વંદના વંદના તપધર્મને હો વંદના, વંદના વંદના તપસ્વીહો વંદના સર્વ શાસ્ત્રના સાર સમ, તપને કરું હું વંદના, મુક્તિના આગાર સમ, તપને કરું હું વંદના, સદ્દગતિ કેરા દ્વાર સમ, તપને કરું હું વંદના વંદના વંદના… દેવ તણા વિમાન સમ, તપને કરું હું વંદના સર્વ ગુણો ના મુલ સમ, તપને કરું હું વંદના ભવકંટક માં ફૂલ સમ, તપને કરું હું વંદના સોનામાં સુગંધ સમ, તપને કરું હું વંદના વંદના વંદના… પૂનમ કેરા ચંદ સમ, તપને કરું હું વંદના મોહને કેરો મંદ સમ, તપને કરું હું વંદના અંધને મળતી આંખ સમ, તપને કરું હું વંદના કલ્પતરુ ની શાખ સમ, તપને કરું હું વંદના વંદના વંદના… જન્મ મરણની વેદના હરનાર તપને વંદના, દુર્ગતિઓ ના ત્રાસને ચુરનાર તપને વંદના, દર્શન-જ્ઞાન-ચરિત્ર અર્પણકાર તપને વંદના, આતમ વસ્ત્રના મેલને ધોનાર તપને વંદના વંદના વંદના…
https://www.lokdayro.com/
वंदना वंदना तपधर्मने हो वंदना, वंदना वंदना तपस्वीहो वंदना सर्व शास्त्रना सार सम, तपने करुं हुं वंदना, मुक्तिना आगार सम, तपने करुं हुं वंदना, सद्दगति केरा द्वार सम, तपने करुं हुं वंदना वंदना वंदना… देव तणा विमान सम, तपने करुं हुं वंदना सर्व गुणो ना मुल सम, तपने करुं हुं वंदना भवकंटक मां फूल सम, तपने करुं हुं वंदना सोनामां सुगंध सम, तपने करुं हुं वंदना वंदना वंदना… पूनम केरा चंद सम, तपने करुं हुं वंदना मोहने केरो मंद सम, तपने करुं हुं वंदना अंधने मळती आंख सम, तपने करुं हुं वंदना कल्पतरु नी शाख सम, तपने करुं हुं वंदना वंदना वंदना… जन्म मरणनी वेदना हरनार तपने वंदना, दुर्गतिओ ना त्रासने चुरनार तपने वंदना, दर्शन-ज्ञान-चरित्र अर्पणकार तपने वंदना, आतम वस्त्रना मेलने धोनार तपने वंदना वंदना वंदना…
https://www.lokdayro.com/
vandana vandana tapadharmane ho vandana ، vandana vandana tapasviho vandana sarva sastrana sara sama، tapane karum hum vandana، muktina agara sama، tapane karum hum vandana، saddagati kera dvara sama ، tapane karum hum vandana vandana vandana... deva tana vimana sama ، tapane karum hum vandana sarva guno na mula sama ، tapane karum hum vandana bhavakantaka mam phula sama ، tapane karum hum vandana sonamam sugandha sama ، tapane karum hum vandana vandana vandana... punama kera canda sama ، tapane karum hum vandana mohane kero manda sama ، tapane karum hum vandana andhane malati ankha sama ، tapane karum hum vandana kalpataru ni sakha sama ، tapane karum hum vandana vandana vandana... janma maranani vedana haranara tapane vandana ، durgati'o na trasane curanara tapane vandana ، darsana-jnana-caritra arpanakara tapane vandana ، atama vastrana melane dhonara tapane vandana vandana vandana...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | ગુરુ ભક્તિ સ્તવન નું નામ |
---|---|
1 | શાસન સમ્રાટ નેમિસૂરીગુરુદેવ ની સ્તુતિ |
2 | તારા ગુણો ની પાટ મને |
3 | જિનશાસન રખવાલા |
4 | મુનિ તારા દર્શન થી દુખ જાય |
5 | શ્વાસોની માળામાં સમરું હું |
6 | ક્યારે બનીશ હું સાચો રે સંત |
7 | આ છે અણગાર અમારા |
8 | હર પલ તેરા નામ ગાઊ ગુરૂવર |
9 | ક્યાં ગોતું સરનામું |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | गुरु भक्ति सतवन का नाम |
---|---|
1 | शासन सम्राट नेमिसूरीगुरुदेव नी स्तुति |
2 | तारा गुणो नी पाट मने |
3 | जिनशासन रखवाला |
4 | मुनि तारा दर्शन थी दुख जाय |
5 | श्वासोनी माळामां समरुं हुं |
6 | क्यारे बनीश हुं साचो रे संत |
7 | आ छे अणगार अमारा |
8 | हर पल तेरा नाम गाऊ गुरूवर |
9 | क्यां गोतुं सरनामुं |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy