ક્રમ. | ગંગાસતી એ ગયેલા ભજન નું નામ |
---|---|
1 | આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ (ગુરુ મુખી વાણી) |
2 | કળજુગ આવ્યો હવે કારમો રે (જીવ મુખી વાણી) |
3 | વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ (માયા મુખી વાણી) |
4 | મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે પાનબાઈ (જીવ મુખી વાણી) |
5 | અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ (ગુરુ મુક્તિ વાણી) |
6 | અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં (ગુરુ મુખી વાણી) |
7 | એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ (ગુરુ મુખી વાણી) |
8 | ઊલટ સમાવ્યો સૂલટમાંને સૂરતા ગઈ સૂન માંય રે (બ્રહ્મ મુક્તિ વાણી) |
9 | કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ, સમજીને રહીએ ચુપ (જીવ મુકી વાણી) |
10 | કાળધર્મ ને સ્વભાવને જીતવો રાખવો નહિ અંતરમાં ક્રોધ રે (જીવ મુખી વાણી) |
11 | અચળ વચન કોઈ દિ ચળે નહિ (ગુરુ મુક્તિ વાણી) |
12 | કળજુગમાં જતિ સતી સંતાશે ને કરશે એકાંતમાં વાસ રે (માયા મુકી વાણી) |
13 | અંત:કરણથી પૂજાવાની આશા રાખે ને એને કેમ લાગે હરિનો સંગ રે |
14 | શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ (ગુરુ મુખી વાણી) |
15 | મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં (જીવ મુકી વાણી) |
16 | ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ |
17 | વચન વિવેકી જે નર નારી પાનબાઈ |
18 | સતગુરુ વચનના થાવ અધિકારી પાનબાઈ |
19 | છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજી |
20 | એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું |
21 | ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે |
22 | ગુપ્ત રસ આ જાણી લેજો પાનબાઈ |
23 | ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી |
24 | જીવ ને શિવની થઈ એકતા ને પછી કહેવું નથી રહ્યું કાઈ રે |
25 | જુગતીને તમે જાણી લેજો પાનબાઈ |
26 | જ્યાં લગી લાગ્યાનો ભય રહે મનમાં |
27 | ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ |
28 | દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું ને એવું કરવું નહિ કામ રે |
29 | ધ્યાન ધારણા કાયમ રાખવી ને કાયમ કરવો અભ્યાસ રે |
30 | નવધા ભક્તિમાં નિર્મળ રહેવું ને રાખવો વચનનો વિશ્વાસ રે |
31 | પદમાવતીના જયદેવ સ્વામી તેનો પરિપૂર્ણ કહું ઈતિહાસ રે |
32 | પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું |
33 | પાકો પ્રેમ જ્યારે અંગ માં આવે ત્યારે સાધના સર્વ શમી જાય રે |
34 | પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ |
35 | પૃથુરાજ ચાલ્યા સ્વધામ ત્યારે |
36 | પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી તેને કરવું પડે નહીં કાંઈ રે |
37 | ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ |
38 | મન વૃત્તિ જેની સદાય નિર્મળ |
39 | મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે |
40 | માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ |
41 | મેદાનમાં જેણે મોરચો માંડયો ને પકડ્યો વચનનો વિશ્વાસ રે |
42 | યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો |
43 | રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ |
44 | લાભ જ લેવો હોય તો બેસોને એકાંતમાં |
45 | વચન સુણીને બેઠાં એકાંતમાં ને સુરતા લગાવી ત્રાટક માંય રે |
46 | વસ્તુ વિચારીને દીજીએ જોજો તમે સુપાત્ર રે |
47 | વિવેક રાખો તમે સમજી ચાલો |
48 | વીણવો હોય તો રસ વીણી લેજો પાનબાઈ |
49 | સત્ય વસ્તુ માં જેનું ચિત્ત ભળી ગયું |
50 | સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું ને આણવું નહીં અંતરમાં અભિમાન રે |
51 | સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે |
52 | સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ |
53 | સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો ને રાખજો રૂડી રીત રે |
54 | હેઠા ઉતરી ને પાય લાગ્યા ને ઘણો છે એનો ઉપકાર રે |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | गंगासती ने गाए हुए भजन का नाम |
---|---|
1 | आदि अनादि छे वचन परिपूर्ण (गुरु मुखी वाणी) |
2 | कळजुग आव्यो हवे कारमो रे (जीव मुखी वाणी) |
3 | वीजळीने चमकारे मोतीडां परोवो रे पानबाइ (माया मुखी वाणी) |
4 | मेरु तो डगे पण जेनां मन ना डगे पानबाई (जीव मुखी वाणी) |
5 | असली जे संत होय ते चळे नहीं कोई दि (गुरु मुक्ति वाणी) |
6 | अभ्यास जाग्या पछी भमवुं नहीं (गुरु मुखी वाणी) |
7 | एकाग्र चित्त करी सांभळो रे पानबाई (गुरु मुखी वाणी) |
8 | ऊलट समाव्यो सूलटमांने सूरता गई सून मांय रे (ब्रह्म मुक्ति वाणी) |
9 | कुपात्रनी पासे वस्तु ना वावीए, समजीने रहीए चुप (जीव मुकी वाणी) |
10 | काळधर्म ने स्वभावने जीतवो राखवो नहि अंतरमां क्रोध रे (जीव मुखी वाणी) |
11 | अचळ वचन कोई दि चळे नहि (गुरु मुक्ति वाणी) |
12 | कळजुगमां जति सती संताशे ने करशे एकांतमां वास रे (माया मुकी वाणी) |
13 | अंत:करणथी पूजावानी आशा राखे ने एने केम लागे हरिनो संग रे |
14 | शीलवंत साधुने वारे वारे नमीए पानबाई (गुरु मुखी वाणी) |
15 | मनडाने स्थिर करी आवो रे मेदानमां (जीव मुकी वाणी) |
16 | भक्ति रे करवी एणे रांक थईने रहेवुं पानबाई |
17 | वचन विवेकी जे नर नारी पानबाई |
18 | सतगुरु वचनना थाव अधिकारी पानबाई |
19 | छूटां छूटा तीर अमने मारो मा रे बाईजी |
20 | एटली शिखामण दई चित्त संकेल्युं |
21 | गंगा सती ज्यारे स्वधाम गया त्यारे |
22 | गुप्त रस आ जाणी लेजो पानबाई |
23 | चक्षु बदलाणी ने सुवांत वरसी |
24 | जीव ने शिवनी थई एकता ने पछी कहेवुं नथी रह्युं काई रे |
25 | जुगतीने तमे जाणी लेजो पानबाई |
26 | ज्यां लगी लाग्यानो भय रहे मनमां |
27 | झीलवो ज होय तो रस झीली लेजो पानबाई |
28 | दळी दळीने ढांकणीमां उघराववुं ने एवुं करवुं नहि काम रे |
29 | ध्यान धारणा कायम राखवी ने कायम करवो अभ्यास रे |
30 | नवधा भक्तिमां निर्मळ रहेवुं ने राखवो वचननो विश्वास रे |
31 | पदमावतीना जयदेव स्वामी तेनो परिपूर्ण कहुं ईतिहास रे |
32 | परिपूर्ण सतसंग हवे तमने करावुं |
33 | पाको प्रेम ज्यारे अंग मां आवे त्यारे साधना सर्व शमी जाय रे |
34 | पी लेवो होय तो रस पी लेजो पानबाई |
35 | पृथुराज चाल्या स्वधाम त्यारे |
36 | प्रेमलक्षणा भक्ति जेने प्रगटी तेने करवुं पडे नहीं कांई रे |
37 | भक्ति हरिनी पदमणी प्रेमदा पानबाई |
38 | मन वृत्ति जेनी सदाय निर्मळ |
39 | मनडाने स्थिर करे जागीने जाणे भले |
40 | माणवो होय तो रस माणी लेजो पानबाई |
41 | मेदानमां जेणे मोरचो मांडयो ने पकड्यो वचननो विश्वास रे |
42 | योगी थवुं होय तो संकल्पने त्यागो |
43 | रमीए तो रंगमां रमीए पानबाई |
44 | लाभ ज लेवो होय तो बेसोने एकांतमां |
45 | वचन सुणीने बेठां एकांतमां ने सुरता लगावी त्राटक मांय रे |
46 | वस्तु विचारीने दीजीए जोजो तमे सुपात्र रे |
47 | विवेक राखो तमे समजी चालो |
48 | वीणवो होय तो रस वीणी लेजो पानबाई |
49 | सत्य वस्तु मां जेनुं चित्त भळी गयुं |
50 | सरळ चित्त राखीने निर्मळ रहेवुं ने आणवुं नहीं अंतरमां अभिमान रे |
51 | सर्व ईतिहासनो सिद्धांत एक छे |
52 | सानमां रे शान तमने गुरुजीनी कहुं पानबाई |
53 | स्थिरताए रहेजो ने वचनमां चालजो ने राखजो रूडी रीत रे |
54 | हेठा उतरी ने पाय लाग्या ने घणो छे एनो उपकार रे |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a bhajan which is sung by Gangasati |
---|---|
1 | Aadi anadi chhe vachan paripurna(guru mukhi vani) |
2 | Kaljug aavyo hve karmo(jiv mukhi vani) |
3 | Vijali (vijli) ne chamkare motida parove re panbai(maya mukhi vani) |
4 | Meru to dage jena man na dage panbai(jiv mukhi vani) |
5 | Asli (Aasali) je sant hoy te chale nhi koi di(guru mukhi vani) |
6 | Abhyas jagya pachhi bhamvu nahi(guru mukhi vani) |
7 | Aekagra chit kari sambhlo re panbai(guru mukhi vani) |
8 | Ulat samavyo sulat ma ne surta gayi sun may re(brahm mukhi vani) |
9 | Kupatra ni pase vastu na vaviye(jiv mukhi vani) |
10 | Kaldharma ne svabhav ne jitvo... rakhvo nhi antar ma krodh re(jiv mukhi vani) |
11 | Achal vachan koi di chale nai(guru mukhi vani) |
12 | Kaljug ma jati sati santashe ne karshe aekant ma vas(maya mukhi vani) |
13 | Aantah karan thi pujava ni aasha rakhe ne aene kem lage hari no sang re |
14 | Shilvant sadhu ne vare vare namiye panbai(guru mukhi vani) |
15 | Manda ne sthir kari aavo re medan ma(jiv mukhi vani) |
16 | Bhakti (bhagti) re karvi tene rank thai ne rehevu re |
17 | Vachan viveki je nar nari panbai |
18 | Satguru (sadguru) vachan na thav adhikari panbai |
19 | Chhuta Chhuta tir amne maro ma re baiji |
20 | Aetli shikhaman dai chitta sankelyu |
21 | Ganga sati jyare svadham gaya tyare |
22 | Gupta ras aa jani lejo panbai |
23 | Chakshu badlani ne suvant varasi |
24 | Jiv ane shiv ni thai aekta ne pachhi kehvu nathi rahyu kai re |
25 | Jugti ne tame jani lejo panbai |
26 | Jya lagi lagya no bhay rahe man ma |
27 | Jilvo j hoy to ras jili lejo panbai |
28 | Dali dali ne dhankani ma ugharav vu ne aevu karvu nhi kam re |
29 | Dhyan dharna kayam (kayem) rakhvi ne kayam karvo aabhyas re |
30 | Navdha bhagti (bhakti) ma nirmal rehvu ne rakhvo vachan no vishvas re |
31 | Padmavati na jaydev swami teno paripurna kahu itihas |
32 | Pari purna satsang have tamne karavu |
33 | Pako (pakko) prem jyare ang ma aave tyare sadhna shami jay |
34 | Piy (pi) levo hoy to ras pi lejo panbai |
35 | Pruthuraj chalya swadham tyare |
36 | Prem lakshana bhagti (bhakti) jene pragti tene karvu pde nhi kai |
37 | Bhagti (Bhakti) hari ni padamni premda panbai |
38 | Man vrutti jeni saday nirmal |
39 | Manda ne sthir kare jagi ne jane bhale |
40 | Manvo hoy to ras mani lejo panbai |
41 | Medan ma jene morcho mandyo ne pakadyo vachan no vishvas |
42 | Yogi thavu hoy to sankalp ne tyago |
43 | Ramiye (Ramiae) to rang ma ramiye (ramiae) panbai |
44 | Labh j levo hoy to beso ne aekant ma |
45 | Vachan sunine betha aekant ma ne surta lagavi tratak ma |
46 | Vastu vichari ne dijiye (dijiae) jojo tame supatra re |
47 | Vivek rakho tame samji chalo |
48 | Vinvo hoy to ras vini lejo panbai |
49 | Satya vastu ma jenu chitta bhali gayu |
50 | Saral chitt rakhi ne nirmal rehvu ne aanvu nhi antar ma abhiman |
51 | Sarva itihas no sidhdhant aek chhe |
52 | Shan ma re shan tamne guruji ni kahu panbai |
53 | Sthirta ae rehjo ane vachan ma chaljo ne rakhjo rudi rit |
54 | Hetha utri ne pay lagya ne ghano chhe aeno upakar |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
ગંગાસતીનો જન્મ ઇ.સ.૧૮૪૬માં ભાવનગરના પાલીતાણા નજીક આવેલ રાજપરા ગામમાં રાજપુત કુટુંબમાં થયો હતો.
પિતા :- ભાઈજી ભાઈ સરવૈયા
માતા :- રૂપાળીબા
પતિ :- કહળુભા / કસળસિંહ ગોહિલ (સમઢિયાળા - જિ. ભાવનગર ધોળા જંકશન પાસે ના)
સંતાનો : પુત્રી–બાઈરાજબા (જન્મ સં. ૧૯૨૨), હરિબા-(જન્મ સં. ૧૯૨૪)
ગુરુ :- રામેતવન
પોતાની ભકિત ના કારણે થયેલા અનેક ચમત્કારને કારણે વ્યકિતપૂજાની બીકથી સમાધિ લેવાનો સંકલ્પ કર્યો.
દેહત્યાગ વિ.સં. ૧૯૫૦, ફાગણ સૂદ ૮, ગુરુવાર તા. ૧૫-૩-૧૮૯૪ સમઢીયાળા ગામે.
કહળુભા અને ગંગાસતીની (સમાધિ : ઈ.સ. ૧૮૯૪) તથા પાનબાઈની સમાધિઓ સમઢિયાળા ગામે કાળુભાર નદીને કાંઠે આવેલી છે.
गंगासती का जन्म ई.स १८४६ में भावनगर के पालिताना के पास राजपरा गाँव में एक राजपूत परिवार में हुआ था।
पिता :- भाईजी भाई सरवैया
माता :- रूपालीबा
पति: - कहलुभा / कसलसिंह गोहिल (समढियाला के पास - जिला भावनगर ढोला जंक्शन के रहवासी थे)
बच्चे: बेटी - बाइराजबा (जन्म १९२२ ), हरिबा (जन्म १९२४)
गुरु :- रामेतवन
अपनी भक्ति के के फल स्वरुप हुवे अनेक चमत्कारों के कारण उन्होंने व्यक्ति पूजा के भय से समाधि लेने का निश्चय किया।
देहत्याग वि.स १९५० , फागन सूद ८ , गुरुवार तारीख १५-३-१८९४ में समढियाला गांव में।
कहलुभा और गंगासती (ई.स १८९४ ) और पानबाई की कब्रें समढियाला गांव में कालूभर नदी के तट पर स्थित हैं।
Gangasati was born in a Rajput family in the village of Rajpara near Palitana in Bhavnagar in AD 1846.
Father :- Bhaiji Bhai Sarvaiya
Mother :- Rupaliba
Spouse :- Kahlubha / Kasal Singh Gohil (near Samadhiyala - was a resident of district Bhavnagar Dhola Junction)
Children: Daughter- Bairajba (born 1922), Hariba (born 1924)
Guru :- Rametvan
Due to the many miracles that took place as a result of his devotion, he decided to take samadhi out of fear of worship.
Deity Vis 1950, Phangan Sud 8, Thursday, 15-3-1894 in Samadhiyala village.
The tombs of Kahlubha and Gangasati (AD 1894) and Panbai are located on the banks of river Kalubhar in Samadhiyala village.
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy