्भ काढीने छाल खवडावी, व्हाले तोय ना जोयुं जागी, व्हालो मारो प्रेमने वश थया रागी … गणिका हती ते, पोपट पढावती, तेमांथी लेह एने लागी, श्री हरि तेने तो सहेजमां मळ्यां, एनी संसारनी भ्रमणा भांगी, व्हालो मारो प्रेमने वश थया रागी … भक्तनी लोको निंदा करे ने जगत थयुं छे पाजी, भले मळ्यां महेता नरसिंहना स्वामी, माथे गिरधर रह्यां छे दागी .. व्हालो मारो, प्रेमने वश थया रागी … 🏵️नरसिंह महेता🏵️
https://www.lokdayro.com/
vhalo maro premane vasa thaya ragi، emam sum kare panditane kaji، vhalo maro، premane vasa thaya ragi ... karamaba'ino arogya khicado، vidurani khadhi bhaji، etham bora sabarina khadham، chappana bhoga melyam tyagi، vhalo maro premane vasa thaya ragi ... vidurane ghera srikrsna padharya، kelam lavyanta mangi، garbha kadhine chala khavadavi، vhale toya na joyum jagi، vhalo maro premane vasa thaya ragi ... ganika hati te ، popata padhavati ، temanthi leha ene lagi ، sri hari tene to sahejamam malyam، eni sansarani bhramana bhangi، vhalo maro premane vasa thaya ragi ... bhaktani loko ninda kare ne jagata thayum che paji ، bhale malyam maheta narasinhana svami، mathe giradhara rahyam che dagi .. vhalo maro، premane vasa thaya ragi ... 🏵️narasinha maheta🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy