રચયિતા: પૂ. મુનિ શ્રી વિરાગ સાગરજી જેના પ્રચંડ પ્રભાવ થી, વિખરાય વાદળ કર્મના, ત્રણ લોકના જીવો મળી, કરે હર્ષ ધરીને વર્ણના જેના સ્મરણથી થાય છે પાપો તણી નિકંદના ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧|| જે ચૌદ પૂર્વનો સાર છેને, મંત્રમાં શિરદાર છે સંસાર સાગરે ડુબતાં, જીવો તણો આધાર છે સુર-નર-તિરિને નારકીઓ,જેહની કરે ઝંખના ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૨|| આદિ નહિ આ મંત્રની,ભૂત ભાવિમાં છે શાશ્વતો સુખ શાંતિને પામે સદા, શુભ ભાવથી જે સાધતો ચૌદ રાજના ત્રણ ભુવનનાં સહુ જિવને હરખાવતો ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૩|| તીર્થો મહીં શેત્રુંજયો તીર્થાધીરાજ કહેવાય છે પર્વો મહીં પર્યુષણા પર્વાધી રાજ મનાય છે તિમ મંત્રોમાં નમસ્કાર જે, મંત્રાધીરાજ ગણાય છે ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૪|| જે તરણ તારણ સુગતિકારક્ દુઃખ નિવારક મંત્ર છે સંસાર સાગરે ડુબતી નૈયા-સુકાની મંત્ર છે દુઃખો તણા દાવાનલે જલ સિંચનારો મંત્ર જે ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૫|| મુજ હ્રદયનાં ધબકારમાં, રટણા કરુ હું જેહની પ્રતિ શ્વાસને ઉચ્છશ્વાસમાં, સ્મરણાં કરુ હું જેહની મન-વચન કાયાથકી, કરું અર્ચના હું જેહની ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૬|| જે સૃષ્ટિનો શણગાર છે,ને પૃથ્વીનો આધાર છે આનંદનો અવતાર છે, પરમાર્થ પારાવાર છે વળી,સકલ આગમ શાસ્ત્રમાં,મહિમા અનંત અપાર છે ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૭|| જે કામધેનુ કલ્પતરુ ચિંતામણીથી અધીક છે જેના શરણમાં આવેલો મુગતી થકી નજદીક છે વળી, શક્તિ એવી જેહમાં, બંધન હરે સંસારના ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૮|| બે ભેદ છે જે મંત્રના, અડસઠ અક્ષર માં સહી ગુરુ-સાત અક્ષર સ્મરણ કરતા, સાત-નરક પામે નહિ દર્શન થતાં લઘુ ઇગ્સઠ્ઠી, અક્ષરે મહાશક્તિના, ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૯|| અરિહંત-સિધ્ધ-આચાર્ય-પાઠક્,શોભતા સાધુ વળી, દર્શન્-જ્ઞાન-ચારિત્ર-તમને, વંદના કરુ લળી-લળી જે મંત્રને પામી અમારા, દ્વાર ખુલ્યા ભાગ્યનાં ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૦|| અંતર રિપુને હન્ત કરતા,એવા શ્રી અરિહંત છે શિવ સુંદરીને ભોગતા એવા પ્રભુજી સિધ્ધ છે સુવિશુધ્ધ એવા દેવ તત્વની જેહમાં છે વર્ણના ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૧|| આચાર્ય -ઉપાધ્યાય્-સાધુ, શોભતાં ગુરુ તત્વમાં સુદેવ -ગુરુને નમન કરતાં પાપ નાશે પલકમાં સવિ મંગલોમાં શ્રેષ્ઠતમ છે,સ્થાન જેનું આદ્યમાં ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૨|| અરિહંતનાં ગુણ બાર છે ને સિધ્ધના ગુણ આઠ છે આચાર્યના છત્રીશને પાઠકના પચ્ચ વીશ છે વળી સપ્તવીશ સાધુ તણા, ઇમ કુલ એકસો આઠ છે ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૩|| નવ પદ છે રળીયામણા, જે અર્પતા નવ-નિધિને અને સંપદા છે આઠ જેની અર્પતી બહુ રિધ્ધિને વળી પંચ છે પરમેષ્ઠિ જેમાં, આપતા બહુ સિધ્ધિને ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૪|| અષ્ટા પદ- સિધ્ધાચલ વળી તીર્થ આબુ શોભતું ઉજ્જિંતશૈલ તીર્થને સમ્મેત શીખર છે ગાજતું આ પાંચે મુખ્ય તીર્થને, જે મંત્રમાં ખુદને શમાવતુ ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૫|| જે દિનથી નવકાર મારા હોઠને હૈયે ચઢ્યો તે દિનથી મુજ કરમહિ, ચિંતામણી આવી વસ્યો જેના મિલનનાં સ્પંદને,મુજ આતમા પાવન થયો ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૬|| જાણી જગતની રીત જુઠી,પ્રીત કરી મે જેહની છોડી જગતનીવાતડી મે ઝંખના કરી સ્નેહની વળી રોગ-શોકને ભય મહિ હું અર્ચના કરું જેહની ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૭|| નવકાર જેના હ્રદયમાં, સંસાર તેને શું કરે? રક્ષક બની સંસારમાં, દુર્ધ્યાન ને દુર્ગુણ કરે આરાધના જેની કરી શિવસુંદરી સહસા વરે ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૮|| અંધારુ ભાળુ ચોતરફ ત્યારે શરણ ગ્રહું જેહનું, દુ:ખો તથ સંકટ મહિ પણ સ્મરણ કરતો તેહનું વાત્સલ્યતા મામતાભર્યો. જેને બિરુદ જગ-માતનુ ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||19|| ગુણ ગાવુ છું એ મંત્રના,જે પાપ હરતો જીવનના, વળી.નમન એને લળી-લળી,જે તાપ હરતો શરીરના ભાવે ભજું એને સદા, સંતાપ હરતો હ્રદયના એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||20|| જે ધ્યેય છે, જે શ્રેય છે, શ્રધ્ધેય ને વળી ગેય છે શિરતાજ છે જે ત્રણ લોકનો,ગુણ જેહના અમેય છે વળી હેય એવા ભવ-વને,જે મંત્ર સાચો ગ્નેય છે એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||21|| ગત જન્મ ના પુણ્યોદયે, જે મંત્ર મુજ આવી મળ્યો દિલની ધરા સુકી છતા, આમંત્ર કલ્પતરુ ફળ્યો ત્રણ કાળમાં, સહુ મંત્રમાં, શિરોમણી જેને કહ્યો એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||22|| સ્વારથ ભરેલી આ જિંદગીનો, કેવો દુર વ્યવહાર છે વૈભવ અને સુખ ચેન માં પણ, દુ:ખ પારાવાર છે સાચો સહારો જીવનનો, બસ એક નવકાર છે એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||23|| વ્હાલેશ્વરો વિશ્વેશ્વરો, પ્રાણેશ્વરો નવકાર છે જ્વનેશ્વરો સર્વેશ્વરો, દીનેશ્વરો નવકાર છે મંત્રેશ્વરો સિધ્ધેશ્વરો, ગુણ જેહ ના અપાર છે એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||24|| ને જે જન્મ મૃત્યુને ટાળતોને, રોગ-શોકને નિવારતો વળી વિષયના વિષપાસને, પળવારમાં જે કાપતો ને જીવનમાં મનભાવતાં સુખ સંપદા ને આપતો એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||25|| જે રંકને રાજા બનાવતો, રોગીને નિરોગી કરે જે રાગીને વિરાગી બનાવે, ભોગીને વળી ત્યાગી જે, પાપીને પાવન જે કરે, આપત્તિને સંપત્તિ કરે જે એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||26|| જે મંત્રનાં ગુણ વર્ણવા, મા શારદા પાછા પડે જે મંત્રની શક્તિ થકી, પરમંત્ર સહુ ઝાંખા પડે આપે વચન જે મંત્ર સહુને, દુર્ગતિ કદિ થાય ના એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||27|| વ્યાધિ સતાવે દેહને, અકળાવે આધિ હ્રદયને ઉપાધિના તોફાન માં ખોઇ રહ્યો મુજ જીવનને વ્યાધિ ત્રયીનાં ત્રાસમાં,જે રક્ષતો સહુ જીવને એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||28|| અગ્ની તણી જ્વાલા થકી, જેણે બચાવ્યો અમરને, ધરણેન્દ્રનું પદ અર્પીને, સુઉધ્ધાર્યો ફણિધરને વળી જેહનાં પ્રભાવથી, સમડી બની સુદર્શના એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||29|| વનરાજનો, ગજરાજનો, ભોરિંગનો, મહામારીનો તસ્કરતણો, શત્રુ તણો રાજાતણો, બિમારીનો એકેય ભય શાને સતાવે? છે પ્રભાવ જે મંત્રનો એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||30|| ભૂત-પ્રેત ને પિશાચ કેરા, ભય બધા દુરે ટળે કોઢાદિ વ્યાધિ વિનાશ પામે, સુખ સહુ આવી મળે જે મંત્રનાં સ્મરણ થી, ભક્તો તણા વાંછિત ફળે એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||31|| એક લાખ મંત્રનાં જાપથી, અરિહંતની પદવી મળે, નવ લાખ મંત્રના જાપથી, નરકો તણા દુ:ખો ગળે નવ ક્રોડના વળી જાપથી ત્રીજે ભવે મુક્તિ મળે એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||32|| ઇહલોકન – પરલોકના જે પૂર્ણ કરતો આશને જીવી રહ્યોછુ ભવ-વને રાખી ઘણા વિશ્વાસને જેનુ સ્મરણ કરતા થકાં, છોડીશ હું મુજ શ્વાસને એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||33|| જન્મો જનમના સાથ ને સંગાથ જેનો હું ચહું મુક્તિ મળે ના જ્યાં લગી, જેનું સ્મરણ પ્રેમે ગ્રહું પામી સદા સાનિધ્ય જેનું, મન હવે મુંઝાય ના એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||34|| ભક્તિ સ્વરુપી પ્રાર્થના આ, કવચ સમ રક્ષા કરે ને ભાવથી આરાધતા, ભવો ભવ તણા પાપ હરે વળી ધ્યાન ધરતા જેહનું, ભવિ જીવના આતમ હરે એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||35|| મહામંત્ર તુજને શું કહું? ફરિયાદ મુજ સ્વિકાર‘તો વિનવી રહ્યો છું તુજને વિતરાગ મુજને બનાવ‘તો જીવો અનંતા ઉધ્ધર્યા,મુજ આત્મા ઉધ્ધાર‘તો એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||36||
https://www.lokdayro.com/
रचयिता: पू. मुनि श्री विराग सागरजी जेना प्रचंड प्रभाव थी, विखराय वादळ कर्मना, त्रण लोकना जीवो मळी, करे हर्ष धरीने वर्णना जेना स्मरणथी थाय छे पापो तणी निकंदना ऍवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||१|| जे चौद पूर्वनो सार छेने, मंत्रमां शिरदार छे संसार सागरे डुबतां, जीवो तणो आधार छे सुर-नर-तिरिने नारकीओ,जेहनी करे झंखना ऍवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||२|| आदि नहि आ मंत्रनी,भूत भाविमां छे शाश्वतो सुख शांतिने पामे सदा, शुभ भावथी जे साधतो चौद राजना त्रण भुवननां सहु जिवने हरखावतो ऍवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||३|| तीर्थो महीं शेत्रुंजयो तीर्थाधीराज कहेवाय छे पर्वो महीं पर्युषणा पर्वाधी राज मनाय छे तिम मंत्रोमां नमस्कार जे, मंत्राधीराज गणाय छे ऍवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||४|| जे तरण तारण सुगतिकारक् दुःख निवारक मंत्र छे संसार सागरे डुबती नैया-सुकानी मंत्र छे दुःखो तणा दावानले जल सिंचनारो मंत्र जे ऍवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||५|| मुज ह्रदयनां धबकारमां, रटणा करु हुं जेहनी प्रति श्वासने उच्छश्वासमां, स्मरणां करु हुं जेहनी मन-वचन कायाथकी, करुं अर्चना हुं जेहनी ऍवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||६|| जे सृष्टिनो शणगार छे,ने पृथ्वीनो आधार छे आनंदनो अवतार छे, परमार्थ पारावार छे वळी,सकल आगम शास्त्रमां,महिमा अनंत अपार छे ऍवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||७|| जे कामधेनु कल्पतरु चिंतामणीथी अधीक छे जेना शरणमां आवेलो मुगती थकी नजदीक छे वळी, शक्ति एवी जेहमां, बंधन हरे संसारना ऍवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||८|| बे भेद छे जे मंत्रना, अडसठ अक्षर मां सही गुरु-सात अक्षर स्मरण करता, सात-नरक पामे नहि दर्शन थतां लघु इग्सठ्ठी, अक्षरे महाशक्तिना, ऍवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||९|| अरिहंत-सिध्ध-आचार्य-पाठक्,शोभता साधु वळी, दर्शन्-ज्ञान-चारित्र-तमने, वंदना करु लळी-लळी जे मंत्रने पामी अमारा, द्वार खुल्या भाग्यनां ऍवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||१०|| अंतर रिपुने हन्त करता,एवा श्री अरिहंत छे शिव सुंदरीने भोगता एवा प्रभुजी सिध्ध छे सुविशुध्ध एवा देव तत्वनी जेहमां छे वर्णना ऍवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||११|| आचार्य -उपाध्याय्-साधु, शोभतां गुरु तत्वमां सुदेव -गुरुने नमन करतां पाप नाशे पलकमां सवि मंगलोमां श्रेष्ठतम छे,स्थान जेनुं आद्यमां ऍवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||१२|| अरिहंतनां गुण बार छे ने सिध्धना गुण आठ छे आचार्यना छत्रीशने पाठकना पच्च वीश छे वळी सप्तवीश साधु तणा, इम कुल एकसो आठ छे ऍवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||१३|| नव पद छे रळीयामणा, जे अर्पता नव-निधिने अने संपदा छे आठ जेनी अर्पती बहु रिध्धिने वळी पंच छे परमेष्ठि जेमां, आपता बहु सिध्धिने ऍवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||१४|| अष्टा पद- सिध्धाचल वळी तीर्थ आबु शोभतुं उज्जिंतशैल तीर्थने सम्मेत शीखर छे गाजतुं आ पांचे मुख्य तीर्थने, जे मंत्रमां खुदने शमावतु ऍवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||१५|| जे दिनथी नवकार मारा होठने हैये चढ्यो ते दिनथी मुज करमहि, चिंतामणी आवी वस्यो जेना मिलननां स्पंदने,मुज आतमा पावन थयो ऍवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||१६|| जाणी जगतनी रीत जुठी,प्रीत करी मे जेहनी छोडी जगतनीवातडी मे झंखना करी स्नेहनी वळी रोग-शोकने भय महि हुं अर्चना करुं जेहनी ऍवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||१७|| नवकार जेना ह्रदयमां, संसार तेने शुं करे? रक्षक बनी संसारमां, दुर्ध्यान ने दुर्गुण करे आराधना जेनी करी शिवसुंदरी सहसा वरे ऍवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||१८|| अंधारु भाळु चोतरफ त्यारे शरण ग्रहुं जेहनुं, दु:खो तथ संकट महि पण स्मरण करतो तेहनुं वात्सल्यता मामताभर्यो. जेने बिरुद जग-मातनु ऍवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||19|| गुण गावु छुं ए मंत्रना,जे पाप हरतो जीवनना, वळी.नमन एने लळी-लळी,जे ताप हरतो शरीरना भावे भजुं एने सदा, संताप हरतो ह्रदयना एवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||20|| जे ध्येय छे, जे श्रेय छे, श्रध्धेय ने वळी गेय छे शिरताज छे जे त्रण लोकनो,गुण जेहना अमेय छे वळी हेय एवा भव-वने,जे मंत्र साचो ग्नेय छे एवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||21|| गत जन्म ना पुण्योदये, जे मंत्र मुज आवी मळ्यो दिलनी धरा सुकी छता, आमंत्र कल्पतरु फळ्यो त्रण काळमां, सहु मंत्रमां, शिरोमणी जेने कह्यो एवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||22|| स्वारथ भरेली आ जिंदगीनो, केवो दुर व्यवहार छे वैभव अने सुख चेन मां पण, दु:ख पारावार छे साचो सहारो जीवननो, बस एक नवकार छे एवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||23|| व्हालेश्वरो विश्वेश्वरो, प्राणेश्वरो नवकार छे ज्वनेश्वरो सर्वेश्वरो, दीनेश्वरो नवकार छे मंत्रेश्वरो सिध्धेश्वरो, गुण जेह ना अपार छे एवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||24|| ने जे जन्म मृत्युने टाळतोने, रोग-शोकने निवारतो वळी विषयना विषपासने, पळवारमां जे कापतो ने जीवनमां मनभावतां सुख संपदा ने आपतो एवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||25|| जे रंकने राजा बनावतो, रोगीने निरोगी करे जे रागीने विरागी बनावे, भोगीने वळी त्यागी जे, पापीने पावन जे करे, आपत्तिने संपत्ति करे जे एवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||26|| जे मंत्रनां गुण वर्णवा, मा शारदा पाछा पडे जे मंत्रनी शक्ति थकी, परमंत्र सहु झांखा पडे आपे वचन जे मंत्र सहुने, दुर्गति कदि थाय ना एवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||27|| व्याधि सतावे देहने, अकळावे आधि ह्रदयने उपाधिना तोफान मां खोइ रह्यो मुज जीवनने व्याधि त्रयीनां त्रासमां,जे रक्षतो सहु जीवने एवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||28|| अग्नी तणी ज्वाला थकी, जेणे बचाव्यो अमरने, धरणेन्द्रनुं पद अर्पीने, सुउध्धार्यो फणिधरने वळी जेहनां प्रभावथी, समडी बनी सुदर्शना एवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||29|| वनराजनो, गजराजनो, भोरिंगनो, महामारीनो तस्करतणो, शत्रु तणो राजातणो, बिमारीनो एकेय भय शाने सतावे? छे प्रभाव जे मंत्रनो एवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||30|| भूत-प्रेत ने पिशाच केरा, भय बधा दुरे टळे कोढादि व्याधि विनाश पामे, सुख सहु आवी मळे जे मंत्रनां स्मरण थी, भक्तो तणा वांछित फळे एवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||31|| एक लाख मंत्रनां जापथी, अरिहंतनी पदवी मळे, नव लाख मंत्रना जापथी, नरको तणा दु:खो गळे नव क्रोडना वळी जापथी त्रीजे भवे मुक्ति मळे एवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||32|| इहलोकन – परलोकना जे पूर्ण करतो आशने जीवी रह्योछु भव-वने राखी घणा विश्वासने जेनु स्मरण करता थकां, छोडीश हुं मुज श्वासने एवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||33|| जन्मो जनमना साथ ने संगाथ जेनो हुं चहुं मुक्ति मळे ना ज्यां लगी, जेनुं स्मरण प्रेमे ग्रहुं पामी सदा सानिध्य जेनुं, मन हवे मुंझाय ना एवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||34|| भक्ति स्वरुपी प्रार्थना आ, कवच सम रक्षा करे ने भावथी आराधता, भवो भव तणा पाप हरे वळी ध्यान धरता जेहनुं, भवि जीवना आतम हरे एवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||35|| महामंत्र तुजने शुं कहुं? फरियाद मुज स्विकार‘तो विनवी रह्यो छुं तुजने वितराग मुजने बनाव‘तो जीवो अनंता उध्धर्या,मुज आत्मा उध्धार‘तो एवा श्री नवकार मंत्रने , भावे करुं हुं वंदना ||36||
https://www.lokdayro.com/
racayita: pu. muni sri viraga sagaraji jena pracanda prabhava thi، vikharaya vadala karmana، trana lokana jivo mali ، kare harsa dharine varnana jena smaranathi thaya che papo tani nikandana navakara mantrane، karum hum vandana || 1 || je cauda purvano sara chene ، mantramam siradara che sansara sagare dubatam ، jivo tano adhara che sura-nara-tirine naraki'o ، jehani kare jhankhana navakara mantrane، karum hum vandana || 2 || adi nahi a mantrani ، bhuta bhavimam che sasvato sukha santine pame sada ، subha bhavathi je sadhato cauda rajana trana bhuvananam sahu jivane harakhavato navakara mantrane، karum hum vandana || 3 || tirtho mahim setrunjayo tirthadhiraja kahevaya che parvo mahim paryusana parvadhi raja manaya che tima mantromam namaskara je ، mantradhiraja ganaya che navakara mantrane، karum hum vandana || 4 || tarana tarana sugatikarak duhkha nivaraka mantra che sansara sagare dubati naiya-sukani mantra che duhkho tana davanale jala sincanaro mantra je navakara mantrane، karum hum vandana || 5 || muja hradayanam dhabakaramam ، ratana karu hum jehani prati svasane ucchasvasamam ، smaranam karu hum jehani mana-vacana kayathaki ، karum arcana hum jehani navakara mantrane، karum hum vandana || 6 || je srstino sanagara che ، ne prthvino adhara che anandano avatara che ، paramartha paravara che vali ، sakala agama sastramam ، mahima ananta apara che navakara mantrane، karum hum vandana || 7 || je kamadhenu kalpataru cintamanithi adhika che jena saranamam avelo mugati thaki najadika che vali ، sakti evi jehamam ، bandhana hare sansarana navakara mantrane، karum hum vandana || 8 || be bheda che je mantrana ، adasatha aksara mam sahi guru-sata aksara smarana karata ، sata-naraka pame nahi darsana thatam laghu igsaththi، aksare mahasaktina، navakara mantrane، karum hum vandana || 9 || arihanta-sidhdha-acarya-pathak ، sobhata sadhu vali ، darsan-jnana-caritra-tamane ، vandana karu lali-lali je mantrane pami amara ، dvara khulya bhagyanam navakara mantrane، karum hum vandana || 10 || antara ripune hanta karata ، eva sri arihanta che siva sundarine bhogata eva prabhuji sidhdha che suvisudhdha eva deva tatvani jehamam che varnana navakara mantrane، karum hum vandana || 11 || acarya -upadhyay-sadhu ، sobhatam guru tatvamam sudeva -gurune namana karatam papa nase palakamam savi mangalomam sresthatama che ، sthana jenum adyamam navakara mantrane، karum hum vandana || 12 || guna bara che ne sidhdhana guna atha che acaryana chatrisane pathakana pacca visa che vali saptavisa sadhu tana ، ima kula ekaso atha che navakara mantrane، karum hum vandana || 13 || nava pada che raliyamana ، je arpata nava-nidhine sampada che atha jeni arpati bahu ridhdhine vali panca che paramesthi jemam ، apata bahu sidhdhine navakara mantrane، karum hum vandana || 14 || asta pada- sidhdhacala vali tirtha abu sobhatum ujjintasaila tirthane sam'meta sikhara che gajatum a pance mukhya tirthane ، je mantramam khudane samavatu navakara mantrane، karum hum vandana || 15 || je dinathi navakara mara hothane haiye cadhyo te dinathi muja karamahi ، cintamani avi vasyo jena milananam spandane ، muja atama pavana thayo navakara mantrane، karum hum vandana || 16 || jani jagatani rita juthi ، prita kari me jehani chodi jagatanivatadi me jhankhana kari snehani roga-sokane bhaya mahi hum arcana karum jehani navakara mantrane، karum hum vandana || 17 || navakara jena hradayamam ، sansara tene sum kare؟ raksaka bani sansaramam ، durdhyana ne durguna kare aradhana jeni kari sivasundari sahasa vare navakara mantrane، karum hum vandana || 18 || andharu bhalu cotarapha tyare sarana grahum jehanum ، du: kho tatha sankata mahi pana smarana karato tehanum vatsalyata mamatabharyo. jene biruda jaga-matanu navakara mantrane، bhave karum hum vandana || 19 || guna gavu chum e mantrana، je papa harato jivanana، vali.namana ene lali-lali ، je tapa harato sarirana bhave bhajum ene sada ، santapa harato hradayana navakara mantrane، bhave karum hum vandana || 20 || je dhyeya che ، je sreya che ، sradhdheya ne vali geya che sirataja che je trana lokano ، guna jehana ameya che vali heya eva bhava-vane ، je mantra saco gneya che navakara mantrane، karum hum vandana || 21 || gata janma na punyodaye ، je mantra muja avi malyo dilani dhara suki chata ، amantra kalpataru phalyo trana kalamam ، sahu mantramam ، siromani jene kahyo navakara mantrane، karum hum vandana || 22 || svaratha bhareli a jindagino ، kevo dura vyavahara che vaibhava ane sukha cena mam pana ، du: kha paravara che saco saharo jivanano ، basa eka navakara che navakara mantrane، karum hum vandana || 23 || vhalesvaro visvesvaro ، pranesvaro navakara che jvanesvaro sarvesvaro ، dinesvaro navakara che mantresvaro sidhdhesvaro ، guna jeha na apara che navakara mantrane، karum hum vandana || 24 || ne je janma mrtyune talatone ، roga-sokane nivarato vali visayana visapasane ، palavaramam je kapato ne jivanamam manabhavatam sukha sampada ne apato navakara mantrane، karum hum vandana || 25 || je rankane raja banavato ، rogine nirogi kare je ragine viragi banave، bhogine vali tyagi je، papine pavana je kare ، apattine sampatti kare je navakara mantrane، karum hum vandana || 26 || je mantranam guna varnava ، ma sarada pacha pade je mantrani sakti thaki ، paramantra sahu jhankha pade ape vacana je mantra sahune ، durgati kadi thaya na navakara mantrane، karum hum vandana || 27 || vyadhi satave dehane ، akalave adhi hradayane upadhina tophana mam kho'i rahyo muja jivanane vyadhi trayinam trasamam ، je raksato sahu jivane navakara mantrane، karum hum vandana || 28 || agni tani jvala thaki، jene bacavyo amarane، dharanendranum pada arpine ، su'udhdharyo phanidharane vali jehanam prabhavathi ، samadi bani sudarsana navakara mantrane، karum hum vandana || 29 || vanarajano ، gajarajano ، bhoringano ، mahamarino taskaratano ، satru tano rajatano ، bimarino ekeya bhaya sane satave؟ che prabhava je mantrano navakara mantrane، karum hum vandana || 30 || bhuta-preta ne pisaca kera ، bhaya badha dure tale kodhadi vyadhi vinasa pame ، sukha sahu avi male je mantranam smarana thi ، bhakto tana vanchita phale navakara mantrane، karum hum vandana || 31 || eka lakha mantranam japathi، arihantani padavi male، nava lakha mantrana japathi ، narako tana du: kho gale krodana vali japathi trije bhave mukti male navakara mantrane، karum hum vandana || 32 || ihalokana - paralokana je purna karato asane jivi rahyochu bhava-vane rakhi ghana visvasane jenu smarana karata thakam ، chodisa hum muja svasane navakara mantrane، karum hum vandana || 33 || janamana satha ne sangatha jeno hum cahum mukti male na jyam lagi ، jenum smarana preme grahum pami sada sanidhya jenum ، mana have munjhaya na navakara mantrane، karum hum vandana || 34 || bhakti svarupi prarthana a ، kavaca sama raksa kare ne bhavathi aradhata ، bhavo bhava tana papa hare vali dhyana dharata jehanum ، bhavi jivana atama hare navakara mantrane، karum hum vandana || 35 || mahamantra tujane sum kahum؟ phariyada muja svikara vinavi rahyo chum tujane vitaraga mujane banava jivo ananta udhdharya، muja atma udhdhara navakara mantrane، karum hum vandana || 36 ||
https://www.lokdayro.com/
આ વંદનાવલી ના રચયિતા : ? 🙁
આ વંદનાવલી ના પ્રચલિત ગાયક : ? 🙁
આ વંદનાવલી ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ વંદનાવલી ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये वंदनावली के रचयिता : ? 🙁
ये वंदनावली के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये वंदनावली गाया जाता हे : ? 🙁
ये वंदनावली कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this vandanavali : ? 🙁
popular singer of this vandanavali : ? 🙁
this vandanavali is sung under a which Raag : ? 🙁
this vandanavali is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | વંદનાવલી નું નામ |
---|---|
1 | નવકાર છત્રીસી |
2 | અરિહંત વંદનાવલી |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | वंदनावली का नाम |
---|---|
1 | नवकार छत्रीसी |
2 | अरिहंत वंदनावली |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a vandanavali |
---|---|
1 | Navkar Chhatrisi |
2 | Arihant Vandnavali |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy