જા સંયમ પંથે દિક્ષાર્થી.. તારો પંથ સદા ઉજમાળ બને જંજીર હતી જે કર્મોની.. તે મુક્તિની વરમાળ બને જા સંયમ પંથે… હોંશે હોંશે તું વેશ ધરે, તે વેશ બને પાવનકારી ઉજ્જવળતા એની ખૂબ વધે, જેને ભાવથી વંદે સંસારી, દેવો પણ ઝંખે દર્શનને, તારો એવો દિવ્ય દેદાર બને જા સંયમ પંથે… જે જ્ઞાન તને ગુરૂએ આપ્યું, તે ઉતરે તારા અંતરમાં રગરગમાં એનો સ્ત્રોત વહે, તે પ્રગટે તારા વર્તનમાં તારા જ્ઞાન દીપકના તેજ થકી, આ દુનિયા ઝાકઝમાળ બને જા સંયમ પંથે… વીતરાગતણાં વચનો વદતી, તારી વાણી હો અમૃતધારા જે મારગ ઢૂંઢે અંધારે, તારા વેણ કરે ત્યાં અજવાળાં વૈરાગ્ય ભરી મધુરી ભાષા.. તારા સંયમનો શણગાર બને જા સંયમ પંથે… જે પરિવારે તું આજ ભળે, તે ઉન્નત હો તુજ નામ થકી જીતે સહુનો તું પ્રેમ સદા, તારા સ્વાર્થ વિહોણા પ્રેમ થકી શાસનમાં જગમાં શાન વધે.. તારા એવા શુભ સંસ્કાર બને જા સંયમ પંથે… અણગારતણાં જે આચારો, તેનું પાલન તું દિનરાત કરે લલચાવે લાખ પ્રલોભન પણ, તું ધર્મતણો સંગાથ કરે સંયમનું સાચું આરાધન, તારા તરવાનો આધાર બને જા સંયમ પંથે…
https://www.lokdayro.com/
जा संयम पंथे दिक्षार्थी.. तारो पंथ सदा उजमाळ बने जंजीर हती जे कर्मोनी.. ते मुक्तिनी वरमाळ बने जा संयम पंथे… होंशे होंशे तुं वेश धरे, ते वेश बने पावनकारी उज्जवळता एनी खूब वधे, जेने भावथी वंदे संसारी, देवो पण झंखे दर्शनने, तारो एवो दिव्य देदार बने जा संयम पंथे… जे ज्ञान तने गुरूए आप्युं, ते उतरे तारा अंतरमां रगरगमां एनो स्त्रोत वहे, ते प्रगटे तारा वर्तनमां तारा ज्ञान दीपकना तेज थकी, आ दुनिया झाकझमाळ बने जा संयम पंथे… वीतरागतणां वचनो वदती, तारी वाणी हो अमृतधारा जे मारग ढूंढे अंधारे, तारा वेण करे त्यां अजवाळां वैराग्य भरी मधुरी भाषा.. तारा संयमनो शणगार बने जा संयम पंथे… जे परिवारे तुं आज भळे, ते उन्नत हो तुज नाम थकी जीते सहुनो तुं प्रेम सदा, तारा स्वार्थ विहोणा प्रेम थकी शासनमां जगमां शान वधे.. तारा एवा शुभ संस्कार बने जा संयम पंथे… अणगारतणां जे आचारो, तेनुं पालन तुं दिनरात करे ललचावे लाख प्रलोभन पण, तुं धर्मतणो संगाथ करे संयमनुं साचुं आराधन, तारा तरवानो आधार बने जा संयम पंथे…
https://www.lokdayro.com/
sanyama panthe diksarthi .. taro pantha sada ujamala bane janjira hati je karmoni .. te muktini varamala bane ja sanyama panthe ... honse honse tum vesa dhare ، te vesa bane pavanakari ujjavalata eni khuba vadhe، jene bhavathi vande sansari، devo pana jhankhe darsanane ، taro evo divya dedara bane ja sanyama panthe ... je jnana tane guru'e apyum ، te utare tara antaramam ragaragamam eno strota vahe ، te pragate tara vartanamam tara jnana dipakana teja thaki ، a duniya jhakajhamala bane ja sanyama panthe ... vitaragatanam vacano vadati ، tari vani ho amrtadhara je maraga dhundhe andhare ، tara vena kare tyam ajavalam vairagya bhari madhuri bhasa .. tara sanyamano sanagara bane ja sanyama panthe ... je parivare tum aja bhale ، te unnata ho tuja nama thaki jite sahuno tum prema sada ، tara svartha vihona prema thaki jagamam sana vadhe .. tara eva subha sanskara bane ja sanyama panthe ... anagaratanam je acaro ، tenum palana tum dinarata kare lalacave lakha pralobhana pana ، tum dharmatano sangatha kare sanyamanum sacum aradhana ، tara taravano adhara bane ja sanyama panthe ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy