રાગ : હે શંખેશ્વર સ્વામી હે શાસન દેવીમાં , તમે શાસનદેવીમાં તપસ્વીને આંગણે પધારો (૨ વાર) શાતા કરજો માં હે શાસન… અવસરે અવસરે આવીને માં રક્ષા કરજો માં (૨ વાર) રાતદિવસ એ ઝંખે (૨ વાર) દર્શન દેજો માં હે શાસન… ધૂપ જલાવું દીપ જલાવું આંગી રચાવું માં (૨ વાર) થાળ ભરીને લાવું (૨ વાર) મોતીડે વધાવુ માં હે શાસન… ઘરઘર આવી તપસ્યા ઉજાળો શાતા આપો માં (૨ વાર) આવીને શાસન દીપાવો (૨ વાર) પ્રેમે પધારો માં હે શાસન… તોરણ બંધાવું સાથિયા પુરાવું દીપ જલાવું માં (૨ વાર) કુમકુમ પગલે પધારો (૨ વાર) આશિષ દેજો માં હે શાસન… સોના રૂપાના ફૂલડે વધાવું શ્રીફળ ચડાવું માં (૨ વાર) સંઘ ના બધા ભક્તો (૨ વાર) દર્શન ઝંખે માં હે શાસન…
https://www.lokdayro.com/
राग : हे शंखेश्वर स्वामी हे शासन देवीमां , तमे शासनदेवीमां तपस्वीने आंगणे पधारो (२ वार) शाता करजो मां हे शासन… अवसरे अवसरे आवीने मां रक्षा करजो मां (२ वार) रातदिवस ए झंखे (२ वार) दर्शन देजो मां हे शासन… धूप जलावुं दीप जलावुं आंगी रचावुं मां (२ वार) थाळ भरीने लावुं (२ वार) मोतीडे वधावु मां हे शासन… घरघर आवी तपस्या उजाळो शाता आपो मां (२ वार) आवीने शासन दीपावो (२ वार) प्रेमे पधारो मां हे शासन… तोरण बंधावुं साथिया पुरावुं दीप जलावुं मां (२ वार) कुमकुम पगले पधारो (२ वार) आशिष देजो मां हे शासन… सोना रूपाना फूलडे वधावुं श्रीफळ चडावुं मां (२ वार) संघ ना बधा भक्तो (२ वार) दर्शन झंखे मां हे शासन…
https://www.lokdayro.com/
raga: he sankhesvara svami he sasana devimam ، tame sasanadevimam tapasvine angane padharo (2 vara) sata karajo mam he sasana... avasare avasare avine mam raksa karajo mam (2 vara) ratadivasa e jhankhe (2 vara) darsana dejo mam he sasana... dhupa jalavum dipa jalavum angi racavum mam (2 vara) thala bharine lavum (2 vara) motide vadhavu mam he sasana... gharaghara avi tapasya ujalo sata apo mam (2 vara) avine sasana dipavo (2 vara) preme padharo mam he sasana... torana bandhavum sathiya puravum dipa jalavum mam (2 vara) kumakuma pagale padharo (2 vara) asisa dejo mam he sasana... sona rupana phulade vadhavum sriphala cadavum mam (2 vara) sangha na badha bhakto (2 vara) darsana jhankhe mam he sasana...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | ગુરુ ભક્તિ સ્તવન નું નામ |
---|---|
1 | શાસન સમ્રાટ નેમિસૂરીગુરુદેવ ની સ્તુતિ |
2 | તારા ગુણો ની પાટ મને |
3 | જિનશાસન રખવાલા |
4 | મુનિ તારા દર્શન થી દુખ જાય |
5 | શ્વાસોની માળામાં સમરું હું |
6 | ક્યારે બનીશ હું સાચો રે સંત |
7 | આ છે અણગાર અમારા |
8 | હર પલ તેરા નામ ગાઊ ગુરૂવર |
9 | ક્યાં ગોતું સરનામું |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | गुरु भक्ति सतवन का नाम |
---|---|
1 | शासन सम्राट नेमिसूरीगुरुदेव नी स्तुति |
2 | तारा गुणो नी पाट मने |
3 | जिनशासन रखवाला |
4 | मुनि तारा दर्शन थी दुख जाय |
5 | श्वासोनी माळामां समरुं हुं |
6 | क्यारे बनीश हुं साचो रे संत |
7 | आ छे अणगार अमारा |
8 | हर पल तेरा नाम गाऊ गुरूवर |
9 | क्यां गोतुं सरनामुं |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy