ઓ સંયમ સાધક શુરવીરો, તુજ માર્ગ સદા મંગલ હોજો, કુકર્મો સાથે યુદ્ધ કરી, જય જય મુક્તિ માળા વરજો ઓ સંયમ સાધક શુરવીરો… સંયમ પથ છે કંટક ભર્યો, ઉપસર્ગ પરીષહનો દરિયો, હૈયામાં હામ ભરી પૂરી (૨ વાર), નિજ આત્મ સ્વરૂપે લીન રહેજો કુકર્મો સાથે યુદ્ધ કરી, જય જય મુક્તિ માળા વરજો ઓ સંયમ સાધક શુરવીરો… જિન આણ તણું પાલન કરજો, ગુરુ ભક્તિના રસિયા સદા બનજો, સવિ જીવ પ્રતિ સમભાવ ધરી (૨ વાર), તપ ત્યાગ વિરાગે મન ધરજો કુકર્મો સાથે યુદ્ધ કરી, જય જય મુક્તિ માળા વરજો ઓ સંયમ સાધક શુરવીરો… જે શ્રધ્દ્ધાથી સંયમ લેતા, તે શ્રધ્ધા જીવન ભર ના મુકતા, ઈર્ષ્યા નિંદાદીક દોષ ત્યજી (૨ વાર), ગુણરત્નોથી જીવન ભરજો કુકર્મો સાથે યુદ્ધ કરી, જય જય મુક્તિ માળા વરજો ઓ સંયમ સાધક શુરવીરો… ત્યજી માયા પ્રપંચ ભરી દુનિયા, સહુ સ્વજન સંબંધી સ્વારથીયા, ગુરુદેવ તણા ચરણો સેવી (૨ વાર), નિર્મળ સંયમ સુખમાં રમજો કુકર્મો સાથે યુદ્ધ કરી, જય જય મુક્તિ માળા વરજો ઓ સંયમ સાધક શુરવીરો…
https://www.lokdayro.com/
ओ संयम साधक शुरवीरो, तुज मार्ग सदा मंगल होजो, कुकर्मो साथे युद्ध करी, जय जय मुक्ति माळा वरजो ओ संयम साधक शुरवीरो… संयम पथ छे कंटक भर्यो, उपसर्ग परीषहनो दरियो, हैयामां हाम भरी पूरी (२ वार), निज आत्म स्वरूपे लीन रहेजो कुकर्मो साथे युद्ध करी, जय जय मुक्ति माळा वरजो ओ संयम साधक शुरवीरो… जिन आण तणुं पालन करजो, गुरु भक्तिना रसिया सदा बनजो, सवि जीव प्रति समभाव धरी (२ वार), तप त्याग विरागे मन धरजो कुकर्मो साथे युद्ध करी, जय जय मुक्ति माळा वरजो ओ संयम साधक शुरवीरो… जे श्रध्द्धाथी संयम लेता, ते श्रध्धा जीवन भर ना मुकता, ईर्ष्या निंदादीक दोष त्यजी (२ वार), गुणरत्नोथी जीवन भरजो कुकर्मो साथे युद्ध करी, जय जय मुक्ति माळा वरजो ओ संयम साधक शुरवीरो… त्यजी माया प्रपंच भरी दुनिया, सहु स्वजन संबंधी स्वारथीया, गुरुदेव तणा चरणो सेवी (२ वार), निर्मळ संयम सुखमां रमजो कुकर्मो साथे युद्ध करी, जय जय मुक्ति माळा वरजो ओ संयम साधक शुरवीरो…
https://www.lokdayro.com/
o sanyama sadhaka suraviro ، tuja marga sada mangala hojo ، kukarmo sathe yud'dha kari ، jaya jaya mukti mala varajo o sanyama sadhaka suraviro ... sanyama patha che kantaka bharyo ، upasarga parisahano dariyo ، haiyamam hama bhari puri (2 vara) ، nija atma svarupe lina rahejo kukarmo sathe yud'dha kari ، jaya jaya mukti mala varajo o sanyama sadhaka suraviro ... jina ana tanum palana karajo ، guru bhaktina rasiya sada banajo ، savi jiva prati samabhava dhari (2 vara) ، tapa tyaga virage mana dharajo kukarmo sathe yud'dha kari ، jaya jaya mukti mala varajo o sanyama sadhaka suraviro ... je sradhd'dhathi sanyama leta ، te sradhdha jivana bhara na mukata ، irsya nindadika dosa tyaji (2 vara) ، gunaratnothi jivana bharajo kukarmo sathe yud'dha kari ، jaya jaya mukti mala varajo o sanyama sadhaka suraviro ... tyaji maya prapanca bhari duniya ، sahu svajana sambandhi svarathiya ، gurudeva tana carano sevi (2 vara) ، nirmala sanyama sukhamam ramajo kukarmo sathe yud'dha kari ، jaya jaya mukti mala varajo o sanyama sadhaka suraviro ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy