Sunjo Sajan Sant Pajushan Aavya Re (સુણજો સાજન સંત પજુસણ)

(Sunjo Sajan Sant Pajushan Aavya Re - Lyrics, mp3, videos, 24 tirthankar image gallery,fact behind this content, and communication section for this content)

 
Lyrics in gujarati
સુણજો સાજન સંત પજુસણ આવ્યા રે
 તમે પુણ્ય કરો પુણ્યવંત, ભવિક મન ભાવ્યાં રે

વીર જિણેસર અતિ અલવેસર, વ્હાલા મારા,
 પરમેશ્વર એમ બોલે રે,
 પર્વમાંહે પજુસણ મ્હોટાં,
 અવર ન આવે તસ તોલે રે.. પજુસણ… ૧

ચઉપદમાં જેમ કેશરી મોટો, વ્હાલા મારા,
ખગ માં ગરુડ તે કહીયે રે,
 નદીમાંહી જેમ ગંગા મ્હોટી,
 નગમાં મેરુ લહીએ રે.. પજુસણ… ૨

ભૂપતિમાં ભરતેશ્વર ભાખ્યો, વ્હાલા મારા,
 દેવ માંહે સુરઇન્દ્ર રે,
 તીરથમાં શત્રુંજય દાખ્યો,
 ગ્રહગણમાં જેમ ચંદ્ર રે.. પજુસણ… ૩

દશરા દિવાળી ને વળી હોળી, વ્હાલા મારા,
 અખાત્રીજ દિવાસો રે,
 બળેવ પ્રમુખ બહુલાં છે બીજા,
 પણ નહિ મુક્તિનો વાસો રે.. પજુસણ… ૪

તે માટે તમે અમર પળાવો, વ્હાલા મારા,
 અઠ્ઠાઈ મહોત્સવ કીજે રે,
 અઠ્ઠમ તપ અધિકાઈએ કરીને,
 નરભવ લાહો લીજે રે.. પજુસણ… ૫

ઢોલ દદામા ભેરી નફેરી, વ્હાલા મારા,
 કલ્પસૂત્ર ને જગાવો રે,
 ઝાંઝરના ઝમકાર કરીને,
 ગૌરીની ટોળી મળી આવો રે.. પજુસણ… ૬

સોના રૂપાના ફૂલડે વધાવો, વ્હાલા મારા,
 કલ્પસૂત્ર ને પૂજો રે,
 નવ વખાણ વિધિએ સાંભળતા,
 પાપ મેવાસી ધ્રુજ્યા રે.. પજુસણ… ૭

એમ અઠ્ઠાઈ મહોત્સવ કરતાં, વ્હાલા મારા,
 બહુજીવ જગ ઉદ્ધરીયા રે,
 વિબુધ વિમલ વર સેવક નય કહે,
 નવ નિધિ ઋદ્ધિ સિદ્ધિવરિયા રે.. પજુસણ… ૮

https://www.lokdayro.com/

Lyrics in hindi
सुणजो साजन संत पजुसण आव्या रे
 तमे पुण्य करो पुण्यवंत, भविक मन भाव्यां रे

वीर जिणेसर अति अलवेसर, व्हाला मारा,
 परमेश्वर एम बोले रे,
 पर्वमांहे पजुसण म्होटां,
 अवर न आवे तस तोले रे.. पजुसण… १

चउपदमां जेम केशरी मोटो, व्हाला मारा,
खग मां गरुड ते कहीये रे,
 नदीमांही जेम गंगा म्होटी,
 नगमां मेरु लहीए रे.. पजुसण… २

भूपतिमां भरतेश्वर भाख्यो, व्हाला मारा,
 देव मांहे सुरइन्द्र रे,
 तीरथमां शत्रुंजय दाख्यो,
 ग्रहगणमां जेम चंद्र रे.. पजुसण… ३

दशरा दिवाळी ने वळी होळी, व्हाला मारा,
 अखात्रीज दिवासो रे,
 बळेव प्रमुख बहुलां छे बीजा,
 पण नहि मुक्तिनो वासो रे.. पजुसण… ४

ते माटे तमे अमर पळावो, व्हाला मारा,
 अठ्ठाई महोत्सव कीजे रे,
 अठ्ठम तप अधिकाईए करीने,
 नरभव लाहो लीजे रे.. पजुसण… ५

ढोल ददामा भेरी नफेरी, व्हाला मारा,
 कल्पसूत्र ने जगावो रे,
 झांझरना झमकार करीने,
 गौरीनी टोळी मळी आवो रे.. पजुसण… ६

सोना रूपाना फूलडे वधावो, व्हाला मारा,
 कल्पसूत्र ने पूजो रे,
 नव वखाण विधिए सांभळता,
 पाप मेवासी ध्रुज्या रे.. पजुसण… ७

एम अठ्ठाई महोत्सव करतां, व्हाला मारा,
 बहुजीव जग उद्धरीया रे,
 विबुध विमल वर सेवक नय कहे,
 नव निधि ऋद्धि सिद्धिवरिया रे.. पजुसण… ८

https://www.lokdayro.com/

Lyrics in english
sunajo sajana santa pajusana avya re
tame punya karo punyavanta ، bhavika mana bhavyam re
vira jinesara ati alavesara، vhala mara،
paramesvara ema bole re ،
parvamanhe pajusana mhotam ،
na ave tasa tole re .. pajusana... 1
ca'upadamam jema kesari moto، vhala mara،
khaga mam garuda te kahiye re ،
nadimanhi jema ganga mhoti ،
nagamam meru lahi'e re .. pajusana... 2
bhupatimam bharatesvara bhakhyo، vhala mara،
deva manhe sura'indra re ،
tirathamam satrunjaya dakhyo ،
grahaganamam jema candra re .. pajusana... 3
dasara divali ne vali holi، vhala mara،
akhatrija divaso re ،
baleva pramukha bahulam che bija ،
pana nahi muktino vaso re .. pajusana... 4
te mate tame amara palavo، vhala mara،
aththa'i mahotsava kije re ،
aththama tapa adhika'i'e karine ،
narabhava laho lije re .. pajusana... 5
dhola dadama bheri napheri، vhala mara،
kalpasutra ne jagavo re ،
jhanjharana jhamakara karine ،
gaurini toli mali avo re .. pajusana... 6
sona rupana phulade vadhavo، vhala mara،
kalpasutra ne pujo re ،
nava vakhana vidhi'e sambhalata ،
papa mevasi dhrujya re .. pajusana... 7
ema aththa'i mahotsava karatam، vhala mara،
bahujiva jaga ud'dhariya re ،
vibudha vimala vara sevaka naya kahe ،
nava nidhi rd'dhi sid'dhivariya re .. pajusana... 8

https://www.lokdayro.com/

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-
mp3 section
video section
તમારા મનગમતા કલાકારના સ્વર માં આ સ્તવન સાંભળો
Some fact about this contant :-

આ સ્તવન ના રચયિતા : ? 🙁

આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁

આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁

આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁

તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers

ये स्तवन के रचयिता : ? 🙁

ये स्तवन के प्रचलित गायक : ? 🙁

किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁

ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁

यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers

writer of this stavan : ? 🙁

popular singer of this stavan : ? 🙁

this stavan is sung under a which Raag : ? 🙁

this stavan is sung under a which taal : ? 🙁

you can contribute here by answering these quistions...... Send your answers

Paryushan parva stavan lyrics
ક્રમ. પર્યુષણ પર્વ સ્તવન નું નામ
1 સુણજો સાજન સંત પજુસણ
કેટલીક મન ની વાતો :-

અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......

તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...

જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...

You can also submit lyrics here...

Send your message

क्रम. पर्युषण पर्व स्तवन का नाम
1 सुणजो साजन संत पजुसण
कुछ मन के विचार :-

यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...

आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...

यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...

You can also submit lyrics here...

Send your message

No. Name of a Paryushan parva stavana
1 Sunjo Sajan Sant Pajushan Aavya Re
some thoughts of mind :-

If there is any error in the information given here, you can report it by sending a message here...

Your guidance and suggestions are also welcome ...

If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...

You can also submit lyrics here...

Send your message

Procedure of jain aarti & fact behind jain aarti:-
Narayan swami ni biography

જૈન આરતી કેવી રીતે કરવી કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવું તે દરેક વાતો ની દરેક જૈન ને ખબર હોવી જોઈએ...

જૈન આરતી માં કઈ કઈ સામગ્રી ની જરૂર પડે છે...?

જૈનમ જયતિ શાશનમ

Narayan swami ni biography

हर जैन को पता होना चाहिए कि जैन आरती कैसे की जाती है और आरतीके लिए क्या क्या करना है ...

जैन आरती में किन सामग्रियों की आवश्यकता होती है ...?

जैनम जयति शासनम

Narayan swami ni biography

Every Jain should know how to do Jain Aarti and what to look out for ...

What materials are needed for Jain Aarti ...?

Jainam Jayati Shashanam

24-jain-tirthankar IMAGE GALLARY

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-

About the author

Hardik Velani
Lokdayro Community
Co-Founder at Lokdayro.com Entrepreneur, Bhajan anandi, musician, UI/UX designer, marketing analyst.

You can show your appreciation & support for future development by donating

www.lokdayro.com

Android and ios application is available...

you can directly download lokdayro application here from below... stay tune... 🙂

Do you want to be up to date with us? Sign up for our newsletter

By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy