વહાલા મારા ! વૃંદાવનને ચોક કે વહેલા પધારજો રે લોલ; ગોકુળ ગામ તણી વ્રજનાર કે વેગે બોલાવજો રે લોલ. અમને રાસ રમ્યાના કોડ કે નાથ-સંગ બેલડી રે લોલ; લેવા મુખડાના મકરંદ કે મળી તેવતવડી રે લોલ. રૂડું જમનાજી કેરું નીર કે તટ રળિયામણો રે લોલ; રૂડો બંસીવટનો ચોક કે ચંદ્ર સોહામણો રે લોલ. મળિયો વ્રજવનિતાનો સાથ કે તાળી હાથ શું રે લોલ; માનિની મદમત્ત ભીડે બાથ કે કોમળ ગાત શું રે લોલ. ફરતી ગાન કરે વ્રજનાર કે વચમાં શ્રીહરિ રે લોલ; કંકણ-ઝાંઝરનો ઝમકરા કે ઘમકે ઘૂઘરી રે લોલ. જોવા મળિયા ચૌદે લોક કે ઈન્દ્ર ત્યહાં આવિયા રે લોલ; રૂડાં પારિજાતકના પુષ્પે કે પ્રભુને વધાવિયાં રે લોલ. બ્રહ્મા રુદ્ર ધરે એનું ધ્યાન કે પાર પામે નહીં રે લોલ; નાચે નરસૈંયો રસમગ્ન કે જોઈ લીલા નાથની રે લોલ. 🏵️નરસિંહ મહેતા🏵️
https://www.lokdayro.com/
वहाला मारा ! वृंदावनने चोक के वहेला पधारजो रे लोल; गोकुळ गाम तणी व्रजनार के वेगे बोलावजो रे लोल. अमने रास रम्याना कोड के नाथ-संग बेलडी रे लोल; लेवा मुखडाना मकरंद के मळी तेवतवडी रे लोल. रूडुं जमनाजी केरुं नीर के तट रळियामणो रे लोल; रूडो बंसीवटनो चोक के चंद्र सोहामणो रे लोल. मळियो व्रजवनितानो साथ के ताळी हाथ शुं रे लोल; मानिनी मदमत्त भीडे बाथ के कोमळ गात शुं रे लोल. फरती गान करे व्रजनार के वचमां श्रीहरि रे लोल; कंकण-झांझरनो झमकरा के घमके घूघरी रे लोल. जोवा मळिया चौदे लोक के ईन्द्र त्यहां आविया रे लोल; रूडां पारिजातकना पुष्पे के प्रभुने वधावियां रे लोल. ब्रह्मा रुद्र धरे एनुं ध्यान के पार पामे नहीं रे लोल; नाचे नरसैंयो रसमग्न के जोई लीला नाथनी रे लोल. 🏵️नरसिंह महेता🏵️
https://www.lokdayro.com/
vahala mara! vrundavana ne choka ke vahela padharajo re lol ؛ gama tani vrajanara ke vege bolavajo re lola. amane rasa ramyana koda ke natha-sanga beladi re lola ؛ mukhadana makaranda ke mali tevatavadi re lola. rudum jamanaji kerum nira ke tata raliyamano re lola ؛ bansivatano coka ke candra sohamano re lola. maliyo vrajavanitano satha ke tali hatha sum re lola ؛ madamatta bhide batha ke komala gata sum re lola. pharati gana kare vrajanara ke vacamam srihari re lola ؛ kankana-jhanjharano jhamakara ke ghamake ghughari re lola. jova maliya caude loka ke indra tyaham aviya re lola ؛ parijatakana puspe ke prabhune vadhaviyam re lola. brahma rudra dhare enum dhyana ke para pame nahim re lola ؛ narasainyo rasamagna ke jo'i lila nathani re lola. 🏵️narasinha maheta🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy