રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ આ કેડો મેલો પાતળિયા ભગવાન જો આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
https://www.lokdayro.com/
रूडी ने रंगीली रे व्हाला तारी वांसळी रे लोल रूडी ने रंगीली रे व्हाला तारी वांसळी रे लोल वांसलडी मारे मंदिरिये संभळाय जो आ पाणीडांनी मशे रे जीवण जोवा निसर्यां रे लोल आ बेडां ते मेल्या मान सरोवर पाळ जो आ ईंढोळी वळगाडी आंबलियानी डाळमां रे लोल आ गोपी हाल्या वगडा ते वननी मोझार जो आ कान वणखोटीला केडो मारो रोकी ऊभा रे लोल आ केडो मेलो पातळिया भगवान जो आ सासुडी हठीली मारी नणदल मेणां बोलशे रे लोल आ वागे तारा झांझरनो झणकार जो आ हळवा हळवा हाले चाले रे राणी राधिका रे लोल जीवलडो मारो आकुळ व्याकुळ थाय जो आ अहियां तो दीठां में तो कामणगारा कानने रे लोल आ नीरखी नीरखी थई छुं हुं तो न्याल जो आ नरसैंयाना स्वामी अमने बायुं भले मळ्यां रे लोल रूडी ने रंगीली रे व्हाला तारी वांसळी रे लोल रूडी ने रंगीली रे व्हाला तारी वांसळी रे लोल
https://www.lokdayro.com/
rudi ne rangili re vhala tari vansali re lol rudi ne rangili re vhala tari vansali re lol vansaladi mare mandiriye sambhalaya jo panidanni mase re jivana jova nisaryam re lol bedam te melya mana sarovara pala jo a indholi valagadi ambaliyani dalamam re lol gopi halya vagada te vanani mojhara jo kana vanakhotila kedo maro roki ubha re lol a kedo melo pataliya bhagavana jo sasudi hathili mari nanadala menam bolase re lol a vage tara jhanjharano jhanakara jo halava halava hale cale re rani radhika re lol jivalado maro akula vyakula thaya jo ahiyam to ditham mem to kamanagara kanane re lol nirakhi nirakhi tha'i chum hum to n'yala jo narasainyana svami amane bayum bhale malyam re lol ne rangili re vhala tari vansali re lol ne rangili re vhala tari vansali re lol
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy