જય જય આરતી આદિ જિણંદા, નાભિરાયા મરૂદેવીકો નંદા. જય o પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લ્હાવો લીજે. જયo દૂસરી આરતી દીન દયાળા, ધુળેવા મંડપમાં જગ અજવાળા. જયo તીસરી આરતી ત્રિભુવન દેવા, સુરનર ઇન્દ્ર કરે તોરી સેવા. જયo ચોથી આરતી ચઉગતિ ચૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે. જયo પંચમી આરતી પુણ્ય ઉપાયા, મૂળચંદે ઋષભ ગુણ ગાયા. જયo
https://www.lokdayro.com/
जय जय आरती आदि जिणंदा, नाभिराया मरूदेवीको नंदा. जय o पहेली आरती पूजा कीजे, नरभव पामीने ल्हावो लीजे. जयo दूसरी आरती दीन दयाळा, धुळेवा मंडपमां जग अजवाळा. जयo तीसरी आरती त्रिभुवन देवा, सुरनर इन्द्र करे तोरी सेवा. जयo चोथी आरती चउगति चूरे, मनवांछित फळ शिवसुख पूरे. जयo पंचमी आरती पुण्य उपाया, मूळचंदे ऋषभ गुण गाया. जयo
https://www.lokdayro.com/
jaya jaya arati adi jinanda ، nabhiraya marudeviko nanda. jaya s paheli arati puja kije ، narabhava pamine l'havo lije. jaya s dusari arati dina dayala ، dhuleva mandapamam jaga ajavala. jaya s tisari arati tribhuvana deva ، suranara indra kare tori seva. jaya s cothi arati ca'ugati cure ، manavanchita phala sivasukha pure. jaya s pancami arati punya upaya ، mulacande rsabha guna gaya. jaya s
https://www.lokdayro.com/
આ આરતી ના રચયિતા : ? 🙁
આ આરતી ના પ્રચલિત ગાયક : ? 🙁
આ આરતી ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ આરતી ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये आरती के रचयिता : ? 🙁
ये आरती के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये आरती गाई जाती हे : ? 🙁
ये आरती कोनसे ताल में गाई जाती हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this aarti : ? 🙁
popular singer of this aarti : ? 🙁
this aarti is sung under a which Raag : ? 🙁
this aarti is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | આરતી નું નામ |
---|---|
1 | દીનાનાથની વધાઈ બાજે છે |
2 | દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો |
3 | જય જય આરતી આદિ જિણંદા |
4 | મહાવીર સ્વામી ની આરતી |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | आरती का नाम |
---|---|
1 | दीनानाथनी वधाई बाजे छे |
2 | दीवो रे दीवो प्रभु मंगलिक दीवो |
3 | जय जय आरती आदि जिणंदा |
4 | महावीर स्वामी नी आरती |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a aarti |
---|---|
1 | Dinanath Ni Vadhai |
2 | Divo re Divo Prabhu Mangalik Divo |
3 | Jay Jay Aarti Aadi Jinanda |
4 | Mahavir swami ni aarti |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy