પર થી થયા પરાયા, અમે સ્વ ના સગા થયા સંસાર નો સાર સમજી, પરમ ના પથિક થયા આતમ થયો ઊજાગર (૨ વાર) પરમાતમા થવા સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુ નો અહેસાસ સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુ નો અહેસાસ કાયા નો મેલ ધોવા, કેટલા ભવો કરયા આતમ નો મેલ ધોવા, ગુરુ ના ચરણ મલ્યા ગુરુ ના વચન થી જાણે (૨ વાર), સિદ્ધિ ના દ્વાર ખુલયા સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ દુનિયા ની દ્રષ્ટિ છુટી, અંતર ના નયન ખુલયા પ્રભુ ને પામવા હવે, પલપલ તરસી રહયા પ્રીત પરમ ની પામવા (૨ વાર), પ્રભુ ના પગલે ચાલયા સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ જગ માં મારું ન કોઈ, ઐ સત્ય ને સમજી ગયા આ આતમ ઐક જ મારો, ઐ સત્ય ને જાણી ગયા વિતરાગ જેવા બનવા (૨ વાર), અમે વૈરાગી થયા સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ પર થી થયા પરાયા, અમે સ્વ ના સગા થયા સંસાર નો સાર સમજી, પરમ ના પથિક થયા આતમ થયો ઊજાગર (૨ વાર) પરમાતમા થવા સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુ નો અહેસાસ સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુ નો અહેસાસ
https://www.lokdayro.com/
पर थी थया पराया, अमे स्व ना सगा थया संसार नो सार समजी, परम ना पथिक थया आतम थयो ऊजागर (२ वार) परमातमा थवा संयम मारो श्वास, संयम प्रभु नो अहेसास संयम मारो श्वास, संयम प्रभु नो अहेसास काया नो मेल धोवा, केटला भवो करया आतम नो मेल धोवा, गुरु ना चरण मल्या गुरु ना वचन थी जाणे (२ वार), सिद्धि ना द्वार खुलया संयम मारो श्वास, संयम प्रभुनो अहेसास संयम मारो श्वास, संयम प्रभुनो अहेसास दुनिया नी द्रष्टि छुटी, अंतर ना नयन खुलया प्रभु ने पामवा हवे, पलपल तरसी रहया प्रीत परम नी पामवा (२ वार), प्रभु ना पगले चालया संयम मारो श्वास, संयम प्रभुनो अहेसास संयम मारो श्वास, संयम प्रभुनो अहेसास जग मां मारुं न कोई, ऐ सत्य ने समजी गया आ आतम ऐक ज मारो, ऐ सत्य ने जाणी गया वितराग जेवा बनवा (२ वार), अमे वैरागी थया संयम मारो श्वास, संयम प्रभुनो अहेसास संयम मारो श्वास, संयम प्रभुनो अहेसास पर थी थया पराया, अमे स्व ना सगा थया संसार नो सार समजी, परम ना पथिक थया आतम थयो ऊजागर (२ वार) परमातमा थवा संयम मारो श्वास, संयम प्रभु नो अहेसास संयम मारो श्वास, संयम प्रभु नो अहेसास
https://www.lokdayro.com/
para thi thaya paraya ، ame sva na saga thaya sansara no sara samaji ، parama na pathika thaya atama thayo ujagara (2 vara) paramatama thava sanyama maro svasa ، sanyama prabhu no ahesasa sanyama maro svasa ، sanyama prabhu no ahesasa kaya no mela dhova ، ketala bhavo karaya atama no mela dhova ، guru na carana malya guru na vacana thi jane (2 vara) ، sid'dhi na dvara khulaya sanyama maro svasa ، sanyama prabhuno ahesasa sanyama maro svasa ، sanyama prabhuno ahesasa duniya ni drasti chuti ، antara na nayana khulaya prabhu ne pamava have ، palapala tarasi rahaya prita parama ni pamava (2 vara) ، prabhu na pagale calaya sanyama maro svasa ، sanyama prabhuno ahesasa sanyama maro svasa ، sanyama prabhuno ahesasa jaga mam marum na ko'i ، ai satya ne samaji gaya a atama aika ja maro ، ai satya ne jani gaya vitaraga jeva banava (2 vara) ، ame vairagi thaya sanyama maro svasa ، sanyama prabhuno ahesasa sanyama maro svasa ، sanyama prabhuno ahesasa para thi thaya paraya ، ame sva na saga thaya sansara no sara samaji ، parama na pathika thaya atama thayo ujagara (2 vara) paramatama thava sanyama maro svasa ، sanyama prabhu no ahesasa sanyama maro svasa ، sanyama prabhu no ahesasa
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy