ગાઓ રે ગીતડાં આજ પ્યારા, તપના ઉલ્લાસને વધાવનારા ઓ ગીત પ્યારા, ગાઓ રે ગીતડાં… કોઈ (ભાઈ/બેની) તપસ્યા ના ભાવમાં રાચે, મારા હૈયાનો મોરલો નાચે જેને તપના સંસ્કાર, એને વંદન હજાર એણે અંતરના અંધારા દૂર ટાળ્યા.. ગાઓ રે ગીતડાં… આજે તપના ઉજમણાં આવ્યા, જાણે મંગળ વધામણાં લાવ્યા લાગે દિલડાંનો રંગ, જાગે તપનો ઉમંગ એવા રંગે ત્રિલોકને રંગનારા.. ગાઓ રે ગીતડાં… સુરલોકથી દેવતાઓ આવે, રૂડા વાજિંત્રો સાથમાં લાવે બાજે ઢોલક ને મંજીરા એક ધારા.. ગાઓ રે ગીતડાં… ભાવ જાગે ને દુઃખડા ભાગે, એને પાપકનો સંગના લાગે જેને તપનો સંગાથ, એને મુક્તિ ની આશ એવા શિવપૂરના માર્ગે લઇ જનારા.. ગાઓ રે ગીતડાં…
https://www.lokdayro.com/
गाओ रे गीतडां आज प्यारा, तपना उल्लासने वधावनारा ओ गीत प्यारा, गाओ रे गीतडां… कोई (भाई/बेनी) तपस्या ना भावमां राचे, मारा हैयानो मोरलो नाचे जेने तपना संस्कार, एने वंदन हजार एणे अंतरना अंधारा दूर टाळ्या.. गाओ रे गीतडां… आजे तपना उजमणां आव्या, जाणे मंगळ वधामणां लाव्या लागे दिलडांनो रंग, जागे तपनो उमंग एवा रंगे त्रिलोकने रंगनारा.. गाओ रे गीतडां… सुरलोकथी देवताओ आवे, रूडा वाजिंत्रो साथमां लावे बाजे ढोलक ने मंजीरा एक धारा.. गाओ रे गीतडां… भाव जागे ने दुःखडा भागे, एने पापकनो संगना लागे जेने तपनो संगाथ, एने मुक्ति नी आश एवा शिवपूरना मार्गे लइ जनारा.. गाओ रे गीतडां…
https://www.lokdayro.com/
ga'o re gitadam aja pyara ، tapana ullasane vadhavanara o gita pyara، ga'o re gitadam... ko'i (bha'i / beni) tapasya na bhavamam race ، mara haiyano moralo nace jene tapana sanskara ، ene vandana hajara antarana andhara dura talya .. ga'o re gitadam ... aje tapana ujamanam avya ، jane mangala vadhamanam lavya lage diladanno ranga ، jage tapano umanga range trilokane ranganara .. ga'o re gitadam ... suralokathi devata'o ave ، ruda vajintro sathamam lave dholaka ne manjira eka dhara .. ga'o re gitadam ... bhava jage ne duhkhada bhage ، ene papakano sangana lage jene tapano sangatha ، ene mukti ni asa sivapurana marge la'i janara .. ga'o re gitadam ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | ગુરુ ભક્તિ સ્તવન નું નામ |
---|---|
1 | શાસન સમ્રાટ નેમિસૂરીગુરુદેવ ની સ્તુતિ |
2 | તારા ગુણો ની પાટ મને |
3 | જિનશાસન રખવાલા |
4 | મુનિ તારા દર્શન થી દુખ જાય |
5 | શ્વાસોની માળામાં સમરું હું |
6 | ક્યારે બનીશ હું સાચો રે સંત |
7 | આ છે અણગાર અમારા |
8 | હર પલ તેરા નામ ગાઊ ગુરૂવર |
9 | ક્યાં ગોતું સરનામું |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | गुरु भक्ति सतवन का नाम |
---|---|
1 | शासन सम्राट नेमिसूरीगुरुदेव नी स्तुति |
2 | तारा गुणो नी पाट मने |
3 | जिनशासन रखवाला |
4 | मुनि तारा दर्शन थी दुख जाय |
5 | श्वासोनी माळामां समरुं हुं |
6 | क्यारे बनीश हुं साचो रे संत |
7 | आ छे अणगार अमारा |
8 | हर पल तेरा नाम गाऊ गुरूवर |
9 | क्यां गोतुं सरनामुं |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy