કાનો દાણ માગે કાનો દાણ માગે, ધુતારો દાણ માગે, હાંરે એની મોરલીમાં વેણુરસ વાગે, હાં રે એની મોરલીનાં મોહબાણ વાગે, કાનુડો દાણ માગે… હાં રે કાન, કિયા મલકનો સૂબો, હાં રે મારા મારગ વચાળે ઊભો… કાનુડો દાણ માગે… હાં રે કાન, કિયા મલકનો તું દાણી, હાં રે મારી નવરંગ ચૂંદડી તાણી… કાનુડો દાણ માગે… હાં રે કાન, કિયા મલકનો રસિયો, હાં રે મારા મારગ વચાળે વસિયો… કાનુડો દાણ માગે… હાં રે કાન, કિયા મલકનો મહેતો, હાં રે મારા મારગ વચાળે રહેતો… કાનુડો દાણ માગે… હાં રે કાન, જળ જમનાને આરે હાં રે એમાં કોણ જીતે ને કોણ હારે… કાનુડો દાણ માગે… હાં રે કાન, નથી સાકર નથી મેવા, હાં રે ખાટી છશમાં શું આવ્યો લેવા…. કાનુડો દાણ માગે… હાં રે મહેતા નરસિંહના સ્વામી મુરારિ, હાં રે તમે લૂંટો મા દા’ડી દા’ડી… કાનુડો દાણ માગે… 🏵️નરસિંહ મહેતા🏵️
https://www.lokdayro.com/
कानो दाण मागे कानो दाण मागे, धुतारो दाण मागे, हांरे एनी मोरलीमां वेणुरस वागे, हां रे एनी मोरलीनां मोहबाण वागे, कानुडो दाण मागे… हां रे कान, किया मलकनो सूबो, हां रे मारा मारग वचाळे ऊभो… कानुडो दाण मागे… हां रे कान, किया मलकनो तुं दाणी, हां रे मारी नवरंग चूंदडी ताणी… कानुडो दाण मागे… हां रे कान, किया मलकनो रसियो, हां रे मारा मारग वचाळे वसियो… कानुडो दाण मागे… हां रे कान, किया मलकनो महेतो, हां रे मारा मारग वचाळे रहेतो… कानुडो दाण मागे… हां रे कान, जळ जमनाने आरे हां रे एमां कोण जीते ने कोण हारे… कानुडो दाण मागे… हां रे कान, नथी साकर नथी मेवा, हां रे खाटी छशमां शुं आव्यो लेवा…. कानुडो दाण मागे… हां रे महेता नरसिंहना स्वामी मुरारि, हां रे तमे लूंटो मा दा’डी दा’डी… कानुडो दाण मागे… 🏵️नरसिंह महेता🏵️
https://www.lokdayro.com/
kano dana mage kano dana mage، dhutaro dana mage، hanre eni moralimam venurasa vage ، ham re eni moralinam mohabana vage ، kanudo dana mage ... ham re kana، kiya malakano subo، ham re mara maraga vacale ubho ... kanudo dana mage ... ham re kana، kiya malakano tum dani، ham re mari navaranga cundadi tani ... kanudo dana mage ... ham re kana، kiya malakano rasiyo، ham re mara maraga vacale vasiyo ... kanudo dana mage ... ham re kana، kiya malakano maheto، ham re mara maraga vacale raheto ... kanudo dana mage ... ham re kana ، jala jamanane are ham re emam kona jite ne kona hare ... kanudo dana mage ... ham re kana، nathi sakara nathi meva، ham re khati chasamam sum avyo leva.... kanudo dana mage ... ham re maheta narasinhana svami murari ، ham re tame lunto ma da'di da'di... kanudo dana mage ... 🏵️narasinha maheta🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : નરસિંહ મહેતા
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : नरसिह मेहता
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Narsih Mehta
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
નરસિંહ મહેતા નો જીવનકાળ ઈ.સ. ૧૪૦૮-૧૪૮૦ અથવા અથવા ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪ હતો.
તે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભકત-કવિ છે
પિતા નું નામ :- કૃષ્ણદાસ મહેતા.
માતા નું નામ :- દયાકુંવર.
પત્ની નું નામ :- માણેકબાઈ
સંતાનો :- શામળદાસ, કુંવરબાઈ.
ભક્તિ ના ફળ સ્વરૂપે અનેકવાર ક્રુષ્ણ રાસલીલા ના દર્શન.
ભકિતની અનેક આકરી કસોટી માંથી પાર ઊતર્યા.
પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરીય સહાય મળતી રહી.
नरसिह मेहता का जीवनकाल 1408-1480 या 1414-1474 था।
वे एक संत-भक्त-कवि हैं जिन्हें गुजराती मध्यकालीन साहित्य में आदि कवि की उपाधि मिली।
पिता का नाम :- कृष्णदास मेहता।
माता का नाम :- दयाकुंवर ।
पत्नी का नाम :- माणेकबाई
बच्चे :- शामलदास, कुंवरबाई।
भक्ति के फल के रूप में कई बार कृष्ण रासलीला के दर्शन।
भक्ति की अनेक परीक्षाओं से गुज़रे।
पुत्र विवाह, पिता का श्राद्ध, पुत्री का ममरू, हुंडी और हारमाला जैसे अवसरों पर दैवीय सहायता प्राप्त हुई ।
Narsih Mehta's life span was 1408–1480 or 1414–1474.
He is a saint-bhakt-poet who got the title of Adi Kavi in Gujarati medieval literature.
Father's Name :- Krishnadas Mehta.
Mother's Name :- Dayakunwar.
Wife's name :- Manekbai
Children :- Shamaldas, Kunwarbai.
Darshan of Krishna Rasleela many times as the result of devotion.
He went through many tests of devotion.
Divine help was received on occasions like son's marriage, father's Shradh, daughter's mamru, hundi and harmala.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy