મેં કાનુડા તોરી ગોવાલણ (પ્રભાતી) :- મેં કાનુડા તોરી ગોવાલણ મોરલીએ લલચાણી રે… મેં કાનુડા… હરખે મેં તો ઈંઢોણી લીધી, ભરવા હાલી પાણી રે, ગાગર ભરોસે મેં તો ગોળી લીધી, આરાની હું અજાણી રે, મેં કાનુડા… ગાય ભરોસે મેં તો ગોધાને બાંધ્યો, દોહ્યાંની હું અજાણી રે, વાછરું ભરોસે મેં છોકરાંને બાંધ્યાં, બાંધ્યાં છે બહુ તાણી રે… મેં કાનુડા… રવાઈ ભરોસે મેં ધોસરું લીધું, વલોવ્યાની હું અજાણી રે, નેતરાં ભરોસે સાડી લીધી, દૂધમાં રેડયાં પાણી રે… મેં કાનુડા… ઘેલી ઘેલી મને સૌ કહે છે, ઘેલી હું રંગમાં રે’લી રે, ભલે મળ્યા મે’તા નરસિંહના સ્વામી, પૂરણ પ્રીત બંધાણી રે… મેં કાનુડા… 🏵️નરસિંહ મહેતા🏵️
https://www.lokdayro.com/
में कानुडा तोरी गोवालण (प्रभाती) :- में कानुडा तोरी गोवालण मोरलीए ललचाणी रे… में कानुडा… हरखे में तो ईंढोणी लीधी, भरवा हाली पाणी रे, गागर भरोसे में तो गोळी लीधी, आरानी हुं अजाणी रे, में कानुडा… गाय भरोसे में तो गोधाने बांध्यो, दोह्यांनी हुं अजाणी रे, वाछरुं भरोसे में छोकरांने बांध्यां, बांध्यां छे बहु ताणी रे… में कानुडा… रवाई भरोसे में धोसरुं लीधुं, वलोव्यानी हुं अजाणी रे, नेतरां भरोसे साडी लीधी, दूधमां रेडयां पाणी रे… में कानुडा… घेली घेली मने सौ कहे छे, घेली हुं रंगमां रे’ली रे, भले मळ्या मे’ता नरसिंहना स्वामी, पूरण प्रीत बंधाणी रे… में कानुडा… 🏵️नरसिंह महेता🏵️
https://www.lokdayro.com/
me kanuda tori govalana (prabhati): - mem kanuda tori govalana morali'e lalacani re ... mem kanuda... harakhe mem to indhoni lidhi، bharava hali pani re، gagara bharose mem to goli lidhi، arani hum ajani re، mem kanuda... gaya bharose mem to godhane bandhyo، dohyanni hum ajani re، vacharum bharose mem chokaranne bandhyam، bandhyam che bahu tani re ... mem kanuda... rava'i bharose mem dhosarum lidhum، valovyani hum ajani re، netaram bharose sadi lidhi، dudhamam redayam pani re ... mem kanuda... gheli gheli mane sau kahe che، gheli hum rangamam re'li re، bhale malya me'ta narasinhana svami، purana prita bandhani re... mem kanuda... 🏵️narasinha maheta🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy