મમતા મોટાઈ, મોહ માયા નાં, મમતા મોટાઈ, મોહ માયા નાં, બંધન સઘળા, ટળજો રે, મને વેશ શ્રમણનો મળજો રે.. (૨ વાર) આઠ પહોરની સાધના કાજે, વહેલી પરોઢે હું જાગું, શ્વાસો લેવા માટે પણ હું, ગુરુની આજ્ઞા માંગું આંખ ઈર્યાસમિતે ઢળજો રે આંખ ઈર્યાસમિતે ઢળજો રે મને વેશ શ્રમણનો મળજો રે.. (૨ વાર) સૂત્ર અર્થને, સ્વાધ્યાય સાધી, શાસ્ત્રો સઘળા વાંચું, જિનવાણી નું, પરમ રહસ્ય, પામીને અંતર રાચું અજ્ઞાન બધું મુજ ટળજો રે અજ્ઞાન બધું મુજ ટળજો રે મને વેશ શ્રમણનો મળજો રે.. (૨ વાર) આહાર માં, રસ હોય નહીંને, ઘર ઘર ગોચરી ભમવું, ગામો ગામ વિહરતા રેહવું, કષ્ટ, અવિરત્ત ખમવું, મારા કર્મો નિર્જરી જાજો રે મારા પાપ પુરાણા બળજો રે મને વેશ શ્રમણનો મળજો રે.. (૨ વાર) પંચ મહાવ્રત પાલન કરવું, પંચ મહાવ્રત પાલન કરવું નિર્દોષ ને નિશ્કલંક, સમતા માં લયલીન રેહવું, સરખા રાયને રંક, મારો સાદ પ્રભુ સાંભળજો રે મારો સાદ પ્રભુ સાંભળજો રે મને વેશ શ્રમણનો મળજો રે.. (2 વાર) આ જીવન અણીશુદ્ધ રહીને, આ જીવન અણીશુદ્ધ રહીને, પામું હું અંતિમ મંગલ, સાધી સમાધિ પરલોક પંથે, આતમ રહે અવિચલ, મારી સદ્દભાવનાઓ ફળજો રે મારી સદ્દભાવનાઓ ફળજો રે મારો સાદ પ્રભુ સાંભળજો રે મને વેશ શ્રમણનો મળજો રે.. (૨ વાર)
https://www.lokdayro.com/
ममता मोटाई, मोह माया नां, ममता मोटाई, मोह माया नां, बंधन सघळा, टळजो रे, मने वेश श्रमणनो मळजो रे.. (२ वार) आठ पहोरनी साधना काजे, वहेली परोढे हुं जागुं, श्वासो लेवा माटे पण हुं, गुरुनी आज्ञा मांगुं आंख ईर्यासमिते ढळजो रे आंख ईर्यासमिते ढळजो रे मने वेश श्रमणनो मळजो रे.. (२ वार) सूत्र अर्थने, स्वाध्याय साधी, शास्त्रो सघळा वांचुं, जिनवाणी नुं, परम रहस्य, पामीने अंतर राचुं अज्ञान बधुं मुज टळजो रे अज्ञान बधुं मुज टळजो रे मने वेश श्रमणनो मळजो रे.. (२ वार) आहार मां, रस होय नहींने, घर घर गोचरी भमवुं, गामो गाम विहरता रेहवुं, कष्ट, अविरत्त खमवुं, मारा कर्मो निर्जरी जाजो रे मारा पाप पुराणा बळजो रे मने वेश श्रमणनो मळजो रे.. (२ वार) पंच महाव्रत पालन करवुं, पंच महाव्रत पालन करवुं निर्दोष ने निश्कलंक, समता मां लयलीन रेहवुं, सरखा रायने रंक, मारो साद प्रभु सांभळजो रे मारो साद प्रभु सांभळजो रे मने वेश श्रमणनो मळजो रे.. (2 वार) आ जीवन अणीशुद्ध रहीने, आ जीवन अणीशुद्ध रहीने, पामुं हुं अंतिम मंगल, साधी समाधि परलोक पंथे, आतम रहे अविचल, मारी सद्दभावनाओ फळजो रे मारी सद्दभावनाओ फळजो रे मारो साद प्रभु सांभळजो रे मने वेश श्रमणनो मळजो रे.. (२ वार)
https://www.lokdayro.com/
mamata mota'i، moha maya nam، mamata mota'i، moha maya nam، bandhana saghala ، talajo re ، mane vesa sramanano malajo re .. (2 vara) atha pahorani sadhana kaje ، vaheli parodhe hum jagum ، svaso leva mate pana hum ، guruni ajna mangum ankha iryasamite dhalajo re ankha iryasamite dhalajo re mane vesa sramanano malajo re .. (2 vara) sutra arthane، svadhyaya sadhi، sastro saghala vancum ، jinavani num، parama rahasya، pamine antara racum ajnana badhum muja talajo re ajnana badhum muja talajo re mane vesa sramanano malajo re .. (2 vara) ahara mam، rasa hoya nahinne، ghara ghara gocari bhamavum ، gamo gama viharata rehavum ، kasta ، aviratta khamavum ، mara karmo nirjari jajo re mara papa purana balajo re mane vesa sramanano malajo re .. (2 vara) panca mahavrata palana karavum ، panca mahavrata palana karavum nirdosa ne niskalanka ، samata mam layalina rehavum ، sarakha rayane ranka ، maro sada prabhu sambhalajo re maro sada prabhu sambhalajo re mane vesa sramanano malajo re .. (2 vara) a jivana anisud'dha rahine ، a jivana anisud'dha rahine ، pamum hum antima mangala ، sadhi samadhi paraloka panthe ، atama rahe avicala ، mari saddabhavana'o phalajo re mari saddabhavana'o phalajo re maro sada prabhu sambhalajo re mane vesa sramanano malajo re .. (2 vara)
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy