હાં રે વ્હાલા દ્વારિકાના વાસી વ્હેલાં આવજો, તમો રાણી રુકિમણિ કેરા કંથ; દુષ્ટ દુર્યોધન રે પાપી લાગ્યો પીડવા, ચૌદિશ નિહાળું તારો પંથ... ટેક સોડ વાળીને રે શું સુતો શ્યામળા, આળસ તજીને ઊઠો આજ; લક્ષ્મીજી તલાશે રે પ્રભુ તારા પાવમાં, વ્હાલા તમો મહેર કરો મહારાજ... ૧ ગ્રાહ મુખમાંથી રે ગજને મુકાવ્યો, કીધી એમ સુધન્વાની સહાય; નૃસિંહ રૂપે રે હિરણાકંસ માર્યો, વ્હાલે ઉગાર્યો ભક્ત પ્રહ્લાદ... ૨ છપ્પન કોટી રે યાદવ તારા રે, સંગે બલિભદ્ર સરખા ભ્રાત; કાલિનાગ નાથ્યો ને જરાસંધ જીત્યો, તે બળ ક્યાં ગયું મહારાજ... ૩ ધ્રુવને પ્રહ્લાદે રે ગર્ભમાં તપ કીધાં, તેને વ્હાલે આપ્યાં અવિચલ રાજ; સાત વર્ષમાં રે હરિએ ગોવર્ધન કર ધર્યો, પૂર્યા વ્રજવનિતાના લાડ... ૪ વસમી વેળાએ રે વ્હારે ચઢજો વિઠ્ઠલા, ધાજો તમે છત્રપતિ મહારાજ; અસવારી કરજો રે વ્હાલા મારા ગરૂડની, નરસૈંયો વિનવે વારંવાર... ૫ 🏵️નરસિંહ મહેતા🏵️
https://www.lokdayro.com/
हां रे व्हाला द्वारिकाना वासी व्हेलां आवजो, तमो राणी रुकिमणि केरा कंथ; दुष्ट दुर्योधन रे पापी लाग्यो पीडवा, चौदिश निहाळुं तारो पंथ... टेक सोड वाळीने रे शुं सुतो श्यामळा, आळस तजीने ऊठो आज; लक्ष्मीजी तलाशे रे प्रभु तारा पावमां, व्हाला तमो महेर करो महाराज... १ ग्राह मुखमांथी रे गजने मुकाव्यो, कीधी एम सुधन्वानी सहाय; नृसिंह रूपे रे हिरणाकंस मार्यो, व्हाले उगार्यो भक्त प्रह्लाद... २ छप्पन कोटी रे यादव तारा रे, संगे बलिभद्र सरखा भ्रात; कालिनाग नाथ्यो ने जरासंध जीत्यो, ते बळ क्यां गयुं महाराज... ३ ध्रुवने प्रह्लादे रे गर्भमां तप कीधां, तेने व्हाले आप्यां अविचल राज; सात वर्षमां रे हरिए गोवर्धन कर धर्यो, पूर्या व्रजवनिताना लाड... ४ वसमी वेळाए रे व्हारे चढजो विठ्ठला, धाजो तमे छत्रपति महाराज; असवारी करजो रे व्हाला मारा गरूडनी, नरसैंयो विनवे वारंवार... ५ 🏵️नरसिंह महेता🏵️
https://www.lokdayro.com/
ha re vhala dvarikana vasi vhela avajo ، tamo rani rukimani kera kantha ؛ dusta duryodhana re papi lagyo pidava، caudisa nihalum taro pantha ... tek soda valine re sum suto syamala ، alasa tajine utho aja ؛ laksmiji talase re prabhu tara pavamam، vhala tamo mahera karo maharaja ... 1 graha mukhamanthi re gajane mukavyo ، kidhi ema sudhanvani sahaya ؛ nrsinha rupe re hiranakansa maryo، vhale ugaryo bhakta prahlada ... 2 chappana koti re yadava tara re ، sange balibhadra sarakha bhrata ؛ nathyo ne jarasandha jityo، te bala kyam gayum maharaja ... 3 dhruvane prahlade re garbhamam tapa kidham ، tene vhale apyam avicala raja ؛ sata varsamam re hari'e govardhana kara dharyo، purya vrajavanitana lada ... 4 vasami vela'e re vhare cadhajo viththala ، dhajo tame chatrapati maharaja ؛ asavari karajo re vhala mara garudani، narasainyo vinave varanvara ... 5 🏵️narasinha maheta🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy