જે ચૌદ મહાસ્વપ્નો થકી, નિજ માતને હરખાવતા વળી ગર્ભમાંહિ જ્ઞાનત્રયને, ગોપવી અવધારતા ને જન્મતા પહેલા જ ચોસઠ, ઇન્દ્ર જેને વંદતા એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 1 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું મહાયોગના સામ્રાજયમાં, જે ગર્ભમાં ઉલ્લાસતા, ને જન્મતાં ત્રણ લોકમાં, મહાસૂર્ય સમ પરકાશતા જે જન્મકલ્યાણ વડે, સહુ જીવને સુખ અર્પતા એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 2 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું છપ્પન દિગ્ કુમરી તણી, સેવા સુભાવે પામતા દેવેન્દ્ર કરસંપુટ મહીં, ધારી જગત હરખાવતા મેરુશિખર સિંહાસને જે નાથ જગના શોભતા એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 3 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું કુસુમાંજલિથી સુરઅસુર જે, ભવ્ય જિનને પૂજતા ક્ષીરોદધિના ન્હવણ જલથી, દેવ જેને સિંચતા વળી દેવદુંદુભિ નાદ ગજવી, દેવતાઓ રીઝતા એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 4 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું મધમધ થતાં ગોશીર્ષ ચંદનથી વિલેપન પામતા દેવેન્દ્ર દૈવી પુષ્પની, માળા ગળે આરોપતા કુંડલ કડાં મણિમય ચમકતા, હાર મુકુટે શોભતા એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 5 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું ને શ્રેષ્ટ વેણુ મોરલી, વીણા મૃદંગતણા ધ્વનિ, વાજિંત્ર તાલે નૃત્ય કરતી, કિન્નરીઓ સ્વર્ગની; હર્ષ ભરી દેવાંગનાઓ, નમન કરતી લળી લળી, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 6 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું જયનાદ કરતા દેવતાઓ, હર્ષના અતિરેકમાં, પધરામણી કરતા, જનેતાના મહા પ્રાસાદમાં; જે ઇન્દ્રપૂરિત વરસુધાને, ચૂસતા અંગુષ્ઠમાં, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 7 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું આહાર ને નિહાર જેના, છે અગોચર ચક્ષુથી, પ્રસ્વેદ વ્યાધિ મેલ જેના, અંગને સ્પર્શે નહિ; સ્વર્ધેનુ દુગ્ધસમાં રુધિર ને, માંસ જેના તન મહીં, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 8 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું મંદાર પારિજાત સૌરભ, શ્વાસ ને ઉચ્છવાસમાં, ને છત્ર ચામર જયપતાકા, સ્તંભ જવ કરપાદમાં પૂરા સહસ્ત્ર વિશેષ અષ્ટક, લક્ષણો જ્યાં શોભતા એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 9 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું દેવાંગનાઓ પાંચ આજ્ઞા, ઇન્દ્રની સન્માનતી પાંચે બની ધાત્રી દિલે, કૃતકૃત્યતા અનુભાવતી વળી બાળક્રીડા દેવગણના, કુંવરો સંગે થતી એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 10 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું જે બાલ્ય વયમાં પ્રૌઢ- જ્ઞાને, મુગ્ધ કરતા લોકને સોળે કળા વિજ્ઞાન કેરા, સારને અવધારીને ત્રણ લોકમાં વિસ્મય સમા, ગુણ રૂપ યૌવન યુક્ત જે એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 11 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું મૈથુન-પરિષહથી રહિત જે, નંદતા નિજભાવમાં, જે ભોગકર્મ નિવારવા, વિવાહ-કંકણ ધારતા; ને બ્રહ્મચર્ય તણો જગાવ્યો, નાદ જેણે વિશ્વમાં, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 12 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું મૂર્છા નથી પામ્યા મનુજના, પાંચ ભેદે ભોગમાં ઉત્કૃષ્ટ જેની રાજ્ય-નીતિથી, પ્રજા સુખચેનમાં વળી શુદ્ધ અધ્યવસાયથી, જે લીન છે નિજભાવમાં એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 13 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું પામ્યા સ્વયં સંબુદ્ધપદ જે, સહજ વર વિરાગવંત ને દેવ લોકાંતિક ધણી, ભક્તિ થકી કરતા નમન જેને નમી કૃતાર્થ બનતા, ચારગતિના જીવગણ એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 14 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું આવો પધારો ઇષ્ટ વસ્તુ, પામવા નર-નારીઓ એ ધોષણાથી અપેતા, સાંવત્સરિક મહાદાનને ને છેદતા દારિદ્રય સૌનું, દાનના મહાકલ્પથી એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 15 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું દીક્ષા તણો અભિષેક જેનો, યોજતા ઇન્દ્રો મળી શિબિકા સ્વરૂપ વિમાનમાં, વિરાજતા ભગવંતશ્રી અશોક પુન્નગ તિલક ચંપા વૃક્ષ શોભિત વનમહીં એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 16 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું શ્રી વજ્રધર ઇન્દ્રે રચેલા, ભવ્ય આસન ઊપરે, બેસી અલંકારો, ત્યજે, દીક્ષા સમય ભગવંત જે; જે પંચમુષ્ટિલોચ કરતા, કેશ વિભુ નિજકર વડે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 17 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું લોકગ્રગત ભગવંત સર્વે, સિદ્ધને વંદન કરે સાવધ સઘળા પાપ-યોગોના કરે પચ્ચક્ખાણને જે જ્ઞાન-દર્શન ને મહા-ચરિત્ર રત્નત્રયી ગ્રહે એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 18 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું નિર્મળ વિપુલમતિ મન:પર્યવ, જ્ઞાન સહ જે દીપતા વળી પંચસમિતિ ગુપ્તિત્રયની રયણમાળા ધારતા દશભેદથી જે શ્રમણ સુંદર, ધર્મનું પાલન કરે એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 19 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું પુષ્કર કમલનાં પત્રની, ભાંતિ નહિ લેપાય જે, ને જીવની માફક અપ્રતિહત, વરગતિએ વિચરે આકાશની જેમ નિરાલંબન, ગુણ થકી જે ઓપતા એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 20 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું ને અસ્ખલિત વાયુ સમુહની, જેમ જે નિર્બંધ છે સંગોપિતાંગોપાંગ જેના, ગુપ્ત ઈન્દ્રિય દેહ છે નિસ્સંગતા ય વિહંગ શી, જેના અમુલખ ગુણ છે એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 21 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું ખડ્ગીતણા વરશૃંગ જેવા, ભાવથી એકાકી જે ભારંડપંખી સારીખા, ગુણવાન અપ્રમત્ત છે વ્રતભાર વહેવા વરવૃષભની, જેમ જેહ સમર્થ છે એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 22 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું કુંજરસમા શૂરવીર જે છે, સિંહસમ નિર્ભય વળી ગંભીરતા સાગર સમી, જેના હ્રદયને છે વરી જેના સ્વભાવે સૌમ્યતા છે, પૂર્ણિમાના ચંદ્રની એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 23 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું આકાશ ભૂષણ સૂર્ય જેવા, દીપતા તપ-તેજથી વળી પૂરતા દિગંતને, કરુણા ઉપેક્ષા મૈત્રીથી હરખાવતા જ વિશ્વને, મુદિતાતણા સંદેશથી એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 24 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું જે શરદઋતુના જલ સમા, નિર્મળ મનોભાવો વડે ઉપકાર કાજ વિહાર કરતા, જે વિભિન્ન સ્થળો વિષે જેની સહનશક્તિ સમીપે, પૃથ્વી પણ ઝાંખી પડે એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 25 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું બહુ પુણ્યનો જ્યાં ઉદય છે, એવા ભવિકના દ્વારને પાવન કરે ભગવંત નિજ તપ, છઠ્ઠ અઠ્ઠમ પારણે સ્વીકારતા આહાર બેંતાલીસ, દોષ વિહીન જે એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 26 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું ઉપવાસ માસખમણ સમા, તપ આકરાં તપતા વિભુ વીરાસનાદિ આસને, સ્થિરતા ધરે જગના પ્રભુ બાવીશ પરિષહને સહંતા, ખૂબ જે અદભુત વિભુ એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 27 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું ને બાહ્ય અભ્યંતર બધા, પરિગ્રહ થકી જે મુક્ત છે પ્રતિમા વહન વળી શુક્લધ્યાને, જે સદાય નિમગ્ન છે જે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરતા, મોહમલ્લ વિદારીને એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 28 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું જે પૂર્ણ કેવળજ્ઞાન, લોકાલોકને અજવાળતું જેના મહાસામર્થ્ય કેરો, પાર કો’ નવ પામતું એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી, કર્મને છેદી કર્યું, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 29 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું જે રજત સોના ને અનુપમ, રત્નના ત્રણ ગઢમહીં સુવર્ણના નવ પદ્મમાં, પદકમલને સથાપના કરી ચારે દિશા મુખ ચાર ચાર, સિંહાસને જે શોભતા એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 30 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું જ્યાં છત્ર સુંદર ઉજ્જવળા, શોભી રહ્યા શિર ઉપરે ને દેવદેવી રત્ન ચામર, વીંઝતા કરદ્વય વડે દ્વાદશ ગુણા વર દેવવૃક્ષ; અશોકથી ય પૂજાય છે એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 31 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું મહાસૂર્ય સમ તેજસ્વી શોભે, ધર્મચક્ર સમીપમાં ભામંડલે પ્રભુપીઠથી, આભા પ્રસારી દિગંતમાં ચોમેર જાનુ પ્રમાણ પુષ્પો, અર્ધ્ય જિનને અર્પતા એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 32 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું જ્યાં દેવદુંદુભિ ઘોષ ગજવે, ઘોષણા ત્રણ લોકમાં ત્રિભુવન તણા સ્વામીતણી, સૌએ સુણો શુભદેશના પ્રતિબોધ કરતા દેવ-માનવ ને વળી તિર્યંચને એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 33 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું જ્યાં ભવ્ય જીવોના અવિકસિત, ખીલતાં પ્રજ્ઞાકમલ ભગવંતવાણી દિવ્યસ્પર્શે, દૂર થતાં મિથ્યા વમળ ને દેવ -દાનવ ભવ્ય માનવ, ઝંખતા જેનું શરણ એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 34 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું જે બીજ ભૂત ગણાય છે, ત્રણ પદ ચતુર્દશ પૂર્વના ઉપ્પનેઈ વા વિગમેઈ વા, ધુવેઈ વા મહાતત્વના એ દાન સુશ્રુતજ્ઞાનનું, દેનાર ત્રણ જગતનાથ જે એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 35 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું એ ચૌદપૂર્વોના રચે છે, સૂત્ર સુંદર સાર્થ જે તે શિષ્યગણને સ્થાપતા, ગણધર પદે જગનાથ જે ખોલે ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 36 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું જે ધર્મ તીર્થંકર ચતુર્વિધ, સંધ સંસ્થાપન કરે મહાતીર્થ સમ એ સંધને, સુર અસુર સહુ વંદન કરે ને સર્વજીવો-ભૂત-પ્રાણી સત્વશું કરુણા ધરે એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 37 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું જેને નમે છે ઇન્દ્ર-વાસુદેવ ને બલભદ્ર સહુ જેના ચરણને ચક્રવર્તી, પૂજતાં ભાવે બહુ જેણે અનુત્તર વિમાનવાસી, દેવના સંશય હણ્યા એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 38 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું જે છે પ્રકાશક સહુ પદાર્થો, જડ તથા ચૈતન્યતા વર શુક્લ લેશ્યા તેરમે, ગુણસ્થાનકે પરમાત્મા જે અંત આયુષ્યકર્મનો, કરતા પરમ ઉપકારથી એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 39 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું લોકાગ્રભાગે પહોંચવાને, યોગ્ય ક્ષેત્રી જે બને ને સિદ્ધના સુખ અર્પતી, અંતિમ તપસ્યા જે કરે જે ચૌદમા ગુણસ્થાનકે, સ્થિર પ્રાપ્ત શૈલેશીકરણ એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 40 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું હર્ષ ભરેલા દેવનિર્મિત , અંતિમે સમવસરણે જે શોભતા અરિહંત, પરમાત્મા જગતઘર આંગણે જે નામના સંસ્મરણથી, વિખરાય વાદળ દુ:ખના એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 41 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું જે કર્મનો સંયોગ, વળગેલો અનાદિ કાળથી તેથી થયા જે મુક્ત પૂરણ, સર્વથા સદભાવથી રમમાણં જે નિજરૂપમાં, ને સર્વજગતું હિત કર, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 42 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું જે નાથ ઐદારિક વળી, તૈજસ તથા કાર્મણ તનુ એ સર્વને છોડી અહીં, પામ્યા પરમપદ શાશ્વતું જે રાગદ્વેષ-જળે ભર્યા, સંસાર સાગરને તર્યા એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 43 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું શૈલેશી કરણે ભાગ ત્રીજે, શરીરના ઓછા કરી પ્રદેશ જીવના ધન કરી, વળી પૂર્વધ્યાન-પ્રયોગથી ધનુષ્યથી છુટેલ બાણ તણી, પરે શિવગતિ લહી એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 44 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું નિર્વિધ્ન સ્થિર ને અચલ અક્ષય, સિદ્ધગતિ એ નામનું છે સ્થાન અવ્યાબાધ જ્યાંથી, નહિ પુન:ફરવાપણું એ સ્થાનને પામ્યા અનંતા, ને વળી જે પામશે એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 45 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું આ સ્તોત્રને પ્રાકૃતગિરામાં, વર્ણવ્યું ભક્તિબળે અજ્ઞાત ને પ્રાચીન મહામના કો’ મુનીશ્વર બહુશ્રુતે પદ-પદ મહીં જેના મહા-સામર્થ્યનો મહિના મળે એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 46 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું જે નમસ્કાર-સ્વાધ્યાયમાં, પ્રેક્ષી ર્હદય ગદગદ બન્યું “શ્રી ચંદ્ર” નાચ્યો ગ્રંથ લઈ, મહાભાગનું શરણું મલ્યું કીધી કરાવી અલ્પભક્તિ, હોંશનું તરણું ફળ્યું એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 47 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું જેના ગુણોના સિંધુના બે, બિંદુ પણ જાણું નહિ પણ એક શ્રદ્ધા દિલમહીં કે નાથ સમકો’ છે નહિ જેના સહારે ક્રોડ તરીયા, મુક્તિ મુજનિશ્ચય સહિ એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 48 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું જે નાથ છે ત્રણ ભવનના, કરુણા જગે જેની વહે જેના પ્રભાવે વિશ્વમાં, સદભાવની સરણી વહે આપે વચન “શ્રી ચંદ્ર” જગને, એજ નિશ્વય તારશે એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 49 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું
https://www.lokdayro.com/
जे चौद महास्वप्नो थकी, निज मातने हरखावता वळी गर्भमांहि ज्ञानत्रयने, गोपवी अवधारता ने जन्मता पहेला ज चोसठ, इन्द्र जेने वंदता एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 1 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं महायोगना साम्राजयमां, जे गर्भमां उल्लासता, ने जन्मतां त्रण लोकमां, महासूर्य सम परकाशता जे जन्मकल्याण वडे, सहु जीवने सुख अर्पता एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 2 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं छप्पन दिग् कुमरी तणी, सेवा सुभावे पामता देवेन्द्र करसंपुट महीं, धारी जगत हरखावता मेरुशिखर सिंहासने जे नाथ जगना शोभता एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 3 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं कुसुमांजलिथी सुरअसुर जे, भव्य जिनने पूजता क्षीरोदधिना न्हवण जलथी, देव जेने सिंचता वळी देवदुंदुभि नाद गजवी, देवताओ रीझता एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 4 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं मधमध थतां गोशीर्ष चंदनथी विलेपन पामता देवेन्द्र दैवी पुष्पनी, माळा गळे आरोपता कुंडल कडां मणिमय चमकता, हार मुकुटे शोभता एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 5 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं ने श्रेष्ट वेणु मोरली, वीणा मृदंगतणा ध्वनि, वाजिंत्र ताले नृत्य करती, किन्नरीओ स्वर्गनी; हर्ष भरी देवांगनाओ, नमन करती लळी लळी, एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 6 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं जयनाद करता देवताओ, हर्षना अतिरेकमां, पधरामणी करता, जनेताना महा प्रासादमां; जे इन्द्रपूरित वरसुधाने, चूसता अंगुष्ठमां, एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 7 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं आहार ने निहार जेना, छे अगोचर चक्षुथी, प्रस्वेद व्याधि मेल जेना, अंगने स्पर्शे नहि; स्वर्धेनु दुग्धसमां रुधिर ने, मांस जेना तन महीं, एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 8 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं मंदार पारिजात सौरभ, श्वास ने उच्छवासमां, ने छत्र चामर जयपताका, स्तंभ जव करपादमां पूरा सहस्त्र विशेष अष्टक, लक्षणो ज्यां शोभता एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 9 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं देवांगनाओ पांच आज्ञा, इन्द्रनी सन्मानती पांचे बनी धात्री दिले, कृतकृत्यता अनुभावती वळी बाळक्रीडा देवगणना, कुंवरो संगे थती एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 10 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं जे बाल्य वयमां प्रौढ- ज्ञाने, मुग्ध करता लोकने सोळे कळा विज्ञान केरा, सारने अवधारीने त्रण लोकमां विस्मय समा, गुण रूप यौवन युक्त जे एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 11 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं मैथुन-परिषहथी रहित जे, नंदता निजभावमां, जे भोगकर्म निवारवा, विवाह-कंकण धारता; ने ब्रह्मचर्य तणो जगाव्यो, नाद जेणे विश्वमां, एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 12 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं मूर्छा नथी पाम्या मनुजना, पांच भेदे भोगमां उत्कृष्ट जेनी राज्य-नीतिथी, प्रजा सुखचेनमां वळी शुद्ध अध्यवसायथी, जे लीन छे निजभावमां एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 13 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं पाम्या स्वयं संबुद्धपद जे, सहज वर विरागवंत ने देव लोकांतिक धणी, भक्ति थकी करता नमन जेने नमी कृतार्थ बनता, चारगतिना जीवगण एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 14 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं आवो पधारो इष्ट वस्तु, पामवा नर-नारीओ ए धोषणाथी अपेता, सांवत्सरिक महादानने ने छेदता दारिद्रय सौनुं, दानना महाकल्पथी एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 15 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं दीक्षा तणो अभिषेक जेनो, योजता इन्द्रो मळी शिबिका स्वरूप विमानमां, विराजता भगवंतश्री अशोक पुन्नग तिलक चंपा वृक्ष शोभित वनमहीं एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 16 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं श्री वज्रधर इन्द्रे रचेला, भव्य आसन ऊपरे, बेसी अलंकारो, त्यजे, दीक्षा समय भगवंत जे; जे पंचमुष्टिलोच करता, केश विभु निजकर वडे, एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 17 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं लोकग्रगत भगवंत सर्वे, सिद्धने वंदन करे सावध सघळा पाप-योगोना करे पच्चक्खाणने जे ज्ञान-दर्शन ने महा-चरित्र रत्नत्रयी ग्रहे एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 18 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं निर्मळ विपुलमति मन:पर्यव, ज्ञान सह जे दीपता वळी पंचसमिति गुप्तित्रयनी रयणमाळा धारता दशभेदथी जे श्रमण सुंदर, धर्मनुं पालन करे एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 19 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं पुष्कर कमलनां पत्रनी, भांति नहि लेपाय जे, ने जीवनी माफक अप्रतिहत, वरगतिए विचरे आकाशनी जेम निरालंबन, गुण थकी जे ओपता एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 20 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं ने अस्खलित वायु समुहनी, जेम जे निर्बंध छे संगोपितांगोपांग जेना, गुप्त ईन्द्रिय देह छे निस्संगता य विहंग शी, जेना अमुलख गुण छे एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 21 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं खड्गीतणा वरशृंग जेवा, भावथी एकाकी जे भारंडपंखी सारीखा, गुणवान अप्रमत्त छे व्रतभार वहेवा वरवृषभनी, जेम जेह समर्थ छे एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 22 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं कुंजरसमा शूरवीर जे छे, सिंहसम निर्भय वळी गंभीरता सागर समी, जेना ह्रदयने छे वरी जेना स्वभावे सौम्यता छे, पूर्णिमाना चंद्रनी एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 23 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं आकाश भूषण सूर्य जेवा, दीपता तप-तेजथी वळी पूरता दिगंतने, करुणा उपेक्षा मैत्रीथी हरखावता ज विश्वने, मुदितातणा संदेशथी एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 24 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं जे शरदऋतुना जल समा, निर्मळ मनोभावो वडे उपकार काज विहार करता, जे विभिन्न स्थळो विषे जेनी सहनशक्ति समीपे, पृथ्वी पण झांखी पडे एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 25 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं बहु पुण्यनो ज्यां उदय छे, एवा भविकना द्वारने पावन करे भगवंत निज तप, छठ्ठ अठ्ठम पारणे स्वीकारता आहार बेंतालीस, दोष विहीन जे एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 26 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं उपवास मासखमण समा, तप आकरां तपता विभु वीरासनादि आसने, स्थिरता धरे जगना प्रभु बावीश परिषहने सहंता, खूब जे अदभुत विभु एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 27 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं ने बाह्य अभ्यंतर बधा, परिग्रह थकी जे मुक्त छे प्रतिमा वहन वळी शुक्लध्याने, जे सदाय निमग्न छे जे क्षपकश्रेणी प्राप्त करता, मोहमल्ल विदारीने एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 28 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं जे पूर्ण केवळज्ञान, लोकालोकने अजवाळतुं जेना महासामर्थ्य केरो, पार को’ नव पामतुं ए प्राप्त जेणे चार घाती, कर्मने छेदी कर्युं, एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 29 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं जे रजत सोना ने अनुपम, रत्नना त्रण गढमहीं सुवर्णना नव पद्ममां, पदकमलने सथापना करी चारे दिशा मुख चार चार, सिंहासने जे शोभता एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 30 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं ज्यां छत्र सुंदर उज्जवळा, शोभी रह्या शिर उपरे ने देवदेवी रत्न चामर, वींझता करद्वय वडे द्वादश गुणा वर देववृक्ष; अशोकथी य पूजाय छे एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 31 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं महासूर्य सम तेजस्वी शोभे, धर्मचक्र समीपमां भामंडले प्रभुपीठथी, आभा प्रसारी दिगंतमां चोमेर जानु प्रमाण पुष्पो, अर्ध्य जिनने अर्पता एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 32 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं ज्यां देवदुंदुभि घोष गजवे, घोषणा त्रण लोकमां त्रिभुवन तणा स्वामीतणी, सौए सुणो शुभदेशना प्रतिबोध करता देव-मानव ने वळी तिर्यंचने एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 33 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं ज्यां भव्य जीवोना अविकसित, खीलतां प्रज्ञाकमल भगवंतवाणी दिव्यस्पर्शे, दूर थतां मिथ्या वमळ ने देव -दानव भव्य मानव, झंखता जेनुं शरण एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 34 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं जे बीज भूत गणाय छे, त्रण पद चतुर्दश पूर्वना उप्पनेई वा विगमेई वा, धुवेई वा महातत्वना ए दान सुश्रुतज्ञाननुं, देनार त्रण जगतनाथ जे एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 35 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं ए चौदपूर्वोना रचे छे, सूत्र सुंदर सार्थ जे ते शिष्यगणने स्थापता, गणधर पदे जगनाथ जे खोले खजानो गूढ मानव जातना हित कारणे एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 36 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं जे धर्म तीर्थंकर चतुर्विध, संध संस्थापन करे महातीर्थ सम ए संधने, सुर असुर सहु वंदन करे ने सर्वजीवो-भूत-प्राणी सत्वशुं करुणा धरे एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 37 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं जेने नमे छे इन्द्र-वासुदेव ने बलभद्र सहु जेना चरणने चक्रवर्ती, पूजतां भावे बहु जेणे अनुत्तर विमानवासी, देवना संशय हण्या एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 38 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं जे छे प्रकाशक सहु पदार्थो, जड तथा चैतन्यता वर शुक्ल लेश्या तेरमे, गुणस्थानके परमात्मा जे अंत आयुष्यकर्मनो, करता परम उपकारथी एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 39 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं लोकाग्रभागे पहोंचवाने, योग्य क्षेत्री जे बने ने सिद्धना सुख अर्पती, अंतिम तपस्या जे करे जे चौदमा गुणस्थानके, स्थिर प्राप्त शैलेशीकरण एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 40 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं हर्ष भरेला देवनिर्मित , अंतिमे समवसरणे जे शोभता अरिहंत, परमात्मा जगतघर आंगणे जे नामना संस्मरणथी, विखराय वादळ दु:खना एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 41 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं जे कर्मनो संयोग, वळगेलो अनादि काळथी तेथी थया जे मुक्त पूरण, सर्वथा सदभावथी रममाणं जे निजरूपमां, ने सर्वजगतुं हित कर, एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 42 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं जे नाथ ऐदारिक वळी, तैजस तथा कार्मण तनु ए सर्वने छोडी अहीं, पाम्या परमपद शाश्वतुं जे रागद्वेष-जळे भर्या, संसार सागरने तर्या एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 43 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं शैलेशी करणे भाग त्रीजे, शरीरना ओछा करी प्रदेश जीवना धन करी, वळी पूर्वध्यान-प्रयोगथी धनुष्यथी छुटेल बाण तणी, परे शिवगति लही एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 44 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं निर्विध्न स्थिर ने अचल अक्षय, सिद्धगति ए नामनुं छे स्थान अव्याबाध ज्यांथी, नहि पुन:फरवापणुं ए स्थानने पाम्या अनंता, ने वळी जे पामशे एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 45 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं आ स्तोत्रने प्राकृतगिरामां, वर्णव्युं भक्तिबळे अज्ञात ने प्राचीन महामना को’ मुनीश्वर बहुश्रुते पद-पद महीं जेना महा-सामर्थ्यनो महिना मळे एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 46 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं जे नमस्कार-स्वाध्यायमां, प्रेक्षी र्हदय गदगद बन्युं “श्री चंद्र” नाच्यो ग्रंथ लई, महाभागनुं शरणुं मल्युं कीधी करावी अल्पभक्ति, होंशनुं तरणुं फळ्युं एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 47 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं जेना गुणोना सिंधुना बे, बिंदु पण जाणुं नहि पण एक श्रद्धा दिलमहीं के नाथ समको’ छे नहि जेना सहारे क्रोड तरीया, मुक्ति मुजनिश्चय सहि एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 48 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं जे नाथ छे त्रण भवनना, करुणा जगे जेनी वहे जेना प्रभावे विश्वमां, सदभावनी सरणी वहे आपे वचन “श्री चंद्र” जगने, एज निश्वय तारशे एवा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं… 49 मारा प्रभु अरिहंतने, पंचांग भावे हुं नमुं
https://www.lokdayro.com/
je cauda mahasvapno thaki ، nija matane harakhavata vali garbhamanhi jnanatrayane ، gopavi avadharata ne janmata pahela ja cosatha ، indra jene vandata eva prabhu arihantane، pancanga bhave hum namum... 1 mara prabhu arihantane ، pancanga bhave hum namum mahayogana samrajayamam، je garbhamam ullasata، ne janmatam trana lokamam ، mahasurya sama parakasata je janmakalyana vade ، sahu jivane sukha arpata eva prabhu arihantane، pancanga bhave hum namum... 2 mara prabhu arihantane ، pancanga bhave hum namum chappana dig kumari tani ، seva subhave pamata devendra karasamputa mahim ، dhari jagata harakhavata merusikhara sinhasane je natha jagana sobhata eva prabhu arihantane ، pancanga bhave hum namum... 3 mara prabhu arihantane ، pancanga bhave hum namum kusumanjalithi sura'asura je ، bhavya jinane pujata ksirodadhina nhavana jalathi ، deva jene sincata vali devadundubhi nada gajavi ، devata'o rijhata eva prabhu arihantane ، pancanga bhave hum namum... 4 mara prabhu arihantane ، pancanga bhave hum namum madhamadha thatam gosirsa candanathi vilepana pamata devendra daivi puspani ، mala gale aropata kundala kadam manimaya camakata ، hara mukute sobhata eva prabhu arihantane، pancanga bhave hum namum... 5 mara prabhu arihantane ، pancanga bhave hum namum ne sresta venu morali، vina mrdangatana dhvani، vajintra tale nrtya karati ، kinnari'o svargani ؛ harsa bhari devangana'o، namana karati lali lali، prabhu arihantane، pancanga bhave hum namum... 6 mara prabhu arihantane ، pancanga bhave hum namum jayanada karata devata'o، harsana atirekamam، padharamani karata ، janetana maha prasadamam ؛ je indrapurita varasudhane، cusata angusthamam، eva prabhu arihantane، pancanga bhave hum namum... 7 mara prabhu arihantane ، pancanga bhave hum namum ahara ne nihara jena، che agocara caksuthi، prasveda vyadhi mela jena ، angane sparse nahi ؛ svardhenu dugdhasamam rudhira ne، mansa jena tana mahim، eva prabhu arihantane، pancanga bhave hum namum... 8 mara prabhu arihantane ، pancanga bhave hum namum mandara parijata saurabha، svasa ne ucchavasamam، ne chatra camara jayapataka ، stambha java karapadamam pura sahastra visesa astaka ، laksano jyam sobhata eva prabhu arihantane، pancanga bhave hum namum... 9 mara prabhu arihantane ، pancanga bhave hum namum devangana'o panca ajna ، indrani sanmanati pance bani dhatri dile ، krtakrtyata anubhavati vali balakrida devaganana ، kunvaro sange thati eva prabhu arihantane، pancanga bhave hum namum... 10 mara prabhu arihantane ، pancanga bhave hum namum je balya vayamam praudha- jnane ، mugdha karata lokane sole kala vijnana kera ، sarane avadharine trana lokamam vismaya sama ، guna rupa yauvana yukta je eva prabhu arihantane، pancanga bhave hum namum... 11 mara prabhu arihantane ، pancanga bhave hum namum maithuna-parisahathi rahita je ، nandata nijabhavamam ، je bhogakarma nivarava ، vivaha-kankana dharata ؛ ne brahmacarya tano jagavyo، nada jene visvamam، eva prabhu arihantane، pancanga bhave hum namum... 12 mara prabhu arihantane ، pancanga bhave hum namum murcha nathi pamya manujana ، panca bhede bhogamam utkrsta jeni rajya-nitithi ، praja sukhacenamam vali sud'dha adhyavasayathi ، je lina che nijabhavamam eva prabhu arihantane، pancanga bhave hum namum... 13 mara prabhu arihantane ، pancanga bhave hum namum pamya svayam sambud'dhapada je ، sahaja vara viragavanta ne deva lokantika dhani ، bhakti thaki karata namana jene nami krtartha banata ، caragatina jivagana eva prabhu arihantane، pancanga bhave hum namum... 14 mara prabhu arihantane ، pancanga bhave hum namum avo padharo ista vastu ، pamava nara-nari'o e dhosanathi apeta ، sanvatsarika mahadanane ne chedata daridraya saunum ، danana mahakalpathi eva prabhu arihantane، pancanga bhave hum namum... 15 mara prabhu arihantane ، pancanga bhave hum namum diksa tano abhiseka jeno ، yojata indro mali sibika svarupa vimanamam ، virajata bhagavantasri asoka punnaga tilaka campa vrksa sobhita vanamahim prabhu arihantane، pancanga bhave hum namum... 16 mara prabhu arihantane ، pancanga bhave hum namum sri vajradhara indre racela، bhavya asana upare، besi alankaro ، tyaje ، diksa samaya bhagavanta je ؛ je pancamustiloca karata، kesa vibhu nijakara vade، eva prabhu arihantane، pancanga bhave hum namum... 17 mara prabhu arihantane ، pancanga bhave hum namum lokagragata bhagavanta sarve ، sid'dhane vandana kare savadha saghala papa-yogona kare paccakkhanane je jnana-darsana ne maha-caritra ratnatrayi grahe eva prabhu arihantane، pancanga bhave hum namum... 18 mara prabhu arihantane ، pancanga bhave hum namum nirmala vipulamati mana: paryava، jnana saha je dipata vali pancasamiti guptitrayani rayanamala dharata dasabhedathi je sramana sundara ، dharmanum palana kare eva prabhu arihantane، pancanga bhave hum namum... 19 mara prabhu arihantane ، pancanga bhave hum namum puskara kamalanam patrani، bhanti nahi lepaya je، ne jivani maphaka apratihata ، varagati'e vicare akasani jema niralambana ، guna thaki je opata eva prabhu arihantane، pancanga bhave hum namum... 20 mara prabhu arihantane ، pancanga bhave hum namum ne askhalita vayu samuhani ، jema je nirbandha che sangopitangopanga jena ، gupta indriya deha che nis'sangata ya vihanga si ، jena amulakha guna che prabhu arihantane، pancanga bhave hum namum... 21 mara prabhu arihantane ، pancanga bhave hum namum khadgitana varasrnga jeva ، bhavathi ekaki je bharandapankhi sarikha ، gunavana apramatta che vratabhara vaheva varavrsabhani ، jema jeha samartha che eva prabhu arihantane، pancanga bhave hum namum... 22 mara prabhu arihantane ، pancanga bhave hum namum kunjarasama suravira je che ، sinhasama nirbhaya vali gambhirata sagara sami ، jena hradayane che vari jena svabhave saumyata che ، purnimana candrani eva prabhu arihantane، pancanga bhave hum namum... 23 mara prabhu arihantane ، pancanga bhave hum namum akasa bhusana surya jeva ، dipata tapa-tejathi vali purata digantane ، karuna upeksa maitrithi harakhavata ja visvane ، muditatana sandesathi eva prabhu arihantane، pancanga bhave hum namum... 24 mara prabhu arihantane ، pancanga bhave hum namum je sarada'rtuna jala sama ، nirmala manobhavo vade upakara kaja vihara karata ، je vibhinna sthalo vise jeni sahanasakti samipe ، prthvi pana jhankhi pade prabhu arihantane، pancanga bhave hum namum... 25 mara prabhu arihantane ، pancanga bhave hum namum bahu punyano jyam udaya che ، eva bhavikana dvarane pavana kare bhagavanta nija tapa ، chaththa aththama parane svikarata ahara bentalisa ، dosa vihina je prabhu arihantane، pancanga bhave hum namum... 26 mara prabhu arihantane ، pancanga bhave hum namum upavasa masakhamana sama ، tapa akaram tapata vibhu virasanadi asane ، sthirata dhare jagana prabhu bavisa parisahane sahanta ، khuba je adabhuta vibhu prabhu arihantane، pancanga bhave hum namum... 27 mara prabhu arihantane ، pancanga bhave hum namum ne bahya abhyantara badha ، parigraha thaki je mukta che pratima vahana vali sukladhyane ، je sadaya nimagna che je ksapakasreni prapta karata ، mohamalla vidarine prabhu arihantane، pancanga bhave hum namum... 28 mara prabhu arihantane ، pancanga bhave hum namum je purna kevalajnana ، lokalokane ajavalatum jena mahasamarthya kero، para ko 'nava e prapta jene cara ghati، karmane chedi karyum، prabhu arihantane، pancanga bhave hum namum... 29 mara prabhu arihantane ، pancanga bhave hum namum je rajata sona ne anupama ، ratnana trana gadhamahim suvarnana nava padmamam ، padakamalane sathapana kari care disa mukha cara cara ، sinhasane je sobhata prabhu arihantane، pancanga bhave hum namum... 30 mara prabhu arihantane ، pancanga bhave hum namum jyam chatra sundara ujjavala ، sobhi rahya sira upare ne devadevi ratna camara ، vinjhata karadvaya vade dvadasa guna vara devavrksa ؛ asokathi ya pujaya che eva prabhu arihantane، pancanga bhave hum namum... 31 mara prabhu arihantane ، pancanga bhave hum namum mahasurya sama tejasvi sobhe ، dharmacakra samipamam bhamandale prabhupithathi ، abha prasari digantamam comera janu pramana puspo ، ardhya jinane arpata prabhu arihantane، pancanga bhave hum namum... 32 mara prabhu arihantane ، pancanga bhave hum namum jyam devadundubhi ghosa gajave ، ghosana trana lokamam tribhuvana tana svamitani ، sau'e suno subhadesana pratibodha karata deva-manava ne vali tiryancane prabhu arihantane، pancanga bhave hum namum... 33 mara prabhu arihantane ، pancanga bhave hum namum jyam bhavya jivona avikasita ، khilatam prajnakamala bhagavantavani divyasparse ، dura thatam mithya vamala ne deva -danava bhavya manava ، jhankhata jenum sarana prabhu arihantane، pancanga bhave hum namum... 34 mara prabhu arihantane ، pancanga bhave hum namum je bija bhuta ganaya che ، trana pada caturdasa purvana uppane'i va vigame'i va ، dhuve'i va mahatatvana e dana susrutajnananum ، denara trana jagatanatha je prabhu arihantane، pancanga bhave hum namum... 35 mara prabhu arihantane ، pancanga bhave hum namum e caudapurvona race che ، sutra sundara sartha je te sisyaganane sthapata ، ganadhara pade jaganatha je khole khajano gudha manava jatana hita karane prabhu arihantane، pancanga bhave hum namum... 36 mara prabhu arihantane ، pancanga bhave hum namum je dharma tirthankara caturvidha ، sandha sansthapana kare mahatirtha sama e sandhane ، sura asura sahu vandana kare ne sarvajivo-bhuta-prani satvasum karuna dhare prabhu arihantane، pancanga bhave hum namum... 37 mara prabhu arihantane ، pancanga bhave hum namum jene name che indra-vasudeva ne balabhadra sahu jena caranane cakravarti ، pujatam bhave bahu jene anuttara vimanavasi ، devana sansaya hanya prabhu arihantane، pancanga bhave hum namum... 38 mara prabhu arihantane ، pancanga bhave hum namum je che prakasaka sahu padartho ، jada tatha caitan'yata vara sukla lesya terame ، gunasthanake paramatma je anta ayusyakarmano ، karata parama upakarathi prabhu arihantane، pancanga bhave hum namum... 39 mara prabhu arihantane ، pancanga bhave hum namum lokagrabhage pahoncavane ، yogya ksetri je bane ne sid'dhana sukha arpati ، antima tapasya je kare je caudama gunasthanake ، sthira prapta sailesikarana prabhu arihantane، pancanga bhave hum namum... 40 mara prabhu arihantane ، pancanga bhave hum namum harsa bharela devanirmita ، antime samavasarane je sobhata arihanta ، paramatma jagataghara angane je namana sansmaranathi، vikharaya vadala du: prabhu arihantane، pancanga bhave hum namum... 41 mara prabhu arihantane ، pancanga bhave hum namum je karmano sanyoga ، valagelo anadi kalathi tethi thaya je mukta purana ، sarvatha sadabhavathi ramamanam je nijarupamam، ne sarvajagatum hita kara، prabhu arihantane، pancanga bhave hum namum... 42 mara prabhu arihantane ، pancanga bhave hum namum je natha aidarika vali ، taijasa tatha karmana tanu e sarvane chodi ahim ، pamya paramapada sasvatum je ragadvesa-jale bharya ، sansara sagarane tarya prabhu arihantane، pancanga bhave hum namum... 43 mara prabhu arihantane ، pancanga bhave hum namum sailesi karane bhaga trije ، sarirana ocha kari pradesa jivana dhana kari ، vali purvadhyana-prayogathi dhanusyathi chutela bana tani ، pare sivagati lahi prabhu arihantane، pancanga bhave hum namum... 44 mara prabhu arihantane ، pancanga bhave hum namum nirvidhna sthira ne acala aksaya ، sid'dhagati e namanum che sthana avyabadha jyanthi ، nahi puna: e sthanane pamya ananta ، ne vali je pamase prabhu arihantane، pancanga bhave hum namum... 45 mara prabhu arihantane ، pancanga bhave hum namum a stotrane prakrtagiramam ، varnavyum bhaktibale ajnata ne pracina mahamana ko 'munisvara bahusrute pada-pada mahim jena maha-samarthyano mahina male prabhu arihantane، pancanga bhave hum namum... 46 mara prabhu arihantane ، pancanga bhave hum namum je namaskara-svadhyayamam ، preksi r'hadaya gadagada ban'yum "sri candra" nacyo grantha la'i ، mahabhaganum saranum malyum kidhi karavi alpabhakti ، honsanum taranum phalyum arihantane، bhave hum namum... 47 mara prabhu arihantane ، pancanga bhave hum namum jena gunona sindhuna be ، bindu pana janum nahi pana eka srad'dha dilamahim ke natha samako 'che nahi jena sahare kroda tariya ، mukti mujaniscaya sahi prabhu arihantane، pancanga bhave hum namum... 48 mara prabhu arihantane ، pancanga bhave hum namum je natha che trana bhavanana ، karuna jage jeni vahe jena prabhave visvamam ، sadabhavani sarani vahe ape vacana "sri candra" jagane ، eja nisvaya tarase prabhu arihantane، pancanga bhave hum namum... 49 mara prabhu arihantane ، pancanga bhave hum namum
https://www.lokdayro.com/
આ વંદનાવલી ના રચયિતા : ? 🙁
આ વંદનાવલી ના પ્રચલિત ગાયક : ? 🙁
આ વંદનાવલી ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ વંદનાવલી ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये वंदनावली के रचयिता : ? 🙁
ये वंदनावली के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये वंदनावली गाया जाता हे : ? 🙁
ये वंदनावली कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this vandanavali : ? 🙁
popular singer of this vandanavali : ? 🙁
this vandanavali is sung under a which Raag : ? 🙁
this vandanavali is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | વંદનાવલી નું નામ |
---|---|
1 | નવકાર છત્રીસી |
2 | અરિહંત વંદનાવલી |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | वंदनावली का नाम |
---|---|
1 | नवकार छत्रीसी |
2 | अरिहंत वंदनावली |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a vandanavali |
---|---|
1 | Navkar Chhatrisi |
2 | Arihant Vandnavali |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy