ધારેલું સહુ કામ સિધ્ધ કરવા , છો દેવ સાચા તમે ને વિદનો સઘળા વિનાશ કરવા છો શક્તિશાળી તમે સેવે જે ચરણો ખરા હ્રદયથી તેને ઉપાધી નથી એવા શ્રી માણિભદ્ર દેવ તમને વંદુ ઘણા ભાવથી દેવા સુખ સમસ્ત જનને જે છે સદા જાગતા સેવાના કરનારના પલકમાં કષ્ટો બધા કાપતા , સિધ્ધિ સર્વ મળે અને ભય ટળે , આપે સદા સન્મતિ એવા શ્રી માણિભદ્રદેવ તમને નમતા આનંદ થાય અતિ.
https://www.lokdayro.com/
धारेलुं सहु काम सिध्ध करवा , छो देव साचा तमे ने विदनो सघळा विनाश करवा छो शक्तिशाळी तमे सेवे जे चरणो खरा ह्रदयथी तेने उपाधी नथी एवा श्री माणिभद्र देव तमने वंदु घणा भावथी देवा सुख समस्त जनने जे छे सदा जागता सेवाना करनारना पलकमां कष्टो बधा कापता , सिध्धि सर्व मळे अने भय टळे , आपे सदा सन्मति एवा श्री माणिभद्रदेव तमने नमता आनंद थाय अति.
https://www.lokdayro.com/
dharelum sahu kama sidhdha karava ، cho deva saca tame vidano saghala vinasa karava cho saktisali tame je carano khara hradayathi tene upadhi nathi sri manibhadra deva tamane vandu ghana bhavathi sukha samasta janane je che sada jagata sevana karanarana palakamam kasto badha kapata ، sidhdhi sarva male ane bhaya tale ، ape sada sanmati sri manibhadradeva tamane namata ananda thaya ati.
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
ક્રમ. | શ્રી મણિભદ્ર વીર ના સ્તવન નું નામ |
---|---|
1 | ૐ અસીઆઉસા નમઃ |
2 | ધારેલું સહુ કામ સિધ્ધ કરવા |
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
क्रम. | श्री मणिभद्र वीर के स्तवन का नाम |
---|---|
1 | ॐ असीआउसा नमः |
2 | धारेलुं सहु काम सिध्ध करवा |
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
No. | Name of a Shree manibhadra veer stavana |
---|---|
1 | Shree Manibhadra Veer Mantra |
2 | Dharlu Sau Kaam Siddha Karva |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy