રચયિતા : પ. પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય મુક્તિવલ્લભ સૂરીશ્વરજી મ. સાહેબ વહેતું નિરંતર ચરણથી, શુભ શક્તિનું મીઠું ઝરણ સુરેન્દ્ર હો અસુરેન્દ્ર હો, લેતા સહુ જેનું શરણ જેના પુનિત એ સ્પર્શથી, પાપો તણું થાયે મરણ તારા ચરણ મારું શરણ, મારું શરણ તારા ચરણ.. (૧) જેના દરિશન માત્રથી, નિર્મળ થતું અંતઃકરણ જેના નમન વંદન થકી, દુઃખ દુરિતનું થાયે હરણ જેની પૂજા ભક્તિ થકી, મહેકી ઊઠે સદ્-આચરણ તારા ચરણ મારું શરણ, મારું શરણ તારા ચરણ.. (૨) તુજ ચરણના દર્શન થકી, મુજ નયન નૃત્ય કરી રહ્યા ત્રણ લોકોના તિલક પ્રભુ! તુજ દર્શને અશ્રુ વહ્યા લાગી રહ્યું ભવસાગરે જળ ઓસરી સઘળા ગયા તારા ચરણ મારું શરણ, મારું શરણ તારા ચરણ.. (૩) સંયમ સુવાસે મઘમઘે, ઉદ્યાન સમ તારા ચરણ પુનિત પગરવે રણઝણે છે વાદ્ય સમ તારા ચરણ જે દિવ્ય તેજે ઝગમગે, તે દીપયુગલ તારા ચરણ તારા ચરણ મારું શરણ, મારું શરણ તારા ચરણ.. (૪) જ્યાં જ્યાં પડે તારા ચરણ, ત્યાં તીર્થ મહિમા સંપજે જે જે નમે તારા ચરણ, તે વ્યક્તિ વિભૂતિ નીપજે જ્યારે સ્મરું તારા ચરણ, તે ક્ષણ બધી ઉત્સવ બને તારા ચરણ મારું શરણ, મારું શરણ તારા ચરણ.. (૫) બિહામણા વિહાર પથમાં, આકરા કષ્ટો હતા દુર્ગમ ગિરિને નિબિડ વને, કંકર અને કાંટા હતા ઓળંગવા કષ્ટો સહું, જે ચરણે મક્ક્મ ડગ ભર્યા તારા ચરણ મારું શરણ, મારું શરણ તારા ચરણ.. (૬) સ્વસ્તિક નંદાવર્તને ધ્વજ શંખ જે શુભ લક્ષણો તે શોભતા ચરણો મહી, છે જેહનો મહિમા ઘણો એ ચરણ શુભ જિનવર તણા, મુજ જીવનમાં મંગલ કરો તારા ચરણ મારું શરણ, મારું શરણ તારા ચરણ.. (૭) અમે ધરાથી વેંત ઊંચા, પ્રભુ ધરા પર વિચારે તો તો અવિનય નીપજે, એવું શું સુર ગ્ણ ચિંતવે તેથી જ પ્રભુના ચરણ તળમાં, નવ કમળ શું ગોઠવે? તારા ચરણ મારું શરણ, મારું શરણ તારા ચરણ.. (૮) જિનદેવના પદ સ્પર્શ તો, સુર ભોમને કદી ના મળે જસ સ્પર્શથી પૃથ્વી તણા, કણ કણ સહુ પાવન બને ઈર્ષાથી જાણે સુવર્ણના કમળો રચે સુર પગતળે તારા ચરણ મારું શરણ, મારું શરણ તારા ચરણ.. (૯) દેવો ઠવે તુજ પગ તળે, સોના તણા સુંદર કમળ ઘટના ઘટી અદ્ભુત જાણે, કમળા પર શોભે કમળ ને પેખતા તુજ પદ કમળ, દુરે ટળે મુજ કર્મ મળ તારા ચરણ મારું શરણ, મારું શરણ તારા ચરણ.. (૧૦)
https://www.lokdayro.com/
रचयिता : प. पू. आ. देव श्रीमद् विजय मुक्तिवल्लभ सूरीश्वरजी म. साहेब वहेतुं निरंतर चरणथी, शुभ शक्तिनुं मीठुं झरण सुरेन्द्र हो असुरेन्द्र हो, लेता सहु जेनुं शरण जेना पुनित ए स्पर्शथी, पापो तणुं थाये मरण तारा चरण मारुं शरण, मारुं शरण तारा चरण.. (१) जेना दरिशन मात्रथी, निर्मळ थतुं अंतःकरण जेना नमन वंदन थकी, दुःख दुरितनुं थाये हरण जेनी पूजा भक्ति थकी, महेकी ऊठे सद्-आचरण तारा चरण मारुं शरण, मारुं शरण तारा चरण.. (२) तुज चरणना दर्शन थकी, मुज नयन नृत्य करी रह्या त्रण लोकोना तिलक प्रभु! तुज दर्शने अश्रु वह्या लागी रह्युं भवसागरे जळ ओसरी सघळा गया तारा चरण मारुं शरण, मारुं शरण तारा चरण.. (३) संयम सुवासे मघमघे, उद्यान सम तारा चरण पुनित पगरवे रणझणे छे वाद्य सम तारा चरण जे दिव्य तेजे झगमगे, ते दीपयुगल तारा चरण तारा चरण मारुं शरण, मारुं शरण तारा चरण.. (४) ज्यां ज्यां पडे तारा चरण, त्यां तीर्थ महिमा संपजे जे जे नमे तारा चरण, ते व्यक्ति विभूति नीपजे ज्यारे स्मरुं तारा चरण, ते क्षण बधी उत्सव बने तारा चरण मारुं शरण, मारुं शरण तारा चरण.. (५) बिहामणा विहार पथमां, आकरा कष्टो हता दुर्गम गिरिने निबिड वने, कंकर अने कांटा हता ओळंगवा कष्टो सहुं, जे चरणे मक्क्म डग भर्या तारा चरण मारुं शरण, मारुं शरण तारा चरण.. (६) स्वस्तिक नंदावर्तने ध्वज शंख जे शुभ लक्षणो ते शोभता चरणो मही, छे जेहनो महिमा घणो ए चरण शुभ जिनवर तणा, मुज जीवनमां मंगल करो तारा चरण मारुं शरण, मारुं शरण तारा चरण.. (७) अमे धराथी वेंत ऊंचा, प्रभु धरा पर विचारे तो तो अविनय नीपजे, एवुं शुं सुर ग्ण चिंतवे तेथी ज प्रभुना चरण तळमां, नव कमळ शुं गोठवे? तारा चरण मारुं शरण, मारुं शरण तारा चरण.. (८) जिनदेवना पद स्पर्श तो, सुर भोमने कदी ना मळे जस स्पर्शथी पृथ्वी तणा, कण कण सहु पावन बने ईर्षाथी जाणे सुवर्णना कमळो रचे सुर पगतळे तारा चरण मारुं शरण, मारुं शरण तारा चरण.. (९) देवो ठवे तुज पग तळे, सोना तणा सुंदर कमळ घटना घटी अद्भुत जाणे, कमळा पर शोभे कमळ ने पेखता तुज पद कमळ, दुरे टळे मुज कर्म मळ तारा चरण मारुं शरण, मारुं शरण तारा चरण.. (१०)
https://www.lokdayro.com/
racayita: pa. pu. a. deva srimad vijaya muktivallabha surisvaraji ma. saheba vahetum nirantara caranathi ، subha saktinum mithum jharana surendra ho asurendra ho ، leta sahu jenum sarana jena punita e sparsathi ، papo tanum thaye marana tara carana marum sarana، marum sarana tara carana .. (1) jena darisana matrathi ، nirmala thatum antahkarana jena namana vandana thaki ، duhkha duritanum thaye harana jeni puja bhakti thaki ، maheki uthe sad-acarana tara carana marum sarana، marum sarana tara carana .. (2) tuja caranana darsana thaki ، muja nayana nrtya kari rahya trana lokona tilaka prabhu! tuja darsane asru vahya lagi rahyum bhavasagare jala osari saghala gaya tara carana marum sarana، marum sarana tara carana .. (3) sanyama suvase maghamaghe ، udyana sama tara carana pagarave ranajhane che vadya sama tara carana je divya teje jhagamage ، te dipayugala tara carana tara carana marum sarana، marum sarana tara carana .. (4) jyam jyam pade tara carana ، tyam tirtha mahima sampaje je je name tara carana ، te vyakti vibhuti nipaje jyare smarum tara carana ، te ksana badhi utsava bane tara carana marum sarana، marum sarana tara carana .. (5) bihamana vihara pathamam ، akara kasto hata durgama girine nibida vane ، kankara ane kanta hata olangava kasto sahum ، je carane makkma daga bharya tara carana marum sarana، marum sarana tara carana .. (6) svastika nandavartane dhvaja sankha je subha laksano te sobhata carano mahi ، che jehano mahima ghano e carana subha jinavara tana ، muja jivanamam mangala karo tara carana marum sarana، marum sarana tara carana .. (7) ame dharathi venta unca ، prabhu dhara para vicare to to avinaya nipaje ، evum sum sura gna cintave tethi ja prabhuna carana talamam ، nava kamala sum gothave؟ tara carana marum sarana، marum sarana tara carana .. (8) jinadevana pada sparsa to ، sura bhomane kadi na male jasa sparsathi prthvi tana ، kana kana sahu pavana bane irsathi jane suvarnana kamalo race sura pagatale tara carana marum sarana، marum sarana tara carana .. (9) devo thave tuja paga tale ، sona tana sundara kamala ghatana ghati adbhuta jane ، kamala para sobhe kamala ne pekhata tuja pada kamala ، dure tale muja karma mala tara carana marum sarana، marum sarana tara carana .. (10)
https://www.lokdayro.com/
આ જૈન સ્તુતિ ના રચયિતા : ? 🙁
આ જૈન સ્તુતિ ના પ્રચલિત ગાયક : ? 🙁
આ જૈન સ્તુતિ ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ જૈન સ્તુતિ ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये जैन स्तुति के रचयिता : ? 🙁
ये जैन स्तुति के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये जैन स्तुति गाया जाता हे : ? 🙁
ये जैन स्तुति कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this jain stuti : ? 🙁
popular singer of this jain stuti : ? 🙁
this jain stuti is sung under a which Raag : ? 🙁
this jain stuti is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy