આ મહાવીર નું શાસન છે (૪ વાર) જ્યાં સહુના સરખા આસન છે (૨ વાર) આ મહાવીર નું શાસન છે… (૨ વાર) વીતરાગ નું મંદિર મોટું, મૂર્તિ માનવતાની (૨ વાર) સત્યનું મંગલ ગીત પ્રકાશે, આરતી છે અહિંસાની જ્યાં શાંતિનું સંકીર્તન છે (૨ વાર) આ મહાવીર નું શાસન છે… (૨ વાર) મહાવીરે દુનિયાને દીધી, અનેકાંતની દૃષ્ટિ (૨ વાર) જેના શબ્દે શબ્દે શાતા પામે સારી શ્રુષ્ટિ, જ્યાં સર્વોદય નું શિક્ષણ છે (૨ વાર) આ મહાવીર નું શાસન છે (૨ વાર) જ્યાં સહુના સરખા આસન છે (૨ વાર) આ મહાવીર નું શાસન છે (૨ વાર)
https://www.lokdayro.com/
आ महावीर नुं शासन छे (४ वार) ज्यां सहुना सरखा आसन छे (२ वार) आ महावीर नुं शासन छे… (२ वार) वीतराग नुं मंदिर मोटुं, मूर्ति मानवतानी (२ वार) सत्यनुं मंगल गीत प्रकाशे, आरती छे अहिंसानी ज्यां शांतिनुं संकीर्तन छे (२ वार) आ महावीर नुं शासन छे… (२ वार) महावीरे दुनियाने दीधी, अनेकांतनी दृष्टि (२ वार) जेना शब्दे शब्दे शाता पामे सारी श्रुष्टि, ज्यां सर्वोदय नुं शिक्षण छे (२ वार) आ महावीर नुं शासन छे (२ वार) ज्यां सहुना सरखा आसन छे (२ वार) आ महावीर नुं शासन छे (२ वार)
https://www.lokdayro.com/
a mahavira num sasana che (4 vara) jyam sahuna sarakha asana che (2 vara) a mahavira num sasana che... (2 vara) vitaraga num mandira motum ، murti manavatani (2 vara) satyanum mangala gita prakase ، arati che ahinsani jyam santinum sankirtana che (2 vara) a mahavira num sasana che... (2 vara) mahavire duniyane didhi ، anekantani drsti (2 vara) jena sabde sabde sata pame sari srusti ، jyam sarvodaya num siksana che (2 vara) a mahavira num sasana che (2 vara) jyam sahuna sarakha asana che (2 vara) a mahavira num sasana che (2 vara)
https://www.lokdayro.com/
આ જિનશાશન સ્તવન ના રચયિતા : ? 🙁
આ જિનશાશન સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ જિનશાશન સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ જિનશાશન સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये जिनशाशन सतवन के रचयिता : ? 🙁
ये जिनशाशन सतवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये जिनशाशन सतवन गाया जाता हे : ? 🙁
ये जिनशाशन सतवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | જિનશાશન સ્તવન નું નામ |
---|---|
1 | આ મહાવીર નું શાસન છે |
2 | જિનવર તારું શાસન આ જગમાં |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | जिनशाशन स्तवन का नाम |
---|---|
1 | आ महावीर नुं शासन छे |
2 | जिनवर तारुं शासन आ जगमां |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a Jinshashan stavan |
---|---|
1 | Aa Mahavir Nu Shasan Chhe |
2 | Jinwar Taru Shasan Aa Jag Ma |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy