મતિ શ્રુત અવધિ જ્ઞાન ત્રય ને ગર્ભ માં અવધારતાં, સંયમ સમયે જે જ્ઞાન ચોથું સર્વે જીન તે પામતાં, કરી ઘોર સાધના જે એકાંત માં જ્ઞાન પંચમ પામતાં, જ્ઞાનાવર્ણીય કર્મ હર અરિહંત ને કરું વંદના (૨ વાર) જે પ્રભુ તણાં દર્શન થકી કંઈક જીવ સંકેત પામતાં, જે પ્રભુ તણાં દર્શન થકી કંઈક જીવ સંયમ પામતાં, જે પ્રભુ તણાં દર્શન થકી જીવો બધા સુખ પામતાં, દર્શનાવર્ણીય કર્મ હર અરિહંત ને કરું વંદના (૨ વાર) તુજ વચન ની આરાધના સાતા તણું એ મૂલ છે, તુજ વચન ની વિરાધના અસાતા નું એ મૂલ છે, અસાતા ટાળો સાતા દિયો એ જ છે મુજ યાચના, વેદનીય કર્મ માલ-હર અરિહંત ને કરું વંદના (૨ વાર) જે પ્રભુ તણી વચન શંકા દર્શન મોહ નું મુલ છે, જે પ્રભુ તણી શ્રમણ નિંદા ચારિત્ર મોહ નું મુલ છે, શંકા તળે શ્રદ્ધા મળે ગુણ પ્રેમ ની કરું કરું યાચના, મોહનીય કર્મ માલ-હર અરિહંત ને કરું વંદના (૨ વાર) સવી જીવ કરું શાસન રસી ની ભાવે ભાવના ભાવતાં, સવી જીવ ના કલ્યાણ કાજે જે ઘોર સાધના સાધતાં, શિવમસ્તુ સર્વ જગત કાજે જે અખેદ દેશના આપતાં, આયુષ્ય કર્મ માલ-હર અરિહંત ને કરું વંદના (૨ વાર) આદેય યશ સુસ્વાર નામચીન નામ થી સૌ પામતાં, શુભ ગતિ અને જીન મતિ પ્રભુ તુજ જાપ થી સૌ પામતાં, નામનાં ની ના રહો નાથ રે મુજને કદી પણ કામના, મુજ નામ કર્મ માલ-હર અરિહંત ને કરું વંદના (૨ વાર) રૂષભાદિક-ત્રેવીસ જિનવરા પ્રભુ ઊંચ કુલે અવતર્યા, કરી કુલ મદ મરીચી ભવે નીચ ગોત્ર માંહે આવ્યા, તુજ કર્મ કથની આ સુણી ને આજ થયી સંવેદના, ગોત્ર કર્મ માલ-હર અરિહંત ને કરું વંદના (૨ વાર) સ્નેહ-રાગથી સ્નેહીજનો ને ભિક્ષા તણાં અંતરાય કર્યા, નિજ મતિ થી કંઈ જીવ ને તપ ધર્મ થી દૂરે કર્યા, શુભ ક્ષેત્ર ને સાત ક્ષેત્ર માં વિઘ્નો ઘણાં મુજ થી થયા, અંતરાય કર્મ માલ-હર અરિહંત ને કરું વંદના (૨ વાર) આઠેય-કર્મો માં જે કહ્યો પ્રભુ એ તે શિરમોલ છે, જ્ઞાનાદી આત્મ ધન તણું જે એક ચોરણહાર છે, કલ્પન્ય સાથે કર્મનો જે એક પાલનહાર છે, તે મોહ ઘાતક વર બોધી જિનરાજ તારણહાર છે (૨ વાર)
https://www.lokdayro.com/
मति श्रुत अवधि ज्ञान त्रय ने गर्भ मां अवधारतां, संयम समये जे ज्ञान चोथुं सर्वे जीन ते पामतां, करी घोर साधना जे एकांत मां ज्ञान पंचम पामतां, ज्ञानावर्णीय कर्म हर अरिहंत ने करुं वंदना (२ वार) जे प्रभु तणां दर्शन थकी कंईक जीव संकेत पामतां, जे प्रभु तणां दर्शन थकी कंईक जीव संयम पामतां, जे प्रभु तणां दर्शन थकी जीवो बधा सुख पामतां, दर्शनावर्णीय कर्म हर अरिहंत ने करुं वंदना (२ वार) तुज वचन नी आराधना साता तणुं ए मूल छे, तुज वचन नी विराधना असाता नुं ए मूल छे, असाता टाळो साता दियो ए ज छे मुज याचना, वेदनीय कर्म माल-हर अरिहंत ने करुं वंदना (२ वार) जे प्रभु तणी वचन शंका दर्शन मोह नुं मुल छे, जे प्रभु तणी श्रमण निंदा चारित्र मोह नुं मुल छे, शंका तळे श्रद्धा मळे गुण प्रेम नी करुं करुं याचना, मोहनीय कर्म माल-हर अरिहंत ने करुं वंदना (२ वार) सवी जीव करुं शासन रसी नी भावे भावना भावतां, सवी जीव ना कल्याण काजे जे घोर साधना साधतां, शिवमस्तु सर्व जगत काजे जे अखेद देशना आपतां, आयुष्य कर्म माल-हर अरिहंत ने करुं वंदना (२ वार) आदेय यश सुस्वार नामचीन नाम थी सौ पामतां, शुभ गति अने जीन मति प्रभु तुज जाप थी सौ पामतां, नामनां नी ना रहो नाथ रे मुजने कदी पण कामना, मुज नाम कर्म माल-हर अरिहंत ने करुं वंदना (२ वार) रूषभादिक-त्रेवीस जिनवरा प्रभु ऊंच कुले अवतर्या, करी कुल मद मरीची भवे नीच गोत्र मांहे आव्या, तुज कर्म कथनी आ सुणी ने आज थयी संवेदना, गोत्र कर्म माल-हर अरिहंत ने करुं वंदना (२ वार) स्नेह-रागथी स्नेहीजनो ने भिक्षा तणां अंतराय कर्या, निज मति थी कंई जीव ने तप धर्म थी दूरे कर्या, शुभ क्षेत्र ने सात क्षेत्र मां विघ्नो घणां मुज थी थया, अंतराय कर्म माल-हर अरिहंत ने करुं वंदना (२ वार) आठेय-कर्मो मां जे कह्यो प्रभु ए ते शिरमोल छे, ज्ञानादी आत्म धन तणुं जे एक चोरणहार छे, कल्पन्य साथे कर्मनो जे एक पालनहार छे, ते मोह घातक वर बोधी जिनराज तारणहार छे (२ वार)
https://www.lokdayro.com/
mati sruta avadhi jnana traya ne garbha mam avadharatam ، sanyama samaye je jnana cothum sarve jina te pamatam ، kari ghora sadhana je ekanta mam jnana pancama pamatam ، jnanavarniya karma hara arihanta ne karum vandana (2 vara) je prabhu tanam darsana thaki kamika jiva sanketa pamatam ، je prabhu tanam darsana thaki kamika jiva sanyama pamatam ، je prabhu tanam darsana thaki jivo badha sukha pamatam ، darsanavarniya karma hara arihanta ne karum vandana (2 vara) tuja vacana ni aradhana sata tanum e mula che ، tuja vacana ni viradhana asata num e mula che ، asata talo sata diyo e ja che muja yacana ، vedaniya karma mala-hara arihanta ne karum vandana (2 vara) je prabhu tani vacana sanka darsana moha num mula che ، je prabhu tani sramana ninda caritra moha num mula che ، sanka tale srad'dha male guna prema ni karum karum yacana ، mohaniya karma mala-hara arihanta ne karum vandana (2 vara) savi jiva karum sasana rasi ni bhave bhavana bhavatam ، savi jiva na kalyana kaje je ghora sadhana sadhatam ، sivamastu sarva jagata kaje je akheda desana apatam ، ayusya karma mala-hara arihanta ne karum vandana (2 vara) adeya yasa susvara namacina nama thi sau pamatam ، subha gati ane jina mati prabhu tuja japa thi sau pamatam ، namanam ni na raho natha re mujane kadi pana kamana ، muja nama karma mala-hara arihanta ne karum vandana (2 vara) rusabhadika-trevisa jinavara prabhu unca kule avatarya ، kari kula mada marici bhave nica gotra manhe avya ، tuja karma kathani a suni ne aja thayi sanvedana ، gotra karma mala-hara arihanta ne karum vandana (2 vara) sneha-ragathi snehijano ne bhiksa tanam antaraya karya ، nija mati thi kami jiva ne tapa dharma thi dure karya ، subha ksetra ne sata ksetra mam vighno ghanam muja thi thaya ، antaraya karma mala-hara arihanta ne karum vandana (2 vara) atheya-karmo mam je kahyo prabhu e te siramola che ، jnanadi atma dhana tanum je eka coranahara che ، kalpan'ya sathe karmano je eka palanahara che ، te moha ghataka vara bodhi jinaraja taranahara che (2 vara)
https://www.lokdayro.com/
આ જૈન સ્તુતિ ના રચયિતા : ? 🙁
આ જૈન સ્તુતિ ના પ્રચલિત ગાયક : ? 🙁
આ જૈન સ્તુતિ ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ જૈન સ્તુતિ ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये जैन स्तुति के रचयिता : ? 🙁
ये जैन स्तुति के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये जैन स्तुति गाया जाता हे : ? 🙁
ये जैन स्तुति कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this jain stuti : ? 🙁
popular singer of this jain stuti : ? 🙁
this jain stuti is sung under a which Raag : ? 🙁
this jain stuti is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy