પદ્મપ્રભુ મુઝ ભાયા રે ચિત્તમાં, પદ્મપ્રભુ મુઝ ભાયા મોહ મહાબલ રિપુને જીતી, આજ શરણમાં આયા હો ચિત્તમાં, પદ્મપ્રભુ મુઝ ભાયા… (૧) મહા ભયંકર ભવ જંગલમાં, દુઃખ અનન્તા પાયો મિથ્યા ભાવની કુંજ ગલિનમાં, મૂરખ હું ભટકાયો રે ચિત્તમાં, પદ્મપ્રભુ મુઝ ભાયા… (૨) સમકિત શુદ્ધિકારક જગમાં, તુમ આલમ્બન પ્યારા ભાવના શુદ્ધિ માટે પ્રભુજી, એજ સદા સુખકારા રે ચિત્તમાં, પદ્મપ્રભુ મુઝ ભાયા… (૩) જગમાં મારું કોઈ નહીં પ્રભુ, હું નહીં જગનો સ્વામી દર્શન દાયક લાયક છો તુમ, મારા અંતરજામી રે ચિત્તમાં, પદ્મપ્રભુ મુઝ ભાયા… (૪) અન્તરાયના કારણે યુગ તક, દર્શન હું નહી પાયો ભણ્ડારી સાગર સંયોગે, આસ્રવ મેલ ધુલાયો રે ચિત્તમાં, પદ્મપ્રભુ મુઝ ભાયા… (પ) શાન્ત સલૂણી મુદ્રા પ્યારી, શોભિત પૂનમ ચન્દા! ભવ્ય ચકોરને શાન્તિ પ્રદાયક, જગત જીવ અમન્દા રે ચિત્તમાં, પદ્મપ્રભુ મુઝ ભાયા… (૬) બે હજાર ત્રેવીસમાં દર્શન, બારસ ચૈત્ર વદિ નામી છરીપાલક સંઘ સહિત સૌ, આવ્યા નિજ સુખકામી ચિત્તમાં, પદ્મપ્રભુ મુઝ ભાયા… (૭) લક્ષ્મણી તીરથ નાયક છો તુમ, “સૂરી રાજેન્દ્રજી" સ્વામી “સૂરિ યતીન્દ્ર” ચરણમાં વન્દે, “જયન્ત” નિત સિર નામી રે ચિત્તમાં, પદ્મપ્રભુ મુઝ ભાયા… (૮)
https://www.lokdayro.com/
पद्मप्रभु मुझ भाया रे चित्तमां, पद्मप्रभु मुझ भाया मोह महाबल रिपुने जीती, आज शरणमां आया हो चित्तमां, पद्मप्रभु मुझ भाया… (१) महा भयंकर भव जंगलमां, दुःख अनन्ता पायो मिथ्या भावनी कुंज गलिनमां, मूरख हुं भटकायो रे चित्तमां, पद्मप्रभु मुझ भाया… (२) समकित शुद्धिकारक जगमां, तुम आलम्बन प्यारा भावना शुद्धि माटे प्रभुजी, एज सदा सुखकारा रे चित्तमां, पद्मप्रभु मुझ भाया… (३) जगमां मारुं कोई नहीं प्रभु, हुं नहीं जगनो स्वामी दर्शन दायक लायक छो तुम, मारा अंतरजामी रे चित्तमां, पद्मप्रभु मुझ भाया… (४) अन्तरायना कारणे युग तक, दर्शन हुं नही पायो भण्डारी सागर संयोगे, आस्रव मेल धुलायो रे चित्तमां, पद्मप्रभु मुझ भाया… (प) शान्त सलूणी मुद्रा प्यारी, शोभित पूनम चन्दा! भव्य चकोरने शान्ति प्रदायक, जगत जीव अमन्दा रे चित्तमां, पद्मप्रभु मुझ भाया… (६) बे हजार त्रेवीसमां दर्शन, बारस चैत्र वदि नामी छरीपालक संघ सहित सौ, आव्या निज सुखकामी चित्तमां, पद्मप्रभु मुझ भाया… (७) लक्ष्मणी तीरथ नायक छो तुम, “सूरी राजेन्द्रजी" स्वामी “सूरि यतीन्द्र” चरणमां वन्दे, “जयन्त” नित सिर नामी रे चित्तमां, पद्मप्रभु मुझ भाया… (८)
https://www.lokdayro.com/
padmaprabhu mujha bhaya re cittamam ، padmaprabhu mujha bhaya moha mahabala ripune jiti ، aja saranamam aya ho cittamam، padmaprabhu mujha bhaya... (1) maha bhayankara bhava jangalamam ، duhkha ananta payo mithya bhavani kunja galinamam ، murakha hum bhatakayo re cittamam، padmaprabhu mujha bhaya... (2) samakita sud'dhikaraka jagamam ، tuma alambana pyara bhavana sud'dhi mate prabhuji ، eja sada sukhakara re cittamam، padmaprabhu mujha bhaya... (3) jagamam marum ko'i nahim prabhu ، hum nahim jagano svami darsana dayaka layaka cho tuma ، mara antarajami re cittamam، padmaprabhu mujha bhaya... (4) antarayana karane yuga taka ، darsana hum nahi payo bhandari sagara sanyoge ، asrava mela dhulayo re cittamam، padmaprabhu mujha bhaya... (pa) santa saluni mudra pyari ، sobhita punama canda! bhavya cakorane santi pradayaka ، jagata jiva amanda re cittamam، padmaprabhu mujha bhaya... (6) be hajara trevisamam darsana ، barasa caitra vadi nami charipalaka sangha sahita sau ، avya nija sukhakami cittamam، padmaprabhu mujha bhaya... (7) laksmani tiratha nayaka cho tuma، "suri rajendraji" svami "suri yatindra" caranamam vande ، "jayanta" nita sira nami re cittamam، padmaprabhu mujha bhaya... (8)
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | પ્રાચીન જૈન સ્તવન નું નામ |
---|---|
1 | પદ્મપ્રભુ મુઝ ભાયા રે ચિત્તમાં |
2 | સુપાર્શ્વ સોહામણા રે |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | प्राचीन जैन सतवन का नाम |
---|---|
1 | पद्मप्रभु मुझ भाया रे चित्तमां |
2 | सुपार्श्व सोहामणा रे |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a Prachin jain stavana |
---|---|
1 | Padmaprabhu Muj Bhaaya Re Chittma |
2 | Suparshvanath Sohamana Re |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy