સર્વ ઈતિહાસનો સિદ્ધાંત અેક છે સમજવી સદગુરુ કેરી શાન રે, વિપત્તિ આવે પણ વૃત્તિ ન ડગાવવી મેલી દેવું અંતર નું માન રે....સર્વ ઈતિહાસનો... પ્રખ્યાતિ તો પાનબાઈ એવાની થઈ છે જેણે શીશને કર્યા કુરબાન રે, વિપત્તિ તો એના ઉરમાં ન આવે જેને મહારાજ થયા મહેરબાન રે... સર્વ ઈતિહાસનો.... શીશ તો પડે જેના, ધડ નવ રહે જેણે સાચો રે માંડ્યો સંગ્રામ રે, પોતાનું શરીર જેણે વ્હાલું નવ કીધું, ત્યારે રીઝે આતમરામ રે....સર્વ ઈતિહાસનો.... ભક્તિ વિના ભગવાન રીઝે નહીં ભલે કોટી કરો ઉપાય રે, ગંગા સતી એમ રે બોલિયા, પાનબાઈ આપદા ભક્તિ વિના નવ જાય રે.... સર્વ ઈતિહાસનો
https://www.lokdayro.com/
सर्व ईतिहासनो सिद्धांत अेक छे समजवी सदगुरु केरी शान रे, विपत्ति आवे पण वृत्ति न डगाववी मेली देवुं अंतर नुं मान रे....सर्व ईतिहासनो... प्रख्याति तो पानबाई एवानी थई छे जेणे शीशने कर्या कुरबान रे, विपत्ति तो एना उरमां न आवे जेने महाराज थया महेरबान रे... सर्व ईतिहासनो.... शीश तो पडे जेना, धड नव रहे जेणे साचो रे मांड्यो संग्राम रे, पोतानुं शरीर जेणे व्हालुं नव कीधुं, त्यारे रीझे आतमराम रे....सर्व ईतिहासनो.... भक्ति विना भगवान रीझे नहीं भले कोटी करो उपाय रे, गंगा सती एम रे बोलिया, पानबाई आपदा भक्ति विना नव जाय रे.... सर्व ईतिहासनो
https://www.lokdayro.com/
sarva itihas no sidhdhant aek chhe samajavi sadaguru keri sana re ، vipatti ave pana vrtti na dagavavi devum antara num mana re .... sarva itihasano ... prakhyati to panaba'i evani tha'i che jene sisane karya kurabana re ، vipatti to ena uramam na ave maharaja thaya maherabana re ... sarva itihasano .... sisa to pade jena ، dhada nava rahe jene saco re mandyo sangrama re ، potanum sarira jene vhalum nava kidhum ، tyare rijhe atamarama re .... sarva itihasano .... bhakti vina bhagavana rijhe nahim bhale koti karo upaya re ، ganga sati ema re boliya ، panaba'i bhakti vina nava jaya re .... sarva itihasano
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ગંગાસતી
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : गंगासती
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : Gangasati
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
ગંગાસતીનો જન્મ ઇ.સ.૧૮૪૬માં ભાવનગરના પાલીતાણા નજીક આવેલ રાજપરા ગામમાં રાજપુત કુટુંબમાં થયો હતો.
પિતા :- ભાઈજી ભાઈ સરવૈયા
માતા :- રૂપાળીબા
પતિ :- કહળુભા / કસળસિંહ ગોહિલ (સમઢિયાળા - જિ. ભાવનગર ધોળા જંકશન પાસે ના)
સંતાનો : પુત્રી–બાઈરાજબા (જન્મ સં. ૧૯૨૨), હરિબા-(જન્મ સં. ૧૯૨૪)
ગુરુ :- રામેતવન
પોતાની ભકિત ના કારણે થયેલા અનેક ચમત્કારને કારણે વ્યકિતપૂજાની બીકથી સમાધિ લેવાનો સંકલ્પ કર્યો.
દેહત્યાગ વિ.સં. ૧૯૫૦, ફાગણ સૂદ ૮, ગુરુવાર તા. ૧૫-૩-૧૮૯૪ સમઢીયાળા ગામે.
કહળુભા અને ગંગાસતીની (સમાધિ : ઈ.સ. ૧૮૯૪) તથા પાનબાઈની સમાધિઓ સમઢિયાળા ગામે કાળુભાર નદીને કાંઠે આવેલી છે.
गंगासती का जन्म ई.स १८४६ में भावनगर के पालिताना के पास राजपरा गाँव में एक राजपूत परिवार में हुआ था।
पिता :- भाईजी भाई सरवैया
माता :- रूपालीबा
पति: - कहलुभा / कसलसिंह गोहिल (समढियाला के पास - जिला भावनगर ढोला जंक्शन के रहवासी थे)
बच्चे: बेटी - बाइराजबा (जन्म १९२२ ), हरिबा (जन्म १९२४)
गुरु :- रामेतवन
अपनी भक्ति के के फल स्वरुप हुवे अनेक चमत्कारों के कारण उन्होंने व्यक्ति पूजा के भय से समाधि लेने का निश्चय किया।
देहत्याग वि.स १९५० , फागन सूद ८ , गुरुवार तारीख १५-३-१८९४ में समढियाला गांव में।
कहलुभा और गंगासती (ई.स १८९४ ) और पानबाई की कब्रें समढियाला गांव में कालूभर नदी के तट पर स्थित हैं।
Gangasati was born in a Rajput family in the village of Rajpara near Palitana in Bhavnagar in AD 1846.
Father :- Bhaiji Bhai Sarvaiya
Mother :- Rupaliba
Spouse :- Kahlubha / Kasal Singh Gohil (near Samadhiyala - was a resident of district Bhavnagar Dhola Junction)
Children: Daughter- Bairajba (born 1922), Hariba (born 1924)
Guru :- Rametvan
Due to the many miracles that took place as a result of his devotion, he decided to take samadhi out of fear of worship.
Deity Vis 1950, Phangan Sud 8, Thursday, 15-3-1894 in Samadhiyala village.
The tombs of Kahlubha and Gangasati (AD 1894) and Panbai are located on the banks of river Kalubhar in Samadhiyala village.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy