ઓઘો છે અણમૂલો એનું ખુબ જતન કરજો, મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો ઓઘો છે અણમૂલો… આ વેશ આપ્યો તમને અમે એવી શ્રધ્ધાથી, ઉપયોગ સદા કરજો એને પૂરી નિષ્ઠાથી, આધાર લઇ એનું ધર્મ આરાધન કરજો, મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો ૧ ઓઘો છે અણમૂલો… આ વેશ વિરાગીનો એનું માન ઘણું જગમાં, માં-બાપ નમે તમને પડે રાજા પણ પગમાં, આ માન નથી મુજને એવું અર્થઘટન કરજો મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો ૨ ઓઘો છે અણમૂલો… આ ટુકડા કાપડના કદી ઢાલ બની રહેશે, દાવાનળ લાગે તો દિવાલ બની રહેશે, એના તાણા-વાણામાં તપનું સિંચન કરજો, મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો ૩ ઓઘો છે અણમૂલો… આ પાવન વસ્ત્રો છે તારી કાયાનું ઢાંકણ, બની જાયે ના જોજે એ માયાનું ઢાંકણ, ચોક્ખું ને ઝગમગતું દિલનું દર્પણ કરજો, મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો ૪ ઓઘો છે અણમૂલો… આ વેશ ઉગારે છે એને જે અજવાળે છે, ગાફેલ રહે એને આ વેશ ડુબાડે છે, ડૂબવું કે તરવું છે મનમાં મંથન કરજો, મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો ૫ ઓઘો છે અણમૂલો…
https://www.lokdayro.com/
ओघो छे अणमूलो एनुं खुब जतन करजो, मोंघी छे मुहपत्ति एवुं रोज रटण करजो ओघो छे अणमूलो… आ वेश आप्यो तमने अमे एवी श्रध्धाथी, उपयोग सदा करजो एने पूरी निष्ठाथी, आधार लइ एनुं धर्म आराधन करजो, मोंघी छे मुहपत्ति एवुं रोज रटण करजो १ ओघो छे अणमूलो… आ वेश विरागीनो एनुं मान घणुं जगमां, मां-बाप नमे तमने पडे राजा पण पगमां, आ मान नथी मुजने एवुं अर्थघटन करजो मोंघी छे मुहपत्ति एवुं रोज रटण करजो २ ओघो छे अणमूलो… आ टुकडा कापडना कदी ढाल बनी रहेशे, दावानळ लागे तो दिवाल बनी रहेशे, एना ताणा-वाणामां तपनुं सिंचन करजो, मोंघी छे मुहपत्ति एवुं रोज रटण करजो ३ ओघो छे अणमूलो… आ पावन वस्त्रो छे तारी कायानुं ढांकण, बनी जाये ना जोजे ए मायानुं ढांकण, चोक्खुं ने झगमगतुं दिलनुं दर्पण करजो, मोंघी छे मुहपत्ति एवुं रोज रटण करजो ४ ओघो छे अणमूलो… आ वेश उगारे छे एने जे अजवाळे छे, गाफेल रहे एने आ वेश डुबाडे छे, डूबवुं के तरवुं छे मनमां मंथन करजो, मोंघी छे मुहपत्ति एवुं रोज रटण करजो ५ ओघो छे अणमूलो…
https://www.lokdayro.com/
ogho che anamulo enum khuba jatana karajo ، monghi che muhapatti evum roja ratana karajo ogho che anamulo ... a vesa apyo tamane ame evi sradhdhathi ، upayoga sada karajo ene puri nisthathi ، adhara la'i enum dharma aradhana karajo ، che muhapatti evum roja ratana karajo 1 ogho che anamulo ... a vesa viragino enum mana ghanum jagamam ، mam-bapa name tamane pade raja pana pagamam ، a mana nathi mujane evum arthaghatana karajo che muhapatti evum roja ratana karajo 2 ogho che anamulo ... a tukada kapadana kadi dhala bani rahese ، davanala lage to divala bani rahese ، ena tana-vanamam tapanum sincana karajo ، che muhapatti evum roja ratana karajo 3 ogho che anamulo ... a pavana vastro che tari kayanum dhankana ، bani jaye na joje e mayanum dhankana ، cokkhum ne jhagamagatum dilanum darpana karajo ، che muhapatti evum roja ratana karajo 4 ogho che anamulo ... a vesa ugare che ene je ajavale che ، gaphela rahe ene a vesa dubade che ، dubavum ke taravum che manamam manthana karajo ، che muhapatti evum roja ratana karajo 5 ogho che anamulo ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy