અમે શાતા પૂછવા આવ્યા આજ તપસ્વી તો અલબેલા… તમને ભાવથી મોતીડે વધાવીએ આજ તપસ્વી તો અલબેલા… તમે રસાસ્વાદના ત્યાગી રાજ તપસ્વી તો અલબેલા… તમે સિધ્ધીતપે મનડાં મોહ્યા આજ તપસ્વી તો અલબેલા… તમે અઠ્ઠાઇતપે મનડાં મોહ્યા આજ, તપસ્વી તો અલબેલા… તમને ઘણી ઘણી ખમ્મા થાયે આજ, તપસ્વી તો અલબેલા… શ્રી સંઘમાં અવસરિયા આવ્યા આજ, તપસ્વી તો અલબેલા… નરનારી સંઘના હરખાયે આજ, તપસ્વી તો અલબેલા… પાટે બેઠા (..નામ..) મલકે આજ, તપસ્વી તો અલબેલા… તમને લળી લળી લાગુ પાયે આજ, તપસ્વી તો અલબેલા… ઉગ્ર તપસ્વી ને વંદન વારંવાર, તપસ્વી તો અલબેલા… તમને શાસનદેવીની સહાય છે આજ, તપસ્વી તો અલબેલા… તમારા નિશદિન ગુણલા ગાઈએ આજ, તપસ્વી તો અલબેલા… તમને ભુરી ભુરી અનુમોદના કરીયે આજ, તપસ્વી તો અલબેલા…
https://www.lokdayro.com/
અમે શાતા પૂછવા આવ્યા આજ તપસ્વી તો અલબેલા… તમને ભાવથી મોતીડે વધાવીએ આજ તપસ્વી તો અલબેલા… તમે રસાસ્વાદના ત્યાગી રાજ તપસ્વી તો અલબેલા… તમે સિધ્ધીતપે મનડાં મોહ્યા આજ તપસ્વી તો અલબેલા… તમે અઠ્ઠાઇતપે મનડાં મોહ્યા આજ, તપસ્વી તો અલબેલા… તમને ઘણી ઘણી ખમ્મા થાયે આજ, તપસ્વી તો અલબેલા… શ્રી સંઘમાં અવસરિયા આવ્યા આજ, તપસ્વી તો અલબેલા… નરનારી સંઘના હરખાયે આજ, તપસ્વી તો અલબેલા… પાટે બેઠા (..નામ..) મલકે આજ, તપસ્વી તો અલબેલા… તમને લળી લળી લાગુ પાયે આજ, તપસ્વી તો અલબેલા… ઉગ્ર તપસ્વી ને વંદન વારંવાર, તપસ્વી તો અલબેલા… તમને શાસનદેવીની સહાય છે આજ, તપસ્વી તો અલબેલા… તમારા નિશદિન ગુણલા ગાઈએ આજ, તપસ્વી તો અલબેલા… તમને ભુરી ભુરી અનુમોદના કરીયે આજ, તપસ્વી તો અલબેલા…
https://www.lokdayro.com/
ame sata puchava avya aja tapasvi to alabela ... tamane bhavathi motide vadhavi'e aja tapasvi to alabela ... tame rasasvadana tyagi raja tapasvi to alabela ... tame sidhdhitape manadam mohya aja tapasvi to alabela ... tame aththa'itape manadam mohya aja ، tapasvi to alabela ... tamane ghani ghani kham'ma thaye aja ، tapasvi to alabela ... sri sanghamam avasariya avya aja ، tapasvi to alabela ... naranari sanghana harakhaye aja ، tapasvi to alabela ... pate betha (..nama ..) malake aja، tapasvi to alabela ... tamane lali lali lagu paye aja ، tapasvi to alabela ... ugra tapasvi ne vandana varanvara ، tapasvi to alabela ... tamane sasanadevini sahaya che aja ، tapasvi to alabela ... tamara nisadina gunala ga'i'e aja ، tapasvi to alabela ... tamane bhuri bhuri anumodana kariye aja ، tapasvi to alabela ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | ગુરુ ભક્તિ સ્તવન નું નામ |
---|---|
1 | શાસન સમ્રાટ નેમિસૂરીગુરુદેવ ની સ્તુતિ |
2 | તારા ગુણો ની પાટ મને |
3 | જિનશાસન રખવાલા |
4 | મુનિ તારા દર્શન થી દુખ જાય |
5 | શ્વાસોની માળામાં સમરું હું |
6 | ક્યારે બનીશ હું સાચો રે સંત |
7 | આ છે અણગાર અમારા |
8 | હર પલ તેરા નામ ગાઊ ગુરૂવર |
9 | ક્યાં ગોતું સરનામું |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | गुरु भक्ति सतवन का नाम |
---|---|
1 | शासन सम्राट नेमिसूरीगुरुदेव नी स्तुति |
2 | तारा गुणो नी पाट मने |
3 | जिनशासन रखवाला |
4 | मुनि तारा दर्शन थी दुख जाय |
5 | श्वासोनी माळामां समरुं हुं |
6 | क्यारे बनीश हुं साचो रे संत |
7 | आ छे अणगार अमारा |
8 | हर पल तेरा नाम गाऊ गुरूवर |
9 | क्यां गोतुं सरनामुं |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy