રાગ : ઓ કરુણાના કરનારા તારી ઓ તપસ્યાના કરનારા, તારા તપના તેજ નો પાર નથી ઓ ઉગ્ર તપ કરનારા, તારી શાતાનો સુમાર નથી ઓ તપસ્યાના… તમે તપ કીધો મનોહારા, દે શાસનદેવી સહારા ઓ કર્મ કઠીન હરનારા, તારા તપના તેજ નો પાર નથી ઓ તપસ્યાના… પૂ. આચાર્ય ભગવંત પાસે, પચ્ચખ્ખાણ કર્યા ઉલ્લાસે ઓ અઠ્ઠાઈના કરનારા, તારા તપના તેજ નો પાર નથી ઓ તપસ્યાના… રાગ: ઓ કરુણાના કરનારા તારી તમે વશ કીધા છે મનને, અમે શાતા પૂછીએ તમને તપના આશીષ દયો અમને, તારા તપના તેજ નો પાર નથી ઓ તપસ્યાના… તપ કીધા મહાવીરે, સાડી બાર વરસ સુધીરે ઓ વિરના વારસદાર, તારા તપના તેજ નો પાર નથી ઓ તપસ્યાના… જે વિરના વચનો ઝીલે, તેતો કર્મ કઠીનને પીવે એતો જાશે મુક્તિ મંઝિલે, તારા તપના તેજ નો પાર નથી ઓ તપસ્યાના…
https://www.lokdayro.com/
राग : ओ करुणाना करनारा तारी ओ तपस्याना करनारा, तारा तपना तेज नो पार नथी ओ उग्र तप करनारा, तारी शातानो सुमार नथी ओ तपस्याना… तमे तप कीधो मनोहारा, दे शासनदेवी सहारा ओ कर्म कठीन हरनारा, तारा तपना तेज नो पार नथी ओ तपस्याना… पू. आचार्य भगवंत पासे, पच्चख्खाण कर्या उल्लासे ओ अठ्ठाईना करनारा, तारा तपना तेज नो पार नथी ओ तपस्याना… राग: ओ करुणाना करनारा तारी तमे वश कीधा छे मनने, अमे शाता पूछीए तमने तपना आशीष दयो अमने, तारा तपना तेज नो पार नथी ओ तपस्याना… तप कीधा महावीरे, साडी बार वरस सुधीरे ओ विरना वारसदार, तारा तपना तेज नो पार नथी ओ तपस्याना… जे विरना वचनो झीले, तेतो कर्म कठीनने पीवे एतो जाशे मुक्ति मंझिले, तारा तपना तेज नो पार नथी ओ तपस्याना…
https://www.lokdayro.com/
raga: o karunana karanara tari o tapasyana karanara ، tara tapana teja no para nathi o ugra tapa karanara ، tari satano sumara nathi o tapasyana... tame tapa kidho manohara ، de sasanadevi sahara o karma kathina haranara ، tara tapana teja no para nathi o tapasyana... pu. acarya bhagavanta pase ، paccakhkhana karya ullase o aththa'ina karanara ، tara tapana teja no para nathi o tapasyana... raga: o karunana karanara tari tame vasa kidha che manane ، ame sata puchi'e tamane tapana asisa dayo amane ، tara tapana teja no para nathi o tapasyana... tapa kidha mahavire ، sadi bara varasa sudhire o virana varasadara ، tara tapana teja no para nathi o tapasyana... je virana vacano jhile ، teto karma kathinane pive eto jase mukti manjhile ، tara tapana teja no para nathi o tapasyana...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | ગુરુ ભક્તિ સ્તવન નું નામ |
---|---|
1 | શાસન સમ્રાટ નેમિસૂરીગુરુદેવ ની સ્તુતિ |
2 | તારા ગુણો ની પાટ મને |
3 | જિનશાસન રખવાલા |
4 | મુનિ તારા દર્શન થી દુખ જાય |
5 | શ્વાસોની માળામાં સમરું હું |
6 | ક્યારે બનીશ હું સાચો રે સંત |
7 | આ છે અણગાર અમારા |
8 | હર પલ તેરા નામ ગાઊ ગુરૂવર |
9 | ક્યાં ગોતું સરનામું |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | गुरु भक्ति सतवन का नाम |
---|---|
1 | शासन सम्राट नेमिसूरीगुरुदेव नी स्तुति |
2 | तारा गुणो नी पाट मने |
3 | जिनशासन रखवाला |
4 | मुनि तारा दर्शन थी दुख जाय |
5 | श्वासोनी माळामां समरुं हुं |
6 | क्यारे बनीश हुं साचो रे संत |
7 | आ छे अणगार अमारा |
8 | हर पल तेरा नाम गाऊ गुरूवर |
9 | क्यां गोतुं सरनामुं |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy