બનવા અણગાર કરવા ભવ પાર બનવા અણગાર કરવા ભવ પાર તોડ્યો જેણે સંસાર નો બંધન વૈરાગી ને વંદન (૨ વાર) વૈરાગી ને વંદન (૨ વાર) બનવા અણગાર કરવા ભવ પાર તોડ્યો જેણે સંસાર નો બંધન વૈરાગી ને વંદન (૨ વાર) વૈરાગી ને વંદન (૨ વાર) ધન્ય ઘડી આવી છે આજે શંખનાદ, ઘંટનાદ બાજે ત્યાગ કરે છે મુક્તિ કાજે વિરલા વૈરાગી ભર યૌવન માં સુખ ને છોડી, સુવિધાઓ થી મુખ ને મોડી, કાયા ની પણ મમતા તોડી નીકળે વૈરાગી તુજ માં જે બલ કર સ્વયં સફળ મહાવીર નો છે તું વીર નંદન વૈરાગી ને વંદન (૨ વાર) વૈરાગી ને વંદન (૨ વાર) સંસ્કારિતા ગઈ રે ભાગી, આધુનિકતા ની ધૂન લાગી આવા સમય માં વૈરાગી ના દર્શન કરે તે સૌભાગી આવા યુગ માં, પડતા યુગ માં, દુર્લભ છે આવા દ્રશ્ય નું સર્જન વૈરાગી ને વંદન (૨ વાર) વૈરાગી ને વંદન (૨ વાર) વૈરાગી ને વંદન (૨ વાર) વૈરાગી ને વંદન (૨ વાર)
https://www.lokdayro.com/
बनवा अणगार करवा भव पार बनवा अणगार करवा भव पार तोड्यो जेणे संसार नो बंधन वैरागी ने वंदन (२ वार) वैरागी ने वंदन (२ वार) बनवा अणगार करवा भव पार तोड्यो जेणे संसार नो बंधन वैरागी ने वंदन (२ वार) वैरागी ने वंदन (२ वार) धन्य घडी आवी छे आजे शंखनाद, घंटनाद बाजे त्याग करे छे मुक्ति काजे विरला वैरागी भर यौवन मां सुख ने छोडी, सुविधाओ थी मुख ने मोडी, काया नी पण ममता तोडी नीकळे वैरागी तुज मां जे बल कर स्वयं सफळ महावीर नो छे तुं वीर नंदन वैरागी ने वंदन (२ वार) वैरागी ने वंदन (२ वार) संस्कारिता गई रे भागी, आधुनिकता नी धून लागी आवा समय मां वैरागी ना दर्शन करे ते सौभागी आवा युग मां, पडता युग मां, दुर्लभ छे आवा द्रश्य नुं सर्जन वैरागी ने वंदन (२ वार) वैरागी ने वंदन (२ वार) वैरागी ने वंदन (२ वार) वैरागी ने वंदन (२ वार)
https://www.lokdayro.com/
banava anagara karava bhava para banava anagara karava bhava para todyo jene sansara no bandhana vairagi ne vandana (2 vara) vairagi ne vandana (2 vara) banava anagara karava bhava para todyo jene sansara no bandhana vairagi ne vandana (2 vara) vairagi ne vandana (2 vara) dhan'ya ghadi avi che aje sankhanada ، ghantanada baje tyaga kare che mukti kaje virala vairagi bhara yauvana mam sukha ne chodi ، suvidha'o thi mukha ne modi ، kaya ni pana mamata todi nikale vairagi tuja mam je bala kara svayam saphala mahavira no che tum vira nandana vairagi ne vandana (2 vara) vairagi ne vandana (2 vara) sanskarita ga'i re bhagi ، adhunikata ni dhuna lagi ava samaya mam vairagi na darsana kare te saubhagi ava yuga mam، padata yuga mam، durlabha che ava drasya num sarjana vairagi ne vandana (2 vara) vairagi ne vandana (2 vara) vairagi ne vandana (2 vara) vairagi ne vandana (2 vara)
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy