હાંરે નિરખી નિરખી તુજ બિંબને રે, હરખિત હુયેં મુજ મન્ન; સુપાર્શ્વ સોહામણા રે… (૨ વાર) નિર્વિકારતા નયનામાં ને, મુખડું સદા સુપ્રસન્ન; સુપાર્શ્વ સોહામણા રે… (૨ વાર) ભાવ અવસ્થા સાંભરે, પ્રાતિહારજની શોભા; કોડિ ગમે દેવા સેવા રે, કરતાં મૂકી લોભ હાંરે નિરખી… લોકા-લોકના સવિ ભાવા, પ્રતિભાસે પરતક્ષ રે; તોહે ન રાચે નવિ રુસેં રે, નવિ અવિરતિનો પક્ષ રે હાંરે નિરખી… હાસ્ય ન રતિ અરતિ નહીં, નહીં ભય શોક દુગંછ રે; નહી કંદર્પ કદર્થના રે, નહીં ભય અંતરાયનો સંચ હાંરે નિરખી… મોહ મિથ્યાત્વ નિદ્રા ગઈ, નાઠાં દોષ અઢાર રે; ચોત્રીશ અતિશય રાજતો રે, મૂલાતિશય ચાર રે હાંરે નિરખી… પાંત્રીશ વાણી ગુણે કરી, દેતો ભવિ ઉપદેશ રે; ઈમ તુજ બિંબે તાહરો રે, ભેદનો નહિ લવલેશ હાંરે નિરખી… રુપથી પ્રભુ ગુણ સાંભરે રે, ધ્યાન રૂપસ્થ વિચાર રે; માનવિજય વાચક વદે રે, જિન પ્રતિમા જયકાર હાંરે નિરખી…
https://www.lokdayro.com/
हांरे निरखी निरखी तुज बिंबने रे, हरखित हुयें मुज मन्न; सुपार्श्व सोहामणा रे… (२ वार) निर्विकारता नयनामां ने, मुखडुं सदा सुप्रसन्न; सुपार्श्व सोहामणा रे… (२ वार) भाव अवस्था सांभरे, प्रातिहारजनी शोभा; कोडि गमे देवा सेवा रे, करतां मूकी लोभ हांरे निरखी… लोका-लोकना सवि भावा, प्रतिभासे परतक्ष रे; तोहे न राचे नवि रुसें रे, नवि अविरतिनो पक्ष रे हांरे निरखी… हास्य न रति अरति नहीं, नहीं भय शोक दुगंछ रे; नही कंदर्प कदर्थना रे, नहीं भय अंतरायनो संच हांरे निरखी… मोह मिथ्यात्व निद्रा गई, नाठां दोष अढार रे; चोत्रीश अतिशय राजतो रे, मूलातिशय चार रे हांरे निरखी… पांत्रीश वाणी गुणे करी, देतो भवि उपदेश रे; ईम तुज बिंबे ताहरो रे, भेदनो नहि लवलेश हांरे निरखी… रुपथी प्रभु गुण सांभरे रे, ध्यान रूपस्थ विचार रे; मानविजय वाचक वदे रे, जिन प्रतिमा जयकार हांरे निरखी…
https://www.lokdayro.com/
hanre nirakhi nirakhi tuja bimbane re ، harakhita huyem muja manna ؛ suparsva sohamana re... (2 vara) nirvikarata nayanamam ne ، mukhadum sada suprasanna ؛ suparsva sohamana re... (2 vara) bhava avastha sambhare ، pratiharajani sobha ؛ kodi game deva seva re ، karatam muki lobha hanre nirakhi... loka-lokana savi bhava ، pratibhase parataksa re ؛ tohe na race navi rusem re ، navi aviratino paksa re hanre nirakhi... hasya na rati arati nahim ، nahim bhaya soka dugancha re ؛ nahi kandarpa kadarthana re ، nahim bhaya antarayano sanca hanre nirakhi... moha mithyatva nidra ga'i ، natham dosa adhara re ؛ cotrisa atisaya rajato re ، mulatisaya cara re hanre nirakhi... pantrisa vani gune kari ، deto bhavi upadesa re ؛ ima tuja bimbe taharo re ، bhedano nahi lavalesa hanre nirakhi... rupathi prabhu guna sambhare re ، dhyana rupastha vicara re ؛ manavijaya vacaka vade re ، jina pratima jayakara hanre nirakhi...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | પ્રાચીન જૈન સ્તવન નું નામ |
---|---|
1 | પદ્મપ્રભુ મુઝ ભાયા રે ચિત્તમાં |
2 | સુપાર્શ્વ સોહામણા રે |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | प्राचीन जैन सतवन का नाम |
---|---|
1 | पद्मप्रभु मुझ भाया रे चित्तमां |
2 | सुपार्श्व सोहामणा रे |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a Prachin jain stavana |
---|---|
1 | Padmaprabhu Muj Bhaaya Re Chittma |
2 | Suparshvanath Sohamana Re |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy