રજોહરણ મારુ મંગલ સૂત્ર હોજો મારી મુહપત્તી હાથ નુ મિઢણ તારી પ્રીત નુ પાનેતર સજીને આવુ છું વિરતિ વિવાહ માટે… સંસાર ત્યજી ને આવુ છું (૨ વાર) સંયમ ના અર્થિ શૂરા સત્વ કેવું લાવે (૨ વાર) જોઇ જોઇ મારુ હૈયુ બોલે આજ ભાવે ઓ… સંયમ ક્યારે મળશે ઓ… ક્યારે ક્યારે મળશે ઓ… મુજને ક્યારે મળશે ઓ… સંયમ ક્યારે મળશે ઓ… સંયમ ક્યારે મળશે ઓ… ક્યારે ક્યારે મળશે ઓ… મુજને ક્યારે મળશે ઓ… સંયમ ક્યારે મળશે હુ ભોગ માં ડૂબી પડ પડ દુખ પામું તૃષ્ણા માં સડગી દિન રાત ઘૂમાવૂ તુ ભોગ તજીને હર પળ સુખ પામે સંતોષ ના સુખ માં દિન રાત બીતાવે ભોજન થાળી રમવા શેરી તારી મારી હેત હુ ભટકુ તુ મુજને છોડી સંયમ પામ્યો છે ઓ… સંયમ ક્યારે મળશે ઓ… ક્યારે ક્યારે મળશે ઓ… મુજને ક્યારે મળશે ઓ… સંયમ ક્યારે મળશે ઓ… સંયમ ક્યારે મળશે ઓ… ક્યારે ક્યારે મળશે ઓ… મુજને ક્યારે મળશે ઓ… સંયમ ક્યારે મળશે આ મોંઘુ જીવન, પળ મા વહી જાશે જો નહીં સુધરૂ તો, ક્યાં આતમ જાશે ગુરુ મળ્યા એવા, જે હાથ પકડશે દઇ સાથ મને જે, મોક્ષે લઇ જાશે સંયમ નો અભિલાષ હવે તો રોમ રોમ માં થાય હૃદય વીણા ના તાર વગાડી યોગ નો સાક્ષી જાય ઓ… સંયમ ક્યારે મળશે ઓ… ક્યારે ક્યારે મળશે ઓ… મુજને ક્યારે મળશે ઓ… સંયમ ક્યારે મળશે ઓ… સંયમ ક્યારે મળશે ઓ… ક્યારે ક્યારે મળશે ઓ… મુજને ક્યારે મળશે ઓ… સંયમ ક્યારે મળશે
https://www.lokdayro.com/
रजोहरण मारु मंगल सूत्र होजो मारी मुहपत्ती हाथ नु मिढण तारी प्रीत नु पानेतर सजीने आवु छुं विरति विवाह माटे… संसार त्यजी ने आवु छुं (२ वार) संयम ना अर्थि शूरा सत्व केवुं लावे (२ वार) जोइ जोइ मारु हैयु बोले आज भावे ओ… संयम क्यारे मळशे ओ… क्यारे क्यारे मळशे ओ… मुजने क्यारे मळशे ओ… संयम क्यारे मळशे ओ… संयम क्यारे मळशे ओ… क्यारे क्यारे मळशे ओ… मुजने क्यारे मळशे ओ… संयम क्यारे मळशे हु भोग मां डूबी पड पड दुख पामुं तृष्णा मां सडगी दिन रात घूमावू तु भोग तजीने हर पळ सुख पामे संतोष ना सुख मां दिन रात बीतावे भोजन थाळी रमवा शेरी तारी मारी हेत हु भटकु तु मुजने छोडी संयम पाम्यो छे ओ… संयम क्यारे मळशे ओ… क्यारे क्यारे मळशे ओ… मुजने क्यारे मळशे ओ… संयम क्यारे मळशे ओ… संयम क्यारे मळशे ओ… क्यारे क्यारे मळशे ओ… मुजने क्यारे मळशे ओ… संयम क्यारे मळशे आ मोंघु जीवन, पळ मा वही जाशे जो नहीं सुधरू तो, क्यां आतम जाशे गुरु मळ्या एवा, जे हाथ पकडशे दइ साथ मने जे, मोक्षे लइ जाशे संयम नो अभिलाष हवे तो रोम रोम मां थाय हृदय वीणा ना तार वगाडी योग नो साक्षी जाय ओ… संयम क्यारे मळशे ओ… क्यारे क्यारे मळशे ओ… मुजने क्यारे मळशे ओ… संयम क्यारे मळशे ओ… संयम क्यारे मळशे ओ… क्यारे क्यारे मळशे ओ… मुजने क्यारे मळशे ओ… संयम क्यारे मळशे
https://www.lokdayro.com/
rajoharana maru mangala sutra hojo mari muhapatti hatha nu midhana tari prita nu panetara sajine avu chum virati vivaha mate ... sansara tyaji ne avu chum (2 vara) sanyama na arthi sura satva kevum lave (2 vara) jo'i jo'i maru haiyu bole aja bhave o... sanyama kyare malase o... kyare kyare malase o... mujane kyare malase o... sanyama kyare malase o... sanyama kyare malase o... kyare kyare malase o... mujane kyare malase o... sanyama kyare malase bhoga mam dubi pada pada dukha pamum trsna mam sadagi dina rata ghumavu tu bhoga tajine hara pala sukha pame santosa na sukha mam dina rata bitave bhojana thali ramava seri tari mari heta bhataku tu mujane chodi sanyama pamyo che o... sanyama kyare malase o... kyare kyare malase o... mujane kyare malase o... sanyama kyare malase o... sanyama kyare malase o... kyare kyare malase o... mujane kyare malase o... sanyama kyare malase a monghu jivana ، pala ma vahi jase jo nahim sudharu to ، kyam atama jase guru malya eva ، je hatha pakadase da'i satha mane je ، mokse la'i jase no abhilasa have to roma roma mam thaya vina na tara vagadi yoga no saksi jaya o... sanyama kyare malase o... kyare kyare malase o... mujane kyare malase o... sanyama kyare malase o... sanyama kyare malase o... kyare kyare malase o... mujane kyare malase o... sanyama kyare malase
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy