હે તપના અનુરાગી, તમે પુરા સદ્દભાગી કે તપસ્યા કરવાની, ઈચ્છા તમને જાગી હે તપના… આ દેહતણી પ્રીતિ, તજવી બહુ અઘરી છે એમાં પણ જીભડી ને, જીતવી તો કપરી છે એની સ્વાદ પીપાસા ને, તમે સમજણ થી ડાબી હે તપના… બાંધેલા કર્મોને, આ તપ સળગાવે છે બંધાતા કર્મોને, પણ તે અટકાવે છે આત્માને ભમવાની, હવે બીક જશે ભાગી હે તપના… મહાવીરના શાસનની, તમે શાન વધારી છે તપસ્યાની જ્યોતિને, તમે જલતી રાખી છે અમે ઇચ્છીએ તમને, મળે મુક્તિ મનમાંગી હે તપના…
https://www.lokdayro.com/
हे तपना अनुरागी, तमे पुरा सद्दभागी के तपस्या करवानी, ईच्छा तमने जागी हे तपना… आ देहतणी प्रीति, तजवी बहु अघरी छे एमां पण जीभडी ने, जीतवी तो कपरी छे एनी स्वाद पीपासा ने, तमे समजण थी डाबी हे तपना… बांधेला कर्मोने, आ तप सळगावे छे बंधाता कर्मोने, पण ते अटकावे छे आत्माने भमवानी, हवे बीक जशे भागी हे तपना… महावीरना शासननी, तमे शान वधारी छे तपस्यानी ज्योतिने, तमे जलती राखी छे अमे इच्छीए तमने, मळे मुक्ति मनमांगी हे तपना…
https://www.lokdayro.com/
he tapana anuragi ، tame pura saddabhagi ke tapasya karavani ، iccha tamane jagi he tapana... a dehatani priti ، tajavi bahu aghari che emam pana jibhadi ne ، jitavi to kapari che eni svada pipasa ne ، tame samajana thi dabi he tapana... bandhela karmone ، a tapa salagave che bandhata karmone ، pana te atakave che atmane bhamavani ، have bika jase bhagi he tapana... mahavirana sasanani ، tame sana vadhari che tapasyani jyotine ، tame jalati rakhi che ame icchi'e tamane ، male mukti manamangi he tapana...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | ગુરુ ભક્તિ સ્તવન નું નામ |
---|---|
1 | શાસન સમ્રાટ નેમિસૂરીગુરુદેવ ની સ્તુતિ |
2 | તારા ગુણો ની પાટ મને |
3 | જિનશાસન રખવાલા |
4 | મુનિ તારા દર્શન થી દુખ જાય |
5 | શ્વાસોની માળામાં સમરું હું |
6 | ક્યારે બનીશ હું સાચો રે સંત |
7 | આ છે અણગાર અમારા |
8 | હર પલ તેરા નામ ગાઊ ગુરૂવર |
9 | ક્યાં ગોતું સરનામું |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | गुरु भक्ति सतवन का नाम |
---|---|
1 | शासन सम्राट नेमिसूरीगुरुदेव नी स्तुति |
2 | तारा गुणो नी पाट मने |
3 | जिनशासन रखवाला |
4 | मुनि तारा दर्शन थी दुख जाय |
5 | श्वासोनी माळामां समरुं हुं |
6 | क्यारे बनीश हुं साचो रे संत |
7 | आ छे अणगार अमारा |
8 | हर पल तेरा नाम गाऊ गुरूवर |
9 | क्यां गोतुं सरनामुं |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy