યૌવન વયમાં સુખ છોડનારા મહાન, આ કાળમાં નવ્વાણું કરે તે મહાન… આ તાપમાં નવ્વાણું કરે તે મહાન… યૌવનનું પતન કરાવે એવો આ સમય, વિષયોનું વ્યસન કરાવે એવો આ સમય, આવા સમયમાં સઘળી અનુકુળતા છોડીને, ગિરીની યાત્રા કરનારા મહાન, આ કાળમાં નવ્વાણું કરે તે મહાન… આ તાપમાં નવ્વાણું કરે તે મહાન… મોજ મસ્તી કરાવે એવો આ સમય, ધર્મથી દૂર રાખે એવો આ સમય, તપ અને ત્યાગ કરી યાત્રાઓ તે કરી, ગિરિરાજ સમો કદમ માંડનારા મહાન, આ કાળમાં નવ્વાણું કરે તે મહાન… આ તાપમાં નવ્વાણું કરે તે મહાન…
https://www.lokdayro.com/
यौवन वयमां सुख छोडनारा महान, आ काळमां नव्वाणुं करे ते महान… आ तापमां नव्वाणुं करे ते महान… यौवननुं पतन करावे एवो आ समय, विषयोनुं व्यसन करावे एवो आ समय, आवा समयमां सघळी अनुकुळता छोडीने, गिरीनी यात्रा करनारा महान, आ काळमां नव्वाणुं करे ते महान… आ तापमां नव्वाणुं करे ते महान… मोज मस्ती करावे एवो आ समय, धर्मथी दूर राखे एवो आ समय, तप अने त्याग करी यात्राओ ते करी, गिरिराज समो कदम मांडनारा महान, आ काळमां नव्वाणुं करे ते महान… आ तापमां नव्वाणुं करे ते महान…
https://www.lokdayro.com/
yauvana vayamam sukha chodanara mahana ، a kalamam navvanum kare te mahana ... a tapamam navvanum kare te mahana ... yauvananum patana karave evo a samaya ، visayonum vyasana karave evo a samaya ، ava samayamam saghali anukulata chodine ، girini yatra karanara mahana ، a kalamam navvanum kare te mahana ... a tapamam navvanum kare te mahana ... moja masti karave evo a samaya ، dharmathi dura rakhe evo a samaya ، tapa ane tyaga kari yatra'o te kari ، giriraja samo kadama mandanara mahana ، a kalamam navvanum kare te mahana ... a tapamam navvanum kare te mahana ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | ગુરુ ભક્તિ સ્તવન નું નામ |
---|---|
1 | શાસન સમ્રાટ નેમિસૂરીગુરુદેવ ની સ્તુતિ |
2 | તારા ગુણો ની પાટ મને |
3 | જિનશાસન રખવાલા |
4 | મુનિ તારા દર્શન થી દુખ જાય |
5 | શ્વાસોની માળામાં સમરું હું |
6 | ક્યારે બનીશ હું સાચો રે સંત |
7 | આ છે અણગાર અમારા |
8 | હર પલ તેરા નામ ગાઊ ગુરૂવર |
9 | ક્યાં ગોતું સરનામું |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | गुरु भक्ति सतवन का नाम |
---|---|
1 | शासन सम्राट नेमिसूरीगुरुदेव नी स्तुति |
2 | तारा गुणो नी पाट मने |
3 | जिनशासन रखवाला |
4 | मुनि तारा दर्शन थी दुख जाय |
5 | श्वासोनी माळामां समरुं हुं |
6 | क्यारे बनीश हुं साचो रे संत |
7 | आ छे अणगार अमारा |
8 | हर पल तेरा नाम गाऊ गुरूवर |
9 | क्यां गोतुं सरनामुं |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy