અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ કપટ નહીં મન માંહ્ય જી, ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે પ્રજ્ઞી પુરુષ કહેવાય જી. દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને ગુરુજીના વેચાયે વેચાય જી બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે આ મરજીવા જીવી જાય જી ... અસલી જે સંત અમરીયા બની જે નિતનિત ખેલે રે મરવું તો આળપંપાળ જી ત્રિવિધિનાં તાપમાં જગત બળે છે પણ એને લાગે નહીં જરી જોને ઝાળ રે ... અસલી સંત. જીવનમરણની ફેર્યું જેણે ટાળ્યું ને લાભ ને હાનિ મટી જાય જી, આશા ને તૃષ્ણા જેને એકે નહીં ઉરમાં ભક્ત પરમ એ કહેવાય જી ... અસલી સંત મનથી રે રાજી તમે એમ જ રહેજો તો રીઝે સદા નકળંક રાયજી ગંગાસતી એમ બોલિયા રે પાનબાઈ અસલી રે સંત ઈ ગણાય જી ... અસલી જે સંત
https://www.lokdayro.com/
असली जे संत होय ते चळे नहीं कोई दि कपट नहीं मन मांह्य जी, गुरुजीना वचनोने परिपूर्ण समजे प्रज्ञी पुरुष कहेवाय जी. देह रे मूके पण वचन तूटे नहीं ने गुरुजीना वेचाये वेचाय जी ब्रह्मादिक आवी जेना पारखां रे लेवे तोये आ मरजीवा जीवी जाय जी ... असली जे संत अमरीया बनी जे नितनित खेले रे मरवुं तो आळपंपाळ जी त्रिविधिनां तापमां जगत बळे छे पण एने लागे नहीं जरी जोने झाळ रे ... असली संत. जीवनमरणनी फेर्युं जेणे टाळ्युं ने लाभ ने हानि मटी जाय जी, आशा ने तृष्णा जेने एके नहीं उरमां भक्त परम ए कहेवाय जी ... असली संत मनथी रे राजी तमे एम ज रहेजो तो रीझे सदा नकळंक रायजी गंगासती एम बोलिया रे पानबाई असली रे संत ई गणाय जी ... असली जे संत
https://www.lokdayro.com/
asli je sant hoy te chale nahi koi di kapata nahim mana manhya ji ، gurujina vacanone paripurna samaje prajni purusa kahevaya ji. re muke pana vacana tute nahim ne gurujina vecaye vecaya ji brahmadika avi jena parakham re leve toye marajiva jivi jaya ji ... asali je santa amariya bani je nitanita khele re maravum to alapampala ji trividhinam tapamam jagata bale che pana lage nahim jari jone jhala re ... asali santa. jivanamaranani pheryum jene talyum ne labha ne hani mati jaya ji ، asa ne trsna jene eke nahim uramam parama e kahevaya ji ... asali santa manathi re raji tame ema ja rahejo to rijhe sada nakalanka rayaji gangasati ema boliya re panaba'i re santa i ganaya ji ... asali je santa
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ગંગાસતી
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : गंगासती
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Gangasati
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
ગંગાસતીનો જન્મ ઇ.સ.૧૮૪૬માં ભાવનગરના પાલીતાણા નજીક આવેલ રાજપરા ગામમાં રાજપુત કુટુંબમાં થયો હતો.
પિતા :- ભાઈજી ભાઈ સરવૈયા
માતા :- રૂપાળીબા
પતિ :- કહળુભા / કસળસિંહ ગોહિલ (સમઢિયાળા - જિ. ભાવનગર ધોળા જંકશન પાસે ના)
સંતાનો : પુત્રી–બાઈરાજબા (જન્મ સં. ૧૯૨૨), હરિબા-(જન્મ સં. ૧૯૨૪)
ગુરુ :- રામેતવન
પોતાની ભકિત ના કારણે થયેલા અનેક ચમત્કારને કારણે વ્યકિતપૂજાની બીકથી સમાધિ લેવાનો સંકલ્પ કર્યો.
દેહત્યાગ વિ.સં. ૧૯૫૦, ફાગણ સૂદ ૮, ગુરુવાર તા. ૧૫-૩-૧૮૯૪ સમઢીયાળા ગામે.
કહળુભા અને ગંગાસતીની (સમાધિ : ઈ.સ. ૧૮૯૪) તથા પાનબાઈની સમાધિઓ સમઢિયાળા ગામે કાળુભાર નદીને કાંઠે આવેલી છે.
गंगासती का जन्म ई.स १८४६ में भावनगर के पालिताना के पास राजपरा गाँव में एक राजपूत परिवार में हुआ था।
पिता :- भाईजी भाई सरवैया
माता :- रूपालीबा
पति: - कहलुभा / कसलसिंह गोहिल (समढियाला के पास - जिला भावनगर ढोला जंक्शन के रहवासी थे)
बच्चे: बेटी - बाइराजबा (जन्म १९२२ ), हरिबा (जन्म १९२४)
गुरु :- रामेतवन
अपनी भक्ति के के फल स्वरुप हुवे अनेक चमत्कारों के कारण उन्होंने व्यक्ति पूजा के भय से समाधि लेने का निश्चय किया।
देहत्याग वि.स १९५० , फागन सूद ८ , गुरुवार तारीख १५-३-१८९४ में समढियाला गांव में।
कहलुभा और गंगासती (ई.स १८९४ ) और पानबाई की कब्रें समढियाला गांव में कालूभर नदी के तट पर स्थित हैं।
Gangasati was born in a Rajput family in the village of Rajpara near Palitana in Bhavnagar in AD 1846.
Father :- Bhaiji Bhai Sarvaiya
Mother :- Rupaliba
Spouse :- Kahlubha / Kasal Singh Gohil (near Samadhiyala - was a resident of district Bhavnagar Dhola Junction)
Children: Daughter- Bairajba (born 1922), Hariba (born 1924)
Guru :- Rametvan
Due to the many miracles that took place as a result of his devotion, he decided to take samadhi out of fear of worship.
Deity Vis 1950, Phangan Sud 8, Thursday, 15-3-1894 in Samadhiyala village.
The tombs of Kahlubha and Gangasati (AD 1894) and Panbai are located on the banks of river Kalubhar in Samadhiyala village.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy