મન તું શંકર ભજી લે, મન તું શંકર ભજી લે છોડ ને કપટ ભોળાનાથને ભજી લે …………………. ટેક કોણ ચઢાવે ગંગા જમુના, કોણ ચઢાવે દૂધ; કોણ ચઢાવે બિલ્લી પત્ર, કોણ ચઢાવે ભભૂત ……… ૧ રાજા ચઢાવે ગંગા જમુના, રૈયત ચઢાવે દૂધ; બ્રાહ્મણ ચઢાવે બિલ્લી પત્ર, યોગી ચઢાવે ભભૂત …. ૨ કોણ માંગે અન્ન ધન, કોણ માંગે પુત્ર; કોણ માંગે કંચન કાયા, કોણ માંગે રૂપ …………….. ૩ ગરીબ માંગે અન્ન ધન, વાંઝિયા માંગે પુત્ર; બ્રાહ્મણ માંગે કંચન કાયા, ગુણિકા માંગે રૂપ ………. ૪ આંકડાનો ભાત બનાવ્યો, ધંતુરાની ભાજી; પીરસે રાણી પાર્વતી ને જમે ભોળાનાથ ………….. ૫ આંકડો ધંતુરો શિવજી, ભાવના છે ભોગી; ભણે નરસૈંયો વહાલો, જૂનાગઢનો જોગી …………. ૬
https://www.lokdayro.com/
मन तुं शंकर भजी ले, मन तुं शंकर भजी ले छोड ने कपट भोळानाथने भजी ले …………………. टेक कोण चढावे गंगा जमुना, कोण चढावे दूध; कोण चढावे बिल्ली पत्र, कोण चढावे भभूत ……… १ राजा चढावे गंगा जमुना, रैयत चढावे दूध; ब्राह्मण चढावे बिल्ली पत्र, योगी चढावे भभूत …. २ कोण मांगे अन्न धन, कोण मांगे पुत्र; कोण मांगे कंचन काया, कोण मांगे रूप …………….. ३ गरीब मांगे अन्न धन, वांझिया मांगे पुत्र; ब्राह्मण मांगे कंचन काया, गुणिका मांगे रूप ………. ४ आंकडानो भात बनाव्यो, धंतुरानी भाजी; पीरसे राणी पार्वती ने जमे भोळानाथ ………….. ५ आंकडो धंतुरो शिवजी, भावना छे भोगी; भणे नरसैंयो वहालो, जूनागढनो जोगी …………. ६
https://www.lokdayro.com/
mana tum sankara bhaji le ، mana tum sankara bhaji le choda ne kapata bholanathane bhaji le ......................... teka kona cadhave ganga jamuna ، kona cadhave dudha ؛ kona cadhave billi patra، kona cadhave bhabhuta ......... 1 raja cadhave ganga jamuna ، raiyata cadhave dudha ؛ brahmana cadhave billi patra ، yogi cadhave bhabhuta.... 2 kona mange anna dhana ، kona mange putra ؛ kona mange kancana kaya، kona mange rupa .................. .. 3 gariba mange anna dhana ، vanjhiya mange putra ؛ brahmana mange kancana kaya، gunika mange rupa ............. 4 ankadano bhata banavyo ، dhanturani bhaji ؛ pirase rani parvati ne jame bholanatha ............ .. 5 ankado dhanturo sivaji ، bhavana che bhogi ؛ bhane narasainyo vahalo، junagadhano jogi ................ 6
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy