જિનશાસનમાં જન્મ ધરી, સાર્થક કીધો અવતાર, હો જો જય જયકાર દિવ્યાત્મા તવ હો જો જય જયકાર હો જો જય… રિદ્ધી સિદ્ધિ સુખ સમૃદ્ધિ, ખોટ જીવનમાં નહોતી (૨ વાર), મિથ્યા મોહ ત્યજી મુક્તિની, નવલી કેડી ગોતી (૨ વાર) લાગ્યું જગત અસાર, દિવ્યાત્મા તવ હો જો જય જયકાર… પૂર્વ જનમના પુણ્ય પ્રભાવે, કરી સાધના ભારી (૨ વાર), પિતૃ-ભાત્રુના નામ દીપાવ્યા, માની કુખ ઉજાળી (૨ વાર) તરી ગયા સંસાર, દિવ્યાત્મા તવ હો જો જય જયકાર… તનમાં મનમાં રોમ રોમમાં, સ્મરણ પ્રભુનું વ્યાપ્યું (૨ વાર), ચંચળ ચિત્તને પ્રભુમયતામાં, સ્થિર કરીને સ્થાપ્યું (૨ વાર) કર્યો અડગ નિર્ધાર, દિવ્યાત્મા તવ હો જો જય જયકાર…
https://www.lokdayro.com/
जिनशासनमां जन्म धरी, सार्थक कीधो अवतार, हो जो जय जयकार दिव्यात्मा तव हो जो जय जयकार हो जो जय… रिद्धी सिद्धि सुख समृद्धि, खोट जीवनमां नहोती (२ वार), मिथ्या मोह त्यजी मुक्तिनी, नवली केडी गोती (२ वार) लाग्युं जगत असार, दिव्यात्मा तव हो जो जय जयकार… पूर्व जनमना पुण्य प्रभावे, करी साधना भारी (२ वार), पितृ-भात्रुना नाम दीपाव्या, मानी कुख उजाळी (२ वार) तरी गया संसार, दिव्यात्मा तव हो जो जय जयकार… तनमां मनमां रोम रोममां, स्मरण प्रभुनुं व्याप्युं (२ वार), चंचळ चित्तने प्रभुमयतामां, स्थिर करीने स्थाप्युं (२ वार) कर्यो अडग निर्धार, दिव्यात्मा तव हो जो जय जयकार…
https://www.lokdayro.com/
jinasasanamam janma dhari ، sarthaka kidho avatara ، ho jo jaya jayakara divyatma tava ho jo jaya jayakara ho jo jaya ... rid'dhi sid'dhi sukha samrd'dhi ، khota jivanamam nahoti (2 vara) ، mithya moha tyaji muktini ، navali kedi goti (2 vara) lagyum jagata asara ، divyatma tava ho jo jaya jayakara ... purva janamana punya prabhave ، kari sadhana bhari (2 vara) ، pitr-bhatruna nama dipavya ، mani kukha ujali (2 vara) tari gaya sansara ، divyatma tava ho jo jaya jayakara ... tanamam manamam roma romamam ، smarana prabhunum vyapyum (2 vara) ، cancala cittane prabhumayatamam ، sthira karine sthapyum (2 vara) karyo adaga nirdhara ، divyatma tava ho jo jaya jayakara ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy