સમરને શ્રી હરિ, મેલ મમતા પરી, જોને વિચારીને મુળ તારું; તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો, વગર સમજે કહે મારું મારું ... સમરને દેહ તારો નથી જો તું જુગતે કરી, રાખતા નવ રહે નિશ્ચે જાયે, દેહ સંબધ તજે નવ નવા બહુ થશે, પુત્ર કલત્ર પરિવાર વહાવે ... સમરને ધન તણું ધ્યાન તું અહોનિશ આદરે, એ જ તારે અંતરાય મોટી, પાસે છે પિયુ અલ્યા કેમ ગયો વિસરી, હાથથી બાજી ગઇ થયા રે ખોટી ... સમરને ભરનિંદ્રા ભર્યો, રુંધી ઘેર્યો ઘણો, સંતના શબ્દ સુણી કાં ન જાગે, ન જાગતા નરસૈંયો લાજ છે અતિ ઘણી, જન્મોજનમ તારી ખાંત ભાંગે ... સમરને 🏵️નરસિંહ મહેતા🏵️
https://www.lokdayro.com/
समरने श्री हरि, मेल ममता परी, जोने विचारीने मुळ तारुं; तुं अल्या कोण ने कोने वळगी रह्यो, वगर समजे कहे मारुं मारुं ... समरने देह तारो नथी जो तुं जुगते करी, राखता नव रहे निश्चे जाये, देह संबध तजे नव नवा बहु थशे, पुत्र कलत्र परिवार वहावे ... समरने धन तणुं ध्यान तुं अहोनिश आदरे, ए ज तारे अंतराय मोटी, पासे छे पियु अल्या केम गयो विसरी, हाथथी बाजी गइ थया रे खोटी ... समरने भरनिंद्रा भर्यो, रुंधी घेर्यो घणो, संतना शब्द सुणी कां न जागे, न जागता नरसैंयो लाज छे अति घणी, जन्मोजनम तारी खांत भांगे ... समरने 🏵️नरसिंह महेता🏵️
https://www.lokdayro.com/
samara ne shri hari، mel mamata pari، jone vicarine mula tarum ؛ tum alya kona ne kone valagi rahyo ، samaje kahe marum marum ... samarane deha taro nathi jo tum jugate kari ، rakhata nava rahe nisce jaye ، deha sambadha taje nava nava bahu thase ، kalatra parivara vahave ... samarane dhana tanum dhyana tum ahonisa adare ، e ja tare antaraya moti ، pase che piyu alya kema gayo visari ، baji ga'i thaya re khoti ... samarane bharanindra bharyo، rundhi gheryo ghano، santana sabda suni kam na jage ، na jagata narasainyo laja che ati ghani ، tari khanta bhange ... samarane 🏵️narasinha maheta🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy